આ શાક કાઠિયાવાડ માં ખૂબ જ પ્રખ્યાત શાક છે અને શિયાળા માં લીલું લસણ મળે ત્યારે બનવવામાં આવતું હોય છે અને રોટલી, રોટલા કે પરોઠા સાથે ખૂબ જ સારું લાગે છે તો ચાલો Kaju lasan nu shaak – કાજુ લસણ નું શાક બનાવવાની રીત શીખીએ.
Ingredients list
- કાજુ ½ કપ
- મગતરી બીજ 3-4 ચમચી
- લીલું લસણ સુધારેલ 1 કપ
- મલાઈ 3-4 ચમચી
- ઘી 2-3 ચમચી
- તેલ 3-4 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- હિંગ ½ ચમચી
- જીરું 1 ચમચી
- તમાલપત્ર 1
- તજ નો ટુકડો 1 ઇંચ
- લવિંગ 2-3
- લીલા મરચા સુધારેલા 3-4
- આદુનો ટુકડો 1 ઇંચ
- ઝીણા સમારેલા ટામેટા 1 કપ
- લસણ ની કણી 7-8
- ડુંગળી સુધારેલ 1-2
- પાલક ના પાંદ 15-20
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- સ્વાદ મુજબ મીઠું
Kaju lasan nu shaak banavani rit
કાજુ લસણ નું શાક બનાવવા સૌપ્રથમ મેથી, લસણ ને સાફ કરી ધોઈ લઈ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં અડધો કપ કાજુ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. કાજુ ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, જીરું, લસણ ની કણી, આદુનો ટુકડો નાખી મિક્સ કરી શેકી લ્યો, લીલા મરચા સુધારેલા અને ડુંગળી સુધારેલ નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ડુંગળી શેકાઈ જાય એટલે એમાં દસ બાર કાજુ, મગતરી બીજ નાખી એને પણ ને મિનિટ શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય એટલે એમાં પાલક સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
હવે ગેસ બંધ કરી એમાં એમાંથી તમાલપત્ર, અને તજ ની ટુકડો કાઢી અલગ કરી નાખો અને સામગ્રી ને ઠંડી કરી મિક્સર જાર માં નાખી પીસી લ્યો. હવે ફરી ગેસ પર કડાઈમાં એક ચમચી તેલ અને ને ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો મિશ્રણ ઘટ્ટ થાય અને તેલ અલગ થાય એટલું શેકી લ્યો .
એમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખી બે ચાર મિનિટ શેકી લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. હવે એમાં શેકી રાખેલ કાજુ સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં મલાઈ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સર્વ કરો . તો તૈયાર છે કાજુ લસણ નું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
કાજુ લસણ નું શાક બનાવવાની રીત
![Kaju lasan nu shaak - કાજુ લસણ નું શાક](https://www.recipeingujarati.com/wp-content/uploads/2025/02/kaju-lasan-nu-shaak-500x500.jpg)
Kaju lasan nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- ½ કપ કાજુ
- 3-4 ચમચી મગતરી બીજ
- 1 કપ લીલું લસણ સુધારેલ
- 3-4 ચમચી મલાઈ
- 2-3 ચમચી ઘી
- 3-4 ચમચી તેલ
- 1 ચમચી ગરમ મસાલો
- ½ ચમચી હિંગ
- 1 ચમચી જીરું
- 1 તમાલપત્ર
- 1 ઇંચ તજ નો ટુકડો
- 2-3 લવિંગ
- 3-4 લીલા મરચા સુધારેલા
- 1 ઇંચ આદુનો ટુકડો
- 1 કપ ઝીણા સમારેલા ટામેટા
- 7-8 લસણ ની કણી
- 1-2 ડુંગળી સુધારેલ
- 15-20 પાલક ના પાંદ
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
Instructions
Kaju lasan nu shaak banavani rit
- કાજુ લસણ નું શાક બનાવવા સૌપ્રથમ મેથી, લસણ ને સાફ કરી ધોઈ લઈ ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી એમાં અડધો કપ કાજુ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. કાજુ ગોલ્ડન થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
- હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, જીરું, લસણ ની કણી, આદુનો ટુકડો નાખી મિક્સ કરી શેકી લ્યો, લીલા મરચા સુધારેલા અને ડુંગળી સુધારેલ નાખી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ડુંગળી શેકાઈ જાય એટલે એમાં દસ બાર કાજુ, મગતરી બીજ નાખી એને પણ ને મિનિટ શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા ગરી જાય એટલે એમાં પાલક સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો.
- હવે ગેસ બંધ કરી એમાં એમાંથી તમાલપત્ર, અને તજ ની ટુકડો કાઢી અલગ કરી નાખો અને સામગ્રી ને ઠંડી કરી મિક્સર જાર માં નાખી પીસી લ્યો. હવે ફરી ગેસ પર કડાઈમાં એક ચમચી તેલ અને ને ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી શેકી લ્યો મિશ્રણ ઘટ્ટ થાય અને તેલ અલગ થાય એટલું શેકી લ્યો .
- એમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખી બે ચાર મિનિટ શેકી લઈ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો. હવે એમાં શેકી રાખેલ કાજુ સાથે લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ છેલ્લે એમાં મલાઈ નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી સર્વ કરો . તો તૈયાર છે કાજુ લસણ નું શાક.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Cream cheese banavani rit | ક્રીમ ચીઝ બનાવવાની રીત
Italian Rice with souce | ઇટાલિયન રાઈસ વિથ સોસ બનાવવાની રીત
aadu lasan nu athanu banavani rit | આદુ લસણ નું અથાણું બનાવવાની રીત
varadiya papad banavani reet | વરાળીયા પાપડ બનાવવાની રીત
Lili tuver daal nu shaak banavani rit | લીલી તુવેર દાળ નું શાક બનાવવાની રીત