નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Healthy and Tasty channel YouTube channel on YouTube આજે જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત – juvar na lot na paratha banavani rit શીખીશું. આ પરોઠા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે સાથે સાથે વજન ઉતારવા, ડાઈબીટીસ માં પણ ખૂબ ફાયદા કારક હોય છે જેને તમે સવાર સાંજ ના નાસ્તામાં બનાવો તો બધા ને ખૂબ પસંદ આવશે તો ચાલો juvar na lot na paratha recipe in gujarati શીખીએ.
જુવાર ના લોટના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- જુવાર નો લોટ 1 ½ કપ
- લીલા મરચા 2-3
- લસણ ની કણી 4-5 (ઓપ્શનલ છે)
- આદુ નો ½ ઇંચ નો ટુકડો
- મીઠા લીમડાના પાન 4-5
- જીરું 1 ચમચી
- અજમો ½ ચમચી
- છીણેલી દૂધી ½ કપ
- છીણેલું ગાજર ¼ કપ
- મેથી સુધારેલ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત
જુવાર ના લોટના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલા મરચા, લસણ ની કણી, આદુનો ટુકડો, જીરું, અજમો અને મીઠા લીમડાના પાન નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
હવે એક વાસણમાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, મેથી, લીલા ધાણા અને તૈયાર કરેલ પેસ્ટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને જુવાર નો લોટ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને હાથ વડે બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જો જરૂર લાગે તો થોડું પાણી નાખવું
( પાણી નાખતા પહેલા લોટ અને શાક ને મિક્સ કરી દસ મિનિટ એક બાજુ રાખશો તો દૂધ નું ને શાક નું પાણી નીકળશે એમાં જ લોટ બંધાઈ જસે)
બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એક કોટન નું કપડું પલાળી ને લ્યો એના પર જે સાઇઝ ના પરોઠા બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો ને ભીના હાથ વડે કપડા પર લોટ ને દબાવી ને પરોઠા નો આકાર આપો અને આકાર આપતી વખતે જરૂર લાગે તો થોડું પાણી વાપરી શકો છો
હવે ગેસ પર તવી ગરમ મૂકો એના પર કપડા પર તૈયાર કરેલ પરોઠા ને કપડા થી ઉપાડી તવી પર નાખો ને મિડીયમ તાપે શેકો એક બાજુ થોડો ચડે એટલે તેલ કે ઘી લાગવી ઉથલાવી લ્યો અને બીજી બાજુ પણ ઘી કે તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા તૈયાર કરી લ્યો ને ચટણી કે સોસ સાથે સર્વ કરો જુવાર ના લોટના પરોઠા
juvar na lot na paratha recipe in gujarati notes
- જો ખાલી જુવાર ના લોટ માંથી ના ફાવે તો અડધો ઘઉં નો લોટ પણ નાખી શકો છો
- મસાલા કે શાક તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
juvar na lot na paratha banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy and Tasty channel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
juvar na lot na paratha recipe in gujarati
જુવાર ના લોટના પરોઠા | જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત | juvar na lot na paratha banavani rit | juvar na lot na paratha recipe in gujarati | juvar na lot na paratha
Equipment
- 1 તવી
Ingredients
જુવારના લોટના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | juvar na lot na paratha ingredients
- 1 ½ કપ જુવારનો લોટ
- 2-3 લીલા મરચા
- 4-5 કણી લસણની (ઓપ્શનલ છે)
- ½ ઇંચ નો ટુકડો આદુનો
- 4-5 મીઠા લીમડાના પાન
- 1 ચમચી જીરું
- ½ ચમચી અજમો
- ½ કપ છીણેલી દૂધી
- ¼ કપ છીણેલું ગાજર
- ¼ કપ મેથી સુધારેલ
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત | juvar na lot na paratha banavani rit
- જુવારના લોટના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલા મરચા, લસણ ની કણી, આદુનો ટુકડો, જીરું, અજમો અને મીઠા લીમડાના પાન નાખી પીસી ને પેસ્ટ બનાવી લ્યો
- હવે એક વાસણમાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, મેથી, લીલા ધાણાઅને તૈયાર કરેલ પેસ્ટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને જુવારનો લોટ અને સ્વાદ મુજબ મીઠુ નાખીને હાથ વડે બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જો જરૂર લાગેતો થોડું પાણી નાખવું
- ( પાણી નાખતા પહેલા લોટ અને શાક નેમિક્સ કરી દસ મિનિટ એક બાજુ રાખશો તો દૂધ નું ને શાક નું પાણી નીકળશે એમાં જ લોટ બંધાઈ જસે)
- બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ત્યાર બાદ એક કોટન નું કપડું પલાળી ને લ્યો એના પર જે સાઇઝના પરોઠા બનાવવા છે એ સાઇઝ નો લુવો લ્યો ને ભીના હાથ વડે કપડા પર લોટ ને દબાવી ને પરોઠાનો આકાર આપો અને આકાર આપતી વખતે જરૂર લાગે તો થોડું પાણી વાપરી શકો છો
- હવે ગેસ પર તવી ગરમ મૂકો એના પર કપડા પર તૈયાર કરેલ પરોઠા ને કપડા થી ઉપાડી તવી પર નાખોને મિડીયમ તાપે શેકો એક બાજુ થોડો ચડે એટલે તેલ કે ઘી લાગવી ઉથલાવી લ્યો અને બીજી બાજુપણ ઘી કે તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા તૈયાર કરી લ્યો ને ચટણીકે સોસ સાથે સર્વ કરો જુવાર ના લોટના પરોઠા
juvar na lot na paratha recipe in gujarati notes
- જો ખાલી જુવાર ના લોટ માંથી ના ફાવે તો અડધો ઘઉં નો લોટ પણ નાખી શકો છો
- મસાલા કે શાક તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati
ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in gujarati | khara pudla banavani rit
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit