નમસ્તે મિત્રો આજે આપણે કાચી કેરી નો શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને બજારમાં કાચી કેરીઓ આવવા લાગી છે આપણે કેરી નું અથાણું ને ચટણી તો બનાવતાં જ હોઈએ પણ આજ કાચી કેરીનું શરબત બનાવવાની રીત, kachi keri no sarbat banavani rit, kachi keri nu sharbat recipe in gujarati શીખીએ.
કાચી કેરી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | kachi keri sharbat ingredients
- ખાંડ ½ કપ / ખડી સાકાર ½ કપ
- કાચી કેરી 1 મોટી જો મોટી ના હોય ને કરી નાની હોય તો 2
- સંચળ ½ ચમચી
- મીઠું ½ ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1 ચમચી
- ફુદીના ના પાન 1 ચમચી
- તીખું લીલું મરચું 1 સુધારેલ
- શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
- પાણી 2-3 કપ બરફના ટૂકડા
કાચી કેરીનું શરબત બનાવવાની રીત | કાચી કેરી નો શરબત બનાવવાની રીત
કાચી કેરીનો શરબત બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ છોલી લેવી અને ચાકુથી કેરી ના નાના નાના ટુકડા કરી લ્યો
મિક્સર જારમાં કેરી ના ટૂકડા નાખી એની સાથે સંચળ, મીઠું, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, શેકેલા જીરું પાઉડર ને લીંબુનો રસ, મરચા ના કટકા ને ખાંડ/ ખડી સાકર નાખી ને ઢાંકણ બંધ કરી એક વાર પીસી લ્યો
હવે ઢાંકણ ખોલી અડધો કપ જેટલું પાણી નાખતા જઈ મિક્સર ને હળવતા રહી ને સમૂથ પીસી લ્યો ત્યાર બાદ બીજા દોઢ કપ થી બે કપ જેટલું ઠંડુ પાણી નાખી ને ફરી થી બે મિનિટ પીસી લ્યો
હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો ને એમાં તૈયાર કરેલ શરબત નાખો ને મિક્સ કરી ઠંડો મજા લ્યો કાચી કેરીનો શરબત
Kachi keri sarbat recipe notes
- તૈયાર શરબત ગારી ને કે ગારિયા વગર સર્વ કરી શકો છો
- મિક્સર માં પાણી સાવ ઓછું નાખી સમૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને આઈસ ટ્રે માં ભરી ને ફ્રીજર માં જમવા મૂકી દયો જ્યારે બરોબર જામી જાય એટલે ટ્રે માંથી ક્યૂબ કાઢી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને જ્યારે પણ કાચી કેરીનો શરબત પીવાનું મન થાય ત્યારે ત્રણ ચાર ક્યૂબ પાણી માં નાખી મિક્સ કરી શરબત ની મજા માણી શકાય છે
kachi keri no sarbat banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Yummy ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kachi keri nu sharbat recipe in gujarati
કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat | kachi keri no sarbat
Equipment
- 1 મિક્સર
Ingredients
કાચી કેરી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | kachi keri sharbat ingredients
- 1 કાચી કેરી મોટી જો મોટીના હોય ને કરી નાની હોય તો 2
- ½ કપ ખાંડ/ ખડી સાકાર
- ½ ચમચી સંચળ
- ½ ચમચી મીઠું
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી ફુદીના ના પાન
- તીખું લીલું મરચું સુધારેલ
- 1 ચમચી શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
- 2-3 કપ પાણી
- બરફના ટૂકડા
Instructions
કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe in gujarati
- કાચી કેરીનો શરબત બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ છોલી લેવી અને ચાકુથીકેરી ના નાના નાના ટુકડા કરી લ્યો
- મિક્સર જારમાં કેરી ના ટૂકડા નાખી એની સાથે સંચળ, મીઠું, લીલા ધાણા સુધારેલા, ફુદીનાના પાન, શેકેલા જીરું પાઉડર ને લીંબુનો રસ, મરચા ના કટકા ને ખાંડ/ ખડી સાકર નાખી ને ઢાંકણ બંધ કરી એક વાર પીસી લ્યો
- હવે ઢાંકણ ખોલી અડધો કપ જેટલું પાણી નાખતા જઈ મિક્સર ને હળવતા રહી ને સમૂથ પીસી લ્યો ત્યારબાદ બીજા દોઢ કપ થી બે કપ જેટલું ઠંડુ પાણી નાખી ને ફરી થી બે મિનિટ પીસી લ્યો
- હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો ને એમાં તૈયાર કરેલ શરબત નાખો ને મિક્સ કરી ઠંડો મજાલ્યો કાચી કેરીનો શરબત
Kachi keri sarbat recipe notes
- તૈયાર શરબત ગારી ને કે ગારિયા વગર સર્વ કરી શકો છો
- મિક્સરમાં પાણી સાવ ઓછું નાખી સમૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને આઈસ ટ્રે માં ભરી ને ફ્રીજર માં જમવા મૂકી દયો જ્યારે બરોબર જામી જાય એટલે ટ્રે માંથી ક્યૂબ કાઢી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને જ્યારે પણ કાચી કેરીનો શરબત પીવાનું મન થાય ત્યારે ત્રણ ચાર ક્યૂબ પાણી માં નાખી મિક્સ કરી શરબત ની મજા માણી શકાય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
Yummy