નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો બનાવવાની રીત – કેરીનો નો છુંદો બનાવવાની રીત – kachi keri no chundo banavani rit શીખીશું. આ છુંદો તમે બે રીતે બનાવી શકો છો એક દસ બાર દિવસ તડકામાં મૂકી અને બીજો ગેસ પર ચડાવી ને બને ને તમે બાર મહિના સુધી સાચવી શકો છો ને મજા લઈ શકો છો રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી – keri no chundo recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કેરી નો છૂંદો બનાવવા જરૂરી સામગ્રી | kachi keri no chundo ingredients
- કાચી કેરી છીણેલી 2 કપ
- ખાંડ 2 કપ
- શેકેલ જીરું 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- સંચળ ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરીનો નો છુંદો બનાવવાની રીત
કાચી કેરીનો છુંદો બનાવવા સૌપ્રથમ આશરે અડધા કિલો કેરી ને ધોઇ સાફ કરો ત્યાર બાદ કપડા થી કોરી કરી લ્યો ને છોલી લ્યો હવે છીણી થી છીણી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં છીણેલી કેરી લ્યો એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર,શેકલ જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહી ચડાવો
ધીરે ધીરે ખાંડ ઓગળી જસે ને મિશ્રણ પાતળું લાગશે પણ જ્યાં સુંધી કેરી ચડે નહિ (જો તમને લાગે કે કરી બરોબર ચડતી નથી તો ને ત્રણ ચમચી પાણી નાખી શકો છો ને જો પાણી નાખો તો ધ્યાન રહે કે પાણી બિલકુલ બરી જાય નહિતર સાચવેલા છુંદો બગડી શકે છે)
ત્યાં સુધી હલાવતા રહો દસ પંદર મિનિટ પછી જોસો તો કેરી ને હાથ થી મેસ કરતા મેસ થઈ જસે ને મિશ્રણ પણ થોડું ઘટ્ટ થઈ ગયું હસે એટલે ગેસ બંધ કરી નાખો ને છુંદા ને ઠંડુ થવા દયો
કેરી નો છૂંદો ઠંડો થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને બારે અથવા ફ્રીઝ માં મૂકી શકો છો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો
તડકામાં મૂકી છુંદો બનાવવાની રીત | tadaka ma chundo banavani rit
જો તમે છુંદો તડકામાં બનાવવા માંગતા હો તો છીણેલી કેરી એક તપેલી માં લઇ એમાં ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને આખો દિવસ બે બે કલાકે હલવો
બીજા દિવસે સવારે ચમચા થી હલાવી ને તપેલી પર એક પાતળું કપડું બાંધી ને તડકે મૂકો ને સાંજે ઘરમાં લઈ ખોલી ચમચા થી હલાવવું અને ફરી ઢાંકી દેવું
ત્યાર બાદ બીજે દિવસે ફરી ચમચા થી હલાવી કપડું બાંધી તડકે મૂકો આમ લગાતાર પાંચ છ દિવસ કરવું ખાંડ ઓગળી ને ચાસણી જેવી ઘટ્ટ થાય ત્યાં સુધી (જો તડકો બરોબર હસે તો છ દિવસ માં તૈયાર થઈ જાય નહિતર વધારે દિવસ લાગશે)
ખાંડ ની ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું ને સંચળ નાખી મિક્સ કરી એક દિવસ કપડું બાંધી તડકે મૂકો ત્યાર બાદ સાંજે ઘરમાં લઈ ઠંડુ થાય ત્યાર બાદ બરણીમાં ભરી લેવું
kachi keri no chundo recipe notes
- ઘણા ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરે છે અમે ખાંડ ગોળ અડધા અડધા પણ નાખી શકો છો
કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી | kachi keri no chundo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
keri no chundo recipe in gujarati | keri no chundo banavani rit
કેરી નો છૂંદો બનાવવાની રીત | keri no chundo banavani rit | keri no chundo recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
કેરી નો છૂંદો બનાવવા જરૂરી સામગ્રી | kachi keri no chundo ingredients
- 2 કપ કાચી કેરી છીણેલી
- 2 કપ ખાંડ
- 1 ચમચી શેકેલ જીરું
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી સંચળ
- સ્વાદ મુજબ મીઠું
Instructions
કેરી નો છૂંદો બનાવવાની રીત- keri no chundo recipe
- કાચી કેરીનો છુંદો બનાવવા સૌપ્રથમ આશરે અડધા કિલો કેરી ને ધોઇ સાફ કરો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો ને છોલી લ્યો હવે છીણી થી છીણી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં છીણેલી કેરી લ્યો એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર,શેકલ જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહી ચડાવો
- ધીરે ધીરે ખાંડ ઓગળી જસે ને મિશ્રણ પાતળું લાગશે પણ જ્યાં સુંધી કેરી ચડે નહિ (જો તમને લાગે કે કરી બરોબર ચડતી નથી તો ને ત્રણ ચમચી પાણી નાખી શકો છો ને જો પાણી નાખો તો ધ્યાન રહે કે પાણી બિલકુલ બરી જાય નહિતર સાચવેલા છુંદો બગડી શકે છે)
- ત્યાં સુધી હલાવતા રહો દસ પંદર મિનિટ પછી જોસો તો કેરી ને હાથ થી મેસ કરતા મેસ થઈ જસે ને મિશ્રણ પણ થોડું ઘટ્ટ થઈ ગયું હસે એટલે ગેસ બંધ કરી નાખો ને છુંદા ને ઠંડુ થવા દયો
- કેરીનો છૂંદો ઠંડો થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને બારે અથવા ફ્રીઝ માં મૂકી શકોછો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો
તડકામાં મૂકી છુંદો બનાવવાની રીત | tadaka ma chundo banavani rit
- જો તમે છુંદો તડકામાં બનાવવા માંગતાહો તો છીણેલી કેરી એક તપેલી માં લઇ એમાં ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને આખો દિવસ બે બે કલાકે હલવો
- બીજા દિવસે સવારે ચમચા થી હલાવી ને તપેલી પર એક પાતળું કપડું બાંધી ને તડકે મૂકો ને સાંજે ઘરમાં લઈ ખોલી ચમચા થી હલાવવું અને ફરી ઢાંકી દેવું
- ત્યારબાદ બીજે દિવસે ફરી ચમચા થી હલાવી કપડું બાંધી તડકે મૂકો આમ લગાતાર પાંચ છ દિવસ કરવું ખાંડ ઓગળી ને ચાસણી જેવી ઘટ્ટ થાય ત્યાં સુધી (જો તડકો બરોબર હસે તો છ દિવસ માં તૈયાર થઈ જાય નહિતર વધારે દિવસ લાગશે)
- ખાંડ ની ચાસણી બરોબર થઈ જાય એટલે એમાંલાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું ને સંચળ નાખી મિક્સ કરી એક દિવસ કપડું બાંધી તડકે મૂકો ત્યાર બાદ સાંજે ઘરમાં લઈ ઠંડુ થાય ત્યાર બાદ બરણીમાં ભરી લેવું
kachi keri no chundo recipe notes
- ઘણા ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરે છે અમે ખાંડ ગોળ અડધા અડધા પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati | tawa pulao banavani rit