મિત્રો આ બરફી હેલ્થી ની સાથે ટેસ્ટી બની ને તૈયાર થાય છે. જુવાર ને ગ્લુટેન ફ્રી હોવાથી ઘણી બીમારીઓ માં પણ ખાઈ શકાય છે અને એક ની એક બરફી ખાઈ કંટાળી ગયા હો તો એક વખત આ જુવાર ની બરફી ચોક્કસ બનાવી ખાઈ શકાય. તો ચાલો Juvar na lot ni barfi – જુવાર ના લોટ ની બરફી શીખીએ.
Ingredients list
- જુવાર નો લોટ 1 કપ
- બેસન ⅓ કપ
- ઘી ½ કપ
- ખાંડ ½ કપ
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
- બદામ ની કતરણ 2-3 ચમચી
- પાણી ¼ કપ
Juvar na lot ni barfi banavani rit
જુવાર ના લોટ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં જુવારનો લોટ અને બેસન ને ચાળી ને નાખો અને ગેસ ધીમા તાપે ચાલુ કરો અને ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકતા રહો. બને લોટ બરોબર શેકાઈ જવા ની સુગંધ આવવા લાગે એટલે એમાં અડધો કપ ઘી નાખી ફરીથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં અડધો કપ દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ધ્યાન રાખો કે ગાંઠા ના રહે અને દૂધ બરોબર મિક્સ થઈ જાય અને લોટ ફરીથી ડ્રાય થાય ત્યાર બાદ બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે બીજી કડાઈમાં ખાંડ નાખો અને સાથે પાણી નાખી મિક્સ કરી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને ઉકળવા લાગે એટલે એમાં એક તાર ની ચાસણી થવા લાગે એટલે ગેસ બંધ કરી ચાસણી ને જુવાર ના મિશ્રણ માં નાખી ઝડપથી મિક્સ કરી લઈ ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખી ફેલાવી દયો અને પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ગાર્નિશ કરી ફરી એક વખત દબાવી લ્યો.
હવે ચાકુથી મનગમતા આકાર ના ચાકુથી કાપા કરી નાખો અને એક થી બે કલાક ઠંડી થવા દયો. બરફી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા કરી પીસ અલગ કરો અને તૈયાર પીસ ને ડબ્બા માં ભરી મજા લ્યો જુવાર ના લોટ ની બરફી.
Juvar barfi recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ વાપરી શકો છો.
- મિલ્ક અને મિલ્ક પાઉડર ની જગ્યાએ મોરો માવો નાખી શકો છો.
- બેસન ની જગ્યાએ પીસેલી સોજી, બાજરા નો લોટ, કોર્ન ફ્લોર, ઓટ્સ નો પાઉડર પણ વાપરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
જુવાર ના લોટ ની બરફી બનાવવાની રીત
Juvar na lot ni barfi banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ઘી થી ગ્રીસકરેલ થાળી / મોલ્ડ
Ingredients
Ingredients list
- 1 કપ જુવાર નો લોટ
- ⅓ કપ બેસન
- ½ કપ ઘી
- ½ કપ ખાંડ
- 2-3 ચમચી પિસ્તા ની કતરણ
- 2-3 ચમચી બદામ ની કતરણ
- ¼ કપ પાણી
Instructions
Juvar na lot ni barfi banavani rit
- જુવાર ના લોટ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં જુવારનો લોટ અને બેસન ને ચાળી ને નાખો અને ગેસ ધીમા તાપે ચાલુ કરો અને ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકતા રહો. બને લોટ બરોબર શેકાઈ જવા ની સુગંધ આવવા લાગે એટલે એમાં અડધો કપ ઘી નાખી ફરીથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- લોટ શેકાઈ ને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં અડધો કપ દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ધ્યાન રાખો કે ગાંઠા ના રહે અને દૂધ બરોબર મિક્સ થઈ જાય અને લોટ ફરીથી ડ્રાય થાય ત્યાર બાદ બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે બીજી કડાઈમાં ખાંડ નાખો અને સાથે પાણી નાખી મિક્સ કરી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી જાય અને ઉકળવા લાગે એટલે એમાં એક તાર ની ચાસણી થવા લાગે એટલે ગેસ બંધ કરી ચાસણી ને જુવાર ના મિશ્રણ માં નાખી ઝડપથી મિક્સ કરી લઈ ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખી ફેલાવી દયો અને પિસ્તા અને બદામ ની કતરણ છાંટી ગાર્નિશ કરી ફરી એક વખત દબાવી લ્યો.
- હવે ચાકુથી મનગમતા આકાર ના ચાકુથી કાપા કરી નાખો અને એક થી બે કલાક ઠંડી થવા દયો. બરફી ઠંડી થાય એટલે ફરી ચાકુથી કાપા કરી પીસ અલગ કરો અને તૈયાર પીસ ને ડબ્બા માં ભરી મજા લ્યો જુવાર ના લોટ ની બરફી.
Juvar barfi recipe notes
- અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ વાપરી શકો છો.
- મિલ્ક અને મિલ્ક પાઉડર ની જગ્યાએ મોરો માવો નાખી શકો છો.
- બેસન ની જગ્યાએ પીસેલી સોજી, બાજરા નો લોટ, કોર્ન ફ્લોર, ઓટ્સ નો પાઉડર પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
bundi na ladoo banavani rit | બુંદીના લાડુ બનાવવાની રીત
mava vagar no kopra pak banavani rit | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત
methi na ladoo banavani rit | મેથી ના લાડુ બનાવવાની રીત
katlu pak recipe in gujarati | કાટલું બનાવવાની રીત
aadu pak banavani rit | આદુ પાક બનાવવાની રીત