નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ના લોટ ના પીઝા બનાવવાની રીત – jowar na lot na pizza banavani rit શીખીશું. પીઝા તો આપણે સૌ ને ખૂબ પસંદ આવતા હોય છે, If you like the recipe do subscribe The Cooking Fellows YouTube channel on YouTube , પણ એમાં મેંદા ના લોટ નો ઉપયોગ થતો હોવાથી વધારે નથી ખાતા, પણ આજ આપણે એક હેલ્થી અને ઉનાળા માં ફાયદા કારક અનાજ જુવાર ના લોટ માંથી પીઝા બનાવશું જે ટેસ્ટી હોવાની સાથે હેલ્થી પણ છે. તો ચાલો જુવાર ના લોટમાંથી પીઝા બનાવવાની રીત – jowar na lot na pizza recipe in gujarati – jowar na flour na pizza recipe in gujarati શીખીએ.
જુવાર ના લોટ ના પીઝા નો લોટ બાંધવાની સામગ્રી
- જુવાર નો લોટ 1 કપ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
પીઝા સોસ બનાવવા માટેની સામગ્રી
- ટમેટા સુધારેલ 2-3
- લસણ ની કણી 4-5
- બેસિલ ના પાંદડા 4-5
- રેડ ચીલી ફ્લેક્સ ½ ચમચી
- ઓરેગાનો ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- મરચા પાઉડર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- ટમેટા કેચઅપ 1 ચમચી
- ખાંડ ½ ચમચી
પીઝા ના ટોપીંગ માટેની સામગ્રી
- મોઝરેલા ચીઝ
- પ્રોસેસ ચીઝ
- લીલા ધાણા સુધારેલા
- લસણ ની કતરણ
જુવાર ના લોટ ના પીઝા બનાવવાની રીત | jowar na lot na pizza recipe in gujarati
જુવાર ના લોટમાંથી પીઝા બનાવવા સૌ પ્રથમ લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ પીઝા સોસ બનાવી ને તૈયાર કરીશું છેલ્લે પીઝા તૈયાર કરી પીઝા બેક કરી તૈયાર કરીશું.
પીઝા માટે લોટ બાંધવાની રીત
જુવાર ના લોટમાંથી પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં જુવારનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટ બાંધો. બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
પીઝા સોસ બનાવવાની રીત
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બેસીલ પાંદ, લસણ ની કણી અને ટમેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર લાલ મરચાનો પાઉડર અને પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને એમાં ખાંડ, લીલા ધાણા સુધારેલ અને ટમેટા કેચઅપ નાખી મિક્સ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો ત્યારબાદ મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો તો તૈયાર છે પીઝા સોસ.
પીઝા બનાવવાની રીત
હવે પીઝા ના લોટ ને એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો ને લોટ માંથી બે કે ત્રણ ભાગ કરી લ્યો ને એક ભાગ લ્યો ને કોરા લોટ ની મદદ થી વેલણ વડે મિડીયમ જાડો વણી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને પ્લેટ માં મૂકો.
હવે ઓવન ને 200 ડિગ્રી પ્રિ હિટ કરી લ્યો એમાં પીઝા બેઝ વાળી પ્લેટ મૂકી સાત આઠ મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ પ્લેટ બહાર કાઢી એમાં પીઝા સોસ લગાવી દયો એના પર મોઝારેલા ચીઝ, પ્રોસેસ ચીઝ છાંટો ને ઉપર લસણ ની કતરણ મૂકો.
પીઝા ને ફરી 200 ડિગ્રી પર સાત થી આઠ મિનિટ બેક કરી લેવો નેત્યર બાદ પીઝા બહાર કાઢી ઉપર લીલા ધાણા સુધારેલા નાખી ને પીઝા કટર થી કટ કરી મજા લ્યો જુવાર ના લોટમાંથી પીઝા.
અથવા કડાઈ માં વચ્ચે કાંઠો મૂકી પાંચ મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પીઝા ટ્રે મૂકો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ પીઝા બહાર કાઢી એના પર મોઝારેલાં ચીઝ અને પ્રોસેસ ચીઝ, લસણ ની કતરણ નાખી પાછી ટ્રે ને કડાઈ માં મૂકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ પીઝા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લીલા ધાણા સુધારેલા નાખી પીઝા કટર થી કટ કરી મજા લ્યો જુવાર ના લોટમાંથી પીઝા.
jowar na lot na pizza recipe in gujarati notes
- ટોપીંગ તમે તમારી પસંદ મુજબ ના નાખી શકાય છો.
- તમે તૈયાર પીઝા સોસ પણ વાપરી શકો છો.
jowar na lot na pizza banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
jowar na flour na pizza recipe in gujarati
જુવાર ના લોટ ના પીઝા | jowar na lot na pizza banavani rit | jowar na lot na pizza recipe in gujarati | jowar na flour na pizza recipe in gujarati
Equipment
- 1 પેન
Ingredients
જુવાર ના લોટ ના પીઝા નો લોટ બાંધવાની સામગ્રી
- 1 કપ જુવાર નો લોટ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
પીઝા સોસ બનાવવા માટેની સામગ્રી
- 2-3 ટમેટા સુધારેલ
- 4-5 લસણ ની કણી
- 4-5 બેસિલ ના પાંદડા
- ½ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
- ½ ચમચી ઓરેગાનો
- ½ ચમચી મરી પાઉડર
- ¼ ચમચી મરચા પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી ટમેટા કેચઅપ
- ½ ચમચી ખાંડ
પીઝા ના ટોપીંગ માટેની સામગ્રી
- મોઝરેલા ચીઝ
- પ્રોસેસ ચીઝ
- લીલા ધાણા સુધારેલા
- લસણ ની કતરણ
Instructions
જુવાર ના લોટ ના પીઝા નો લોટ બાંધવાની સામગ્રી
- જુવાર ના લોટ માંથી પીઝા બનાવવા સૌ પ્રથમ લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ પીઝા સોસ બનાવીને તૈયાર કરીશું છેલ્લે પીઝા તૈયાર કરી પીઝા બેક કરી તૈયાર કરીશું.
પીઝા માટે લોટ બાંધવાની રીત
- જુવાર ના લોટમાંથી પીઝા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં જુવારનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ નવશેકું પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટબાંધો. બાંધેલા લોટને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
પીઝા સોસ બનાવવાની રીત
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બેસીલ પાંદ, લસણ ની કણી અને ટમેટા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર લાલ મરચાનો પાઉડર અને પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
- ત્યારબાદ ગેસ બંધ કરી લ્યો અને એમાં ખાંડ, લીલા ધાણા સુધારેલ અને ટમેટા કેચઅપ નાખી મિક્સ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયોત્યારબાદ મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો તો તૈયાર છે પીઝા સોસ.
પીઝા બનાવવાની રીત
- હવે પીઝા ના લોટ ને એક ચમચી તેલ નાખી મિક્સ કરી મસળી લ્યો ને લોટ માંથી બે કે ત્રણ ભાગ કરી લ્યો ને એક ભાગ લ્યો ને કોરા લોટ ની મદદ થી વેલણ વડે મિડીયમ જાડો વણી લ્યો ત્યારબાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અને પ્લેટ માં મૂકો.
- હવે ઓવન ને 200 ડિગ્રી પ્રિહિટ કરી લ્યો એમાં પીઝા બેઝ વાળી પ્લેટ મૂકી સાત આઠ મિનિટ બેક કરી લ્યો ત્યાર બાદ પ્લેટબહાર કાઢી એમાં પીઝા સોસ લગાવી દયો એના પર મોઝારેલા ચીઝ, પ્રોસેસ ચીઝ છાંટો ને ઉપર લસણ ની કતરણ મૂકો.
- પીઝા ને ફરી 200 ડિગ્રી પર સાત થી આઠ મિનિટ બેક કરી લેવો નેત્યર બાદ પીઝા બહાર કાઢી ઉપર લીલા ધાણા સુધારેલા નાખી ને પીઝા કટર થી કટ કરી મજા લ્યો જુવાર ના લોટમાંથી પીઝા.
- અથવા કડાઈ માં વચ્ચે કાંઠો મૂકી પાંચ મિનિટ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં પીઝા ટ્રે મૂકોઅને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ પીઝા બહાર કાઢી એના પર મોઝારેલાં ચીઝઅને પ્રોસેસ ચીઝ, લસણ ની કતરણ નાખી પાછી ટ્રે ને કડાઈ માં મૂકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો ત્યારબાદ પીઝા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લીલા ધાણા સુધારેલા નાખી પીઝા કટર થી કટ કરીમજા લ્યો જુવાર ના લોટ માંથી પીઝા.
jowar na lot na pizza recipe in gujarati notes
- ટોપીંગ તમે તમારી પસંદ મુજબ ના નાખી શકાય છો.
- તમે તૈયાર પીઝા સોસ પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati
ચીકોડી બનાવવાની રીત | chikodi banavani rit | chikodi recipe in gujarati
કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi paratha recipe in gujarati
ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.