HomeDessert & Sweetsકાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit

કાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit

આજે આપણે કાચું કાટલુ બનાવવાની રીત – Kachu katlu banavani rit શીખીશું. આ કાચું કાટલુ કે કાચો ગુંદર પણ કહેવાય છે , If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , જે શિયાળા દરમ્યાન ખાવા થી શરીર માં તંદુરસ્તી, મજબૂતી અને નવી શક્તિ નો સંચાર થાય છે અને હાડકા મજબૂત બને છે. અને ડીલેવરી પછી માતા ને આપવા થી એને પણ ખૂબ ફાયદો કરે છે તો આ શિયાળા માં રોજ સવારે એક ચમચી આ કાટલુ ખાઈ તંદુરસ્તી વધારીશું જે બનાવવું ખૂબ સરળ છે તો ચાલો Kachu katlu recipe in gujarati શીખીએ.

કાચું કાટલુ બનાવવા જરૂરી સામગ્રી

  • બાવળ નો ગુંદ 200 ગ્રામ
  • છીણેલો ગોળ 200 ગ્રામ
  • ઘી 200 ગ્રામ
  • કાજુ, બદામ, અખરોટ ની કતરણ 200 ગ્રામ
  • સૂકું નારિયળ છીણેલું 100 ગ્રામ
  • સોવા 2 ચમચી
  • સૂંઠ પાઉડર 2 ચમચી

Kachu katlu banavani rit

કાચું કાટલુ બનાવવા માટે સૌ પ્રથમ બાવળ ગુંદ ને સાફ કરી તડકા માં બે ચાર કલાક મૂકીને તપાવી લેશું. ગુંદ તપી જાય બરોબર એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લેવો અને એક વખત કોરી ચારણી થી ચાળી લ્યો અને કોઈ મોટા કટકા હોય એને અલગ કરી લ્યો અને એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈ માં સોવા ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો અને સોવા ફૂટવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈ માં ઘી નાખી ને ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો.

મિક્સર જાર માં શેકેલ સોવા ને મિક્સર જાર માં નાખો સાથે કાજુ, બદામ અને અખરોટ નાખી પ્લસ મોડ માં બે ચાર વખત ફેરવી ને દરદરા પીસી લઈ અને પીસેલા ગુંદર માં નાખો. ત્યાર બાદ એમાં છીણેલું સૂકું નારિયળ , છીણેલો ગોળ, સૂંઠ પાઉડર નાખો અને ઉપર થી ગરમ કરેલ ઘી નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.

એમાંથી નાના નાના લાડુ બનાવી શકો અથવા એમજ ડબ્બા માં ભરી ને ખાઈ શકો છો. તો તૈયાર છે કાચું કાટલુ.

Kachu katlu recipe notes

  • અહી બને ત્યાં સુંધી દેશી ગાય નું ઘી વાપરવું વધારે ફાયદાકારક હોય છે જો ગાય નું ઘી ના મળે તો બીજું ઘી પણ વાપરી શકો છો.
  • ગુંદર અહી બાવડિયો જ લેવો.

કાચું કાટલુ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kachu katlu recipe in gujarati

કાચું કાટલુ - Kachu katlu - કાચું કાટલુ બનાવવાની રીત - Kachu katlu banavani rit - Kachu katlu recipe in gujarati

કાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit | Kachu katlu recipe in gujarati

આજે આપણે કાચું કાટલુ બનાવવાની રીત – Kachu katlu banavani rit શીખીશું.આ કાચું કાટલુ કે કાચો ગુંદર પણ કહેવાય છે , જે શિયાળાદરમ્યાન ખાવા થી શરીર માં તંદુરસ્તી, મજબૂતી અને નવીશક્તિ નો સંચાર થાય છે અને હાડકા મજબૂત બને છે. અને ડીલેવરી પછીમાતા ને આપવા થી એને પણ ખૂબ ફાયદો કરે છે તો આ શિયાળા માં રોજ સવારે એક ચમચી આ કાટલુખાઈ તંદુરસ્તી વધારીશું જે બનાવવું ખૂબ સરળ છે તો ચાલો Kachu katlu recipe in gujarati શીખીએ.
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાચું કાટલુ બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ બાવળ નો ગુંદ
  • 200 ગ્રામ છીણેલો ગોળ
  • 200 ગ્રામ ઘી
  • 200 ગ્રામ કાજુ, બદામ, અખરોટ ની કતરણ
  • 100 ગ્રામ સૂકું નારિયળ છીણેલું
  • 2 ચમચી સોવા
  • 2 ચમચી સૂંઠપાઉડર

Instructions

કાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit | Kachu katlu recipe in gujarati

  • કાચું કાટલુ બનાવવા માટે સૌ પ્રથમ બાવળ ગુંદ ને સાફ કરી તડકા માં બે ચાર કલાક મૂકીને તપાવી લેશું. ગુંદ તપી જાયબરોબર એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લેવો અને એક વખત કોરી ચારણીથી ચાળી લ્યો અને કોઈ મોટા કટકા હોય એને અલગ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈ માં સોવા ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો અને સોવા ફૂટવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈ માં ઘી નાખી ને ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો.
  • મિક્સર જાર માં શેકેલ સોવા ને મિક્સર જાર માં નાખો સાથે કાજુ, બદામ અને અખરોટ નાખી પ્લસ મોડમાં બે ચાર વખત ફેરવી ને દરદરા પીસી લઈ અને પીસેલા ગુંદર માં નાખો. ત્યાર બાદ એમાં છીણેલું સૂકું નારિયળ , છીણેલો ગોળ,સૂંઠ પાઉડર નાખો અને ઉપર થી ગરમ કરેલ ઘી નાખી ચમચા થી બરોબર મિક્સ કરીલ્યો.
  • એમાંથી નાના નાના લાડુ બનાવી શકો અથવા એમજ ડબ્બા માં ભરી ને ખાઈ શકો છો. તો તૈયાર છે કાચું કાટલુ.

Kachu katlu recipe notes

  • અહી બને ત્યાં સુંધી દેશી ગાય નું ઘી વાપરવું વધારે ફાયદાકારક હોય છે જો ગાય નું ઘી નામળે તો બીજું ઘી પણ વાપરી શકો છો.
  • ગુંદર અહી બાવડિયો જ લેવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular