નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nisha Madhulika YouTube channel on YouTube આજે આપણે કાચી કેરી ની ચટણી બનાવવાની રીત રેસીપી – kachi keri ni chatni banavani rit શીખીશું. બજારમાં મસ્ત નાની નાની કેરી મળતી થઈ ગઈ છે ઘણા ને તો કાચી કેરી સુધારી ને મીઠાને લાલ મરચા નો પાવડર લઈ ને ખાવાની ટેવ હોય છે તો ઘણા એનું અથાણું તો ઘણા શાક બનાવી ને ખાતા હોય છે પણ આજ આપણે રોટલી, પરાઠા કે થેપલા સાથે ખાઈ શકાય એવી kachi keri ni chutney gujarati , kachi keri ni chatni -chutney recipe in gujarati language.
કાચી કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | keri ni chutney recipe ingredients
- કાચી કેરી 1
- ફુદીના ના પાન 1 કપ
- લીલા મરચા 3-4
- શેકેલા જીરું 1 ચમચી
- કાચી વરિયાળી 2 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
keri ni chutney gujarati
સૌ પ્રથમ કેરી ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી લેવી હવે એની ગોટલી કાઢી નાખી મિડીયમ કટકા કરી લ્યો
ફુદીના ના પાન ડાળીથી અલગ કરો ને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો
હવે મિક્સર જારમાં કેરીના કટકા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, શેકેલ જીરું, વરિયાળી, સંચળ ને સ્વાદ મુજબ મીઠું નાખો (ધ્યાન રાખવું સંચળ નાખેલ હોવાથી મીઠું ઓછું જોઈશે)
હવે જાર ને મિક્સર પર મૂકી એક બે વાર પીસો હવે જારનું ઢાંકણ ખોલી ત્રણ ચાર ચમચી પાણી નાખી સમુથ પીસી લ્યો તો તૈયાર છે કેરીની ચટણી
keri ni chatni recipe notes
- આ ચટણીમાં તમે લસણની ત્રણ ચાર કણીઓ , નાની ડુંગળી કે શેકેલા સીંગદાણા કે લીલું નારિયળ પણ નાખી શકો છો
- જો તમારે ચટણી ખાટી મીઠી કરવી હોય તો એમાં બે ચમચી ખાંડ અથવા ગોળ નાખવો તો ચટણી ખાટી મીઠી બનશે.
- તમારે ચટણી ને અલગ ટેંગી સ્વાદ આપવો હોય તો ચટણીમાં લસણ, ડુંગરી ને એક ચમચી સરસિયું તેલ નાખશો તો અલગ જ પ્રકારનો સ્વાદ આવશે
કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nisha Madhulika ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
kachi keri ni chatni recipe in gujarati language | kachi keri ni chutney recipe in gujarati language
કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chutney gujarati | kachi keri ni chatni banavani rit | kachi keri ni chutney recipe in gujarati
Equipment
- 1 મિક્સર જાર
Ingredients
કાચી કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | kachi keri ni chutney recipe ingredients
- 1 કાચી કેરી
- 1 કપ ફુદીના ના પાન
- 3-4 લીલા મરચા
- 1 ચમચી શેકેલા જીરું
- 2 ચમચી કાચી વરિયાળી
- 1 ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
kachi keri ni chatni recipe in gujarati language | kachi keri ni chutney recipe in gujarati language
- સૌ પ્રથમ કેરી ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી લેવી હવે એની ગોટલી કાઢી નાખી મિડીયમ કટકા કરી લ્યો
- ફુદીનાના પાન ડાળીથી અલગ કરો ને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો
- હવે મિક્સર જારમાં કેરીના કટકા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, શેકેલ જીરું, વરિયાળી, સંચળ નેસ્વાદ મુજબ મીઠું નાખો (ધ્યાન રાખવું સંચળ નાખેલ હોવાથી મીઠુંઓછું જોઈશે)
- હવે જાર ને મિક્સર પર મૂકી એક બે વાર પીસો હવે જારનું ઢાંકણ ખોલી ત્રણ ચાર ચમચી પાણી નાખી સમુથ પીસી લ્યો તો તૈયાર છે કેરીની ચટણી
Kachi keri ni chatni recipe notes
- આ ચટણી માં તમે લસણની ત્રણ ચાર કણીઓ , નાની ડુંગળી કે શેકેલા સીંગદાણા કે લીલું નારિયળ પણ નાખી શકો છો
- જો તમારે ચટણી ખાટી મીઠી કરવી હોય તો એમાં બે ચમચી ખાંડ અથવા ગોળ નાખવો તો ચટણી ખાટી મીઠી બનશે.
- તમારે ચટણી ને અલગ ટેંગી સ્વાદ આપવો હોય તો ચટણીમાં લસણ, ડુંગરી ને એક ચમચી સરસિયું તેલ નાખશો તોઅલગ જ પ્રકારનો સ્વાદ આવશે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી