નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Yum Curry YouTube channel on YouTube આજે આપણે જુદા જુદા વાક્યો કાજુ કરી બનાવવાની રીત – કાજુ કરી રેસીપી – કાજુ કરી બનાવવાની રીત – કાજુ કરી નું શાક ની રેસીપી – કાજુ કરી પંજાબી શાક રેસીપી થી શોધે છે તે શીખીશું. એમ કહી શકાય કે આજ આપણે પોકેટ ફાડ શાક ની રેસિપી લઈને આવ્યા છીએ કેમ કે કાજુ નું નામ આવતાં જ બધા એમજ કહસે કે આવડા મોંઘા કાજુ નું શાક બનાવાય ? પણ જો હોટલ કે ઢાબા પર જઈને ઓડર કરશો એના કરતા તો સસ્તું ને એટલા માં તમે પોતે ને તમારા ઘરે આવેલ મહેમાનને પણ જમાડી શકો છો ને ખુશ કરી શકો છો તો ચાલો બનાવીએ kaju curry recipe in gujarati, kaju kari banavani rit gujarati ma, kaju kari recipe in gujarati, kaju kari shaak banavani rit.
કાજુ કરી બનાવવા જરૂરી સામગ્રી | kaju curry recipe ingredients
- કાજુ ½ કપ + 10-15
- તેલ 4-5 ચમચી અથવા ઘી
- તજનો ટુકડો 1
- તમાલપત્ર 1-2
- એલચી 1-2
- સ્ટાર ફૂલ / બાદિયાણું 1
- સૂકા લાલ મરચા 3-4
- મરી 1-2
- આદુ લસણ પેસ્ટ અથવા કટકા 4-5 ચમચી
- એલચી 1-2
- લીલા મરચા સુધારેલા 1-2
- ડુંગરી 2-3 ઝીણી સુધારેલ
- ટમેટા 3-4 સુધારેલ
- જીરું 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ક્રીમ 2-3 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- કસુરી મેથી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
કાજુ કરી રેસીપી | કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી નું શાક ની રેસીપી | kaju curry recipe in gujarati
સ્વાદિષ્ટ કાજુ કરી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં દસ પંદર કાજુ ને ગરમ પાણીમાં પલાળી મુકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, તમાલપત્ર, તજનો ટુકડો, સ્ટાર ફૂલ,એલચી, મરી, ટમેટા નાખી ધીમા તાપે દસ મિનિટ સુધી ચડવા દો
દસ મિનિટ પછી ગેસ બંધ કરી સામગ્રી ને ઠંડી થવા દેવી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો ને એમાંથી તમાલપત્ર ના પાન ને કાઢી નાખો ને જે દસ પંદર કાજુ પલળ્યાતા એનું પાણી કાઢી ને નાખી દયો મિક્સર જારમાં ને સામગ્રી ને ઝીણી પીસી લ્યો ને પીસેલા પેસ્ટ ને ઝીણી ચારણી થી ચારી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો એમાં ત્રણ ચાર ચમચા તેલ ગરમ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે એમાં અડધો કપ કાજુ ના આખા કે અડધા કટકા ને તરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું રાખી બીજું તેલ કઢી લ્યો ને ફરી ગેસ ચાલુ કરી તેલ ને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા, નાખી ને શેકો એક મિનિટ ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરો ને ડુંગરી ગોલ્ડન થાય ત્યાં સુધી મિડીયમ તાપે શેકો
ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં પીસી ને તૈયાર કરેલ પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ ઢાંકણ ખોલી બધી સામગ્રી ને ચમચા થી મિક્સ કરી લ્યો ને એમાં ગરમ મસાલો, કસુરી મેથી હાથ થી ક્રશ કરી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો હવે અડધો કપ પાણી નાખી મિક્સ કરો
ત્યાર બાદ એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને ઢાંકી ને ફરી થી બે ત્રણ મિનિટ ચડાવો હવે ઢાંકણ ખોલી ગ્રેવી ને મિક્સ કરો ને એમાં કાજુ ના શેકેલા ટુકડા નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ લીલા ધાણા સુધારેલા નાખી સર્વ કરો કાજુ કરી
kaju kari recipe in gujarati notes | kaju kari shaak banavani rit notes
- તેલ ની જગ્યાએ ઘી કે માખણ નો ઉપયોગ કરશો તો સ્વાદ ખૂબ સારો આવશે
- કાજુ ની માત્રા વધુ ઓછી માત્રામાં કરી શકો છો ને ગ્રેવી માં કાજુ ની જગ્યાએ મગતરી માં બીજ વાપરી શકાય
- જો તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો સીધા ટમેટા શેકી કાજુ સાથે પીસી ને લઈ શકો છો
- ગ્રેવી હમેશા થોડી ઘાટી રાખવી જેથી કાજુ ઉપર રહે નહિતર કાજુ અલગ ને ગ્રેવી અલગ થઈ જશે
કાજુ કરી પંજાબી શાક | kaju kari shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Yum Curry ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kaju curry recipe in gujarati | kaju kari recipe in gujarati| kaju kari banavani rit gujarati ma
કાજુ કરી બનાવવાની રીત | kaju kari recipe in gujarati | kaju curry recipe in gujarati | kaju kari shaak banavani rit | kaju kari banavani rit gujarati ma
Equipment
- 1 કડાઈ
- 1 મિકસર જાર
Ingredients
કાજુ કરી બનાવવા જરૂરી સામગ્રી | kaju curry recipe ingredients
- 4-5 ચમચી તેલ અથવા ઘી
- 1 તજનો ટુકડો
- 1-2 તમાલપત્ર
- 1-2 એલચી
- 1 સ્ટાર ફૂલ / બાદિયાણું
- 3-4 સૂકા લાલ મરચા
- 1-2 મરી
- 4-5 ચમચી આદુ લસણ પેસ્ટ અથવા કટકા
- 1-2 એલચી
- 1-2 લીલા મરચા સુધારેલા
- 2-2 ઝીણી સુધારેલ ડુંગરી
- 3-4 ટમેટા સુધારેલ
- 1 ચમચી જીરું
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- 2-3 ચમચી ક્રીમ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી કસુરી મેથી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
Instructions
કાજુ કરી બનાવવાની રીત| kaju curry recipe in gujarati | kaju kari banavani rit gujarati ma
- કાજુ કરી બનાવવા સૌપ્રથમ એક વાટકામાં દસ પંદર કાજુ ને ગરમ પાણીમાં પલાળી મુકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં અડધો કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સૂકા લાલ મરચા, તમાલપત્ર, તજનો ટુકડો, સ્ટાર ફૂલ,એલચી,મરી, ટમેટા નાખી ધીમા તાપે દસ મિનિટ સુધી ચડવાદો
- દસ મિનિટ પછી ગેસ બંધ કરી સામગ્રી ને ઠંડી થવા દેવી સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખોને એમાંથી તમાલપત્ર ના પાન ને કાઢી નાખો ને જે દસ પંદર કાજુ પલળ્યાતા એનું પાણી કાઢીને નાખી દયો મિક્સર જારમાં ને સામગ્રી ને ઝીણી પીસી લ્યો ને પીસેલા પેસ્ટ ને ઝીણી ચારણીથી ચારી લ્યો ને એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો એમાં ત્રણ ચાર ચમચા તેલ ગરમ મૂકો તેલ થોડું ગરમ થાય એટલે એમાં અડધો કપ કાજુ ના આખા કે અડધા કટકા ને તરી લ્યો ને એક વાસણમાં કાઢી લ્યો
- હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રહે એટલું રાખી બીજું તેલ કઢી લ્યો ને ફરી ગેસ ચાલુ કરી તેલને ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં આદુ લસણની પેસ્ટ, લીલા મરચા,નાખી ને શેકો એક મિનિટ ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરો ને ડુંગરી ગોલ્ડન થાય ત્યાં સુધી મિડીયમ તાપે શેકો
- ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં પીસી ને તૈયાર કરેલ પ્યુરી નાખી મિક્સ કરી લ્યો ને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને ઢાંકી ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવાદો ત્યાર બાદ ઢાંકણ ખોલી બધી સામગ્રી ને ચમચા થી મિક્સ કરી લ્યો ને એમાં ગરમ મસાલો,કસુરી મેથી હાથ થી ક્રશ કરી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો હવે અડધો કપ પાણી નાખી મિક્સ કરો
- ત્યાર બાદ એમાં ક્રીમ નાખી મિક્સ કરો ને ઢાંકી નેફરી થી બે ત્રણ મિનિટ ચડાવો હવે ઢાંકણ ખોલી ગ્રેવી ને મિક્સ કરો ને એમાં કાજુ ના શેકેલાટુકડા નાખો ને મિક્સ કરી બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમલીલા ધાણા સુધારેલા નાખી સર્વ કરો કાજુ કરી
kaju kari recipe in gujarati notes | kaju kari shaak banavani rit notes
- તેલ ની જગ્યાએ ઘી કે માખણ નો ઉપયોગ કરશો તો સ્વાદ ખૂબ સારો આવશે
- કાજુની માત્રા વધુ ઓછી માત્રામાં કરી શકો છો ને ગ્રેવી માં કાજુ ની જગ્યાએ મગતરી માં બીજવાપરી શકાય
- જો તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો સીધા ટમેટા શેકી કાજુ સાથે પીસી ને લઈ શકો છો
- ગ્રેવીહ મેશા થોડી ઘાટી રાખવી જેથી કાજુ ઉપર રહે નહિતર કાજુ અલગ ને ગ્રેવી અલગ થઈ જશે
આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
શાહી પનીર બનાવવાની રીત | shahi paneer banavani rit | shahi paneer recipe in gujarati
પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala banavani rit | Paneer butter masala recipe in Gujarati
દાલ મખની બનાવવાની રીત | દાલ મખની રેસીપી | Dal makhani recipe in Gujarati | dal makhani banavani rit