નમસ્તે મિત્રો If you like the recipe do subscribe BaaVlee’s Umang Talaviya YouTube channel on YouTube આજે આપણે કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – kaju gathiya nu shaak banavani rit શીખીશું. એમ કહી શકાય કે આ શાક કોઈ ગુજરાતી એ જ પહેલી વખત બનાવ્યું હસે કેમ કે એક ગુજરાતી જ ફરસાણ નો ખુબ શોકીન હોય છે ને એજ આવી અલગ વાનગી વિચારી શકે તો ચાલો kaju gathiya recipe in gujarati – kaju gathiya nu shaak recipe in gujarati language શીખીએ.
કાજુ ગાંઠિયા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kaju gathiya nu shaak recipe ingredients
- કાજુ 2 કપ
- ભાવનગરી ગઠીયા / જાડા ગઠીયા 1 કપ
- ડુંગરી 3-4
- ટમેટા 4-5
- લસણ ની કણી 10-15
- આદુ નો ટુકડો 1
- લીલા મરચા સુધારેલા 3-4
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- હળદર ½ ચમચી
- કીસમીસ 1-2 ચમચી/ ગોળ/ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- તેલ 4-5 ચમચી
કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak recipe in gujarati
સૌ પ્રથમ લીલા મરચા ને આદુ ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ લસણ ને લાલ મરચા પાઉડર સાથે ફૂટી ને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી ને ડુંગળી ને પીસી ને અથવા સાવ ઝીણી સુધારી લ્યો ને ટમેટા ને પણ પેસ્ટ કરી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ ગરમ કરવા મૂકો અને એમાં કાજુ નાખી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો કાજુ ચડી જાય એટલે એક બાજુ મૂકો
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો
પછી એમાં ડુંગળી ની પેસ્ટ નાખી ત્રણ ચાર મિનિટ શેકો અથવા ડુંગળી ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા બરોબર ગરી જાય ત્યાં સુધી ચડવા દયો ટમેટા ચડી જાય એટલે એમાં બાફી રાખેલ કાજુ પાણી સાથે નાખી દયો ને બરોબર હલાવી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
ત્યાર બાદ એમાં કીસમીસ , લીંબુનો રસ ને પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો છેલ્લે એમાં ગાંઠિયા નાખી બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને સર્વ કરો કાજુ ગાંઠિયા નું શાક
kaju gathiya nu shaak recipe in gujarati notes
- ગાંઠિયા તમે ગમે તે ભાવનગરી કે મખાનીયા ગાંઠિયા વાપરી શકો છો
- જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
- ગાંઠિયા છેલ્લે નાખવા ને ગાંઠિયા નાખ્યા પછી ગેસ બંધ કરી નાખવો
- અહી કીસમીસ નાખેલ છે તમે એની જગ્યાએ ગોળ કે ખાંડ નો ઉપયોગ કરી શકો છો
kaju gathiya nu shaak ni recipe video | kaju gathiya nu shaak banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર BaaVlee’s Umang Talaviya ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe
કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya sabji recipe | kaju gathiya ni recipe | kaju gathiya nu shaak ni recipe | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati | kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
કાજુ ગાંઠિયા નું શાક બનાવવા જરૂરીસામગ્રી | kaju gathiya nu shaak recipe ingredients
- 2 કપ કાજુ
- 1 કપ ભાવનગરી ગઠીયા / જાડા ગઠીયા
- 3-4 ડુંગરી
- 4-5 ટમેટા
- 10-15 લસણ ની કણી
- 1 આદુ નો ટુકડો
- 3-4 સુધારેલા લીલા મરચા
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી કીસમીસ / ગોળ/ખાંડ 1 ચમચી
- 1 ચમચી લીંબુનો રસ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- પાણી જરૂર મુજબ
- 4-5 ચમચી તેલ
Instructions
કાજુ ગાંઠિયાનું શાક | કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત| kaju gathiya ni recipe | kaju gathiya nu shaak ni recipe | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya recipe in gujarati language | kaju gathiya nu shaak ni recipe
- કાજુ ગાંઠિયા નું શાક બનાવવા સૌપ્રથમ લીલા મરચા ને આદુ ની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ લસણ ને લાલ મરચા પાઉડર સાથે ફૂટી ને પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી ને ડુંગળીને પીસી ને અથવા સાવ ઝીણી સુધારી લ્યો ને ટમેટા ને પણ પેસ્ટ કરી ને તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી લઈ ગરમ કરવા મૂકો અને એમાં કાજુ નાખી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો કાજુ ચડી જાય એટલે એક બાજુ મૂકો
- હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં આદુ મરચા ની પેસ્ટ નાખી એક મિનિટ સાંતળો
- પછી એમાં ડુંગળી ની પેસ્ટ નાખી ત્રણચાર મિનિટ શેકો અથવા ડુંગળી ની કચાસ દૂર થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લસણ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
- ત્યાર બાદ એમાં ટમેટા ની પેસ્ટ નાખી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ટમેટા બરોબર ગરી જાય ત્યાં સુધી ચડવા દયો ટમેટા ચડી જાય એટલે એમાં બાફી રાખેલ કાજુ પાણી સાથે નાખી દયો ને બરોબર હલાવી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
- ત્યાર બાદ એમાં કીસમીસ , લીંબુનો રસ ને પા કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળી લ્યો છેલ્લે એમાં ગાંઠિયા નાખીબે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ પછી ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને સર્વ કરો કાજુ ગાંઠિયા નું શાક
kaju gathiya nu shaak recipe in gujarati notes
- ગાંઠિયા તમે ગમે તે ભાવનગરી કે મખાનીયા ગાંઠિયા વાપરી શકો છો
- જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
- ગાંઠિયા છેલ્લે નાખવા ને ગાંઠિયા નાખ્યા પછી ગેસ બંધ કરી નાખવો
- અહી કીસમીસ નાખેલ છે તમે એની જગ્યાએ ગોળ કે ખાંડ નો ઉપયોગ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati