ઘરે જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત – Juvar methi ni Thalipeeth banavani rit શીખીશું. જુવાર મેથી થાલી પીઠ એટલે જુવાર ના લોટ માં લીલી મેથી નાખી ને તેના પરાઠા બનાવવામાં આવે છે, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , ઠંડી ની ઋતુ માં લીલી મેથી ખૂબ સરસ મળતી હોય છે. અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સરસ છે. જુવાર મેથી થાલી પીઠ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Juvar methi Thalipeeth recipe in gujarati શીખીએ.
જુવાર મેથી ની થાલી પીઠ બનાવવા જરૂરી સામગ્રી
- લીલી મેથી 1 બંચ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- સ્વાદ પ્રમાણે મીઠું
- લાલ મરચું પાવડર ½ ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- જુવાર નો લોટ 1 ½ ચમચી
- પાણી ½ કપ
જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત
જુવાર મેથી થાલી પીઠ બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ઝીણી સુધારી લ્યો.
એક બાઉલમાં મેથી નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર અને જુવાર નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું પાણી છાંટો. હવે ગૂંથેલા લોટ માંથી એક લુવો બનાવી તેને તવી ઉપર મૂકો. હવે હાથ ને પાણી વાળો કરીને લુવા ને તવી ઉપર જ પ્રેસ કરીને રાઉન્ડ સેપ આપો અને શેકી લો.
Juvar methi ni Thalipeeth banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Juvar methi Thalipeeth recipe in gujarati
જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત | Juvar methi ni Thalipeeth banavani rit
Equipment
- 1 તવી
Ingredients
જુવાર મેથી ની થાલી પીઠ બનાવવા જરૂરી સામગ્રી
- 1 બંચ લીલી મેથી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- ¼ ચમચી હળદર
- 1½ ચમચી જુવાર નો લોટ
- ½ કપ પાણી
Instructions
જુવાર મેથી ની થાલી પીઠ બનાવવાની રીત | Juvar methi ni Thalipeeth banavani rit
- જુવાર મેથી થાલી પીઠ બનાવવા માટે સૌથી પહેલાં લીલી મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ઝીણીસુધારી લ્યો.
- એક બાઉલમાં મેથી નાખો. હવે તેમાં ઝીણીસુધારેલી ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદરઅને જુવાર નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
- ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું પાણી છાંટો. હવે ગૂંથેલા લોટ માંથી એકલુવો બનાવી તેને તવી ઉપર મૂકો. હવે હાથ ને પાણી વાળો કરીને લુવાને તવી ઉપર જ પ્રેસ કરીને રાઉન્ડ સેપ આપો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુજરાતી ઉંધીયું બનાવવાની રેસીપી | Gujarati undhiyu banavani recipe