નમસ્તે મિત્રો આજે આપણે કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવાની રીત – Kali dhrax no soda sarbar banavani rit શીખીશું, If you like the recipe do subscribe Foodvedam YouTube channel on YouTube , ઉનાળાનો ચાલુ થઈ ગયો છે ને બજારમાં મસ્ત દ્રાક્ષ આવવા લાગી છે તો એમાંથી એક વખત શરબત બનાવી ને રાખી લઈએ તો એક બે મહિના સુંધી એની મજા લઇ શકાય તો ચાલો ઉનાળા ની ગરમી ને દુર કરવા ઠંડો ઠંડો કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત – Black grape soda sarbat recipe in gujarati શીખીએ.
કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા જરૂરી સામગ્રી
- ખાંડ ¼ કપ
- કાળી દ્રાક્ષ 300 ગ્રામ
- લીંબુ નો રસ 1 ચમચી
- પાણી 400 એમ. એલ.
- સોડા 200 એમ. એલ.
- ફુદીના ના પાન 2-3 દાડી
કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત
કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા સૌ પ્રથમ કાળી દ્રાક્ષ ને સાફ કરી સારી દ્રાક્ષ લ્યો એને બે પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં કાળી દ્રાક્ષ નાખો સાથે પાણી નાખી ગેસ ચાલુ કરી દ્રાક્ષ ને ચડાવી લ્યો
દ્રાક્ષ ને મિડીયમ તાપે પાણી સાથે પંદર થી વીસ મિનિટ ઉકાળો વીસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બીજી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને સાવ ઠંડુ થવા દયો
દ્રાક્ષ વાળુ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને બરોબર પીસી લીધા બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી દયો
કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવા એક ગ્લાસ માં પા કપ તૈયાર કરેલ શરબત બરફ ના ટુકડા નાખો સાથે એમાં સોડા નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી ફ્રિદીના ના પાંદ અને લીંબુની સ્લાઈસ થી ગાર્નિશ કરી મજા લ્યો કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત
Black grape soda sarbat recipe in gujarati notes
જો તમારે શરબત ને વધારે લાંબો સમય સાચવી રાખવો હોય તો ગારેળ મિશ્રણ ને કડાઈ માં નાખી બીજી પાંચ સાત મિનિટ ગેસ ચડાવી લ્યો ને ત્યાર બાદ ઠંડુ કરી બરણી માં ભરી લ્યો
અહી શરબત સર્વ કરતી વખતે તમે કાળી દ્રાક્ષ ના કટકા કરી ને પણ નાખી શકો છો
આ શરબત ને ફ્રીઝ માં મૂકી એમાંથી ક્યૂબ બનાવી ને શરબત બનાવતી વખતે સોડા માં નાખી ને પણ શરબત બનાવી શકો છો
Kali dhrax no soda sarbar banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foodvedam ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Black grape soda sarbat recipe in gujarati | Kali dhrax no soda sarbat banavani rit
કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit | Black grape soda sarbat recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા જરૂરી સામગ્રી
- 300 ગ્રામ કાળી દ્રાક્ષ
- ¼ કપ ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- 400 એમ. એલ. પાણી
- 200 એમ. એલ. સોડા
- 2-3 દાડી ફુદીના ના પાન
Instructions
કાળી દ્રાક્ષ નો સોડા શરબત | Kali dhrax no soda sarbar | Black grape soda sarbat recipe
- કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા સૌ પ્રથમ કાળી દ્રાક્ષ ને સાફ કરી સારી દ્રાક્ષ લ્યો એનેબે પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં કાળી દ્રાક્ષ નાખો સાથે પાણી નાખી ગેસ ચાલુ કરી દ્રાક્ષ ને ચડાવી લ્યો
- દ્રાક્ષને મિડીયમ તાપે પાણી સાથે પંદર થી વીસ મિનિટ ઉકાળો વીસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બીજી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણને સાવ ઠંડુ થવા દયો
- દ્રાક્ષ વાળુ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને બરોબર પીસી લીધા બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી દયો
- કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવા એક ગ્લાસ માં પા કપ તૈયાર કરેલ શરબત બરફ ના ટુકડા નાખો સાથે એમાં સોડા નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી ફ્રિદીના ના પાંદ અને લીંબુની સ્લાઈસથી ગાર્નિશ કરી મજા લ્યો કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત
Black grape soda sarbat recipe in gujarati notes
- જો તમારે શરબત ને વધારે લાંબો સમય સાચવી રાખવો હોય તો ગારેળ મિશ્રણ ને કડાઈ માં નાખી બીજી પાંચ સાત મિનિટ ગેસ ચડાવી લ્યો ને ત્યારબાદ ઠંડુ કરી બરણી માં ભરી લ્યો
- અહી શરબત સર્વ કરતી વખતે તમે કાળી દ્રાક્ષના કટકા કરી ને પણ નાખી શકો છો
- આ શરબત ને ફ્રીઝ માં મૂકી એમાંથી ક્યૂબ બનાવીને શરબત બનાવતી વખતે સોડા માં નાખી ને પણ શરબત બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit
જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.