જામ નાના હોય કે મોટા બધાને ખૂબ પસંદ આવતો હોય છે અને બ્રેડ કે રોટલી સાથે ખૂબ ટેસ્ટી લાગતો હોય છે. અત્યાર સુંધી અલગ અલગ બ્રાન્ડ માંથી આપણે ઘણી વખત જામ લઈ મજા લીધી છે પણ આજકાલ મિલાવટ ના કારણે બજાર માંથી લેવામાં અને ખાવા માં બીક લાગે છે તો આજ આપણે ઘરે અને ઘરમાં રહેલ સામગ્રી માંથી જામ બનાવી શુદ્ધ અને તાજો જામ બનાવી મજા લેશું. તો ચાલો કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત – Kali drax no jam banavani rit શીખીએ.
કાળી દ્રાક્ષ નો જામ બનાવવા જરૂરી સામગ્રી
- સંચળ ½ ચમચી
- કાળી દ્રાક્ષ 1 કિલો
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ખાંડ ¾ કપ
- લીંબુનો રસ 1-2 ચમચી
કાળી દ્રાક્ષ નો જામ બનાવવાની રીત
કાળી દ્રાક્ષ નો જામ બનાવવા સૌપ્રથમ કાળી દ્રાક્ષ લ્યો અને દ્રાક્ષ ને પાણીમાં મીઠી નાખી અડધો કલાક મૂકી દયો જેથી એમાં કોઈ જીવાક હોય તો નીકળી જાય ત્યાર બાદ જો કોઈ ખરાબ દ્રાક્ષ હોય તો એને કાઢી અલગ કરી લ્યો અને સાફ પાણીથી ફરીથી ધોઇ લ્યો.
ત્યાર બાદ સાફ કરેલ દ્રાક્ષ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ગરણી થી ગાળી લ્યો અને દ્રાક્ષ નો પલ્પ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી દ્રાક્ષ નો પલ્પ નાખો અને મીડીયમ તાપે જાળવતા રહો પલ્પ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી હલવતાં રહો પલ્પ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનો રસ, સંચળ, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી હલાવતા રહો અને ઘટ્ટ થવા દયો.
પલ્પ ઘટ્ટ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઠંડો થવા દયો જામ ઠંડો થાય ત્યાં સુંધી સાફ ને કોરી બરણી માં ભરી લ્યો અને મજા લ્યો કાળી દ્રાક્ષ નો જામ.
Kali drax jam recipe notes
- ખાંડ ની માત્ર તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- દ્રાક્ષ ના પલ્પ ને ગાળી લીધા બાદ બચેલ પલ્પ સાફ ને બરોબર હોય તો તમે જામ માં મિક્સ કરી શકો છો અને જો ના કરવા માંગો તો પણ વાંધો નથી.
Kali drax no jam banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chatpati rasoi with Kavita ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Kali drax jam recipe in Gujarati
કાળી દ્રાક્ષ નો જામ | Kali drax no jam
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
કાળી દ્રાક્ષ નો જામ બનાવવા જરૂરી સામગ્રી
- ½ ચમચી સંચળ
- 1 કિલો કાળી દ્રાક્ષ
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ¾ કપ ખાંડ
- 1-2 ચમચી લીંબુનો રસ
Instructions
Kali drax no jam banavani rit
- કાળી દ્રાક્ષ નો જામ બનાવવા સૌપ્રથમ કાળી દ્રાક્ષ લ્યો અને દ્રાક્ષ ને પાણીમાં મીઠી નાખીઅડધો કલાક મૂકી દયો જેથી એમાં કોઈ જીવાક હોય તો નીકળી જાય ત્યાર બાદ જો કોઈ ખરાબ દ્રાક્ષ હોય તો એને કાઢી અલગ કરી લ્યો અને સાફ પાણીથી ફરીથી ધોઇ લ્યો.
- ત્યારબાદ સાફ કરેલ દ્રાક્ષ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો અને ગરણી થી ગાળી લ્યો અને દ્રાક્ષ નો પલ્પ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી દ્રાક્ષ નો પલ્પ નાખો અને મીડીયમ તાપે જાળવતા રહો પલ્પ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી હલવતાં રહો પલ્પ ઘટ્ટ થવા લાગે એટલે એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો અને ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનો રસ, સંચળ, શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી હલાવતા રહો અને ઘટ્ટ થવા દયો.
- પલ્પ ઘટ્ટ થાય ત્યાર બાદ ગેસ બંધ કરી ને ઠંડો થવા દયો જામ ઠંડો થાય ત્યાં સુંધી સાફ ને કોરી બરણી માં ભરી લ્યો અને મજા લ્યો કાળી દ્રાક્ષ નો જામ.
Kali drax jam recipe notes
- ખાંડ ની માત્ર તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
- દ્રાક્ષ ના પલ્પ ને ગાળી લીધા બાદ બચેલ પલ્પ સાફ ને બરોબર હોય તો તમે જામ માં મિક્સ કરી શકો છો અને જો ના કરવા માંગો તો પણ વાંધો નથી.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રામફળ નો શીરો બનાવવાની રીત | Ramfal no shiro Banavani rit
સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati
મેંગો બરફી બનાવવાની રીત | Mango barfi banavani rit | Mango barfi recipe in gujarati
બદામ પુરી બનાવવાની રીત | Badam puri banavani rit | Badam puri recipe in gujarati