HomeNastaજુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત | Jowar na...

જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત | Jowar na Dosa  ane Jowar Idli banavani rit

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત – Jowar na Dosa  ane Jowar Idli banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Skinny Recipes YouTube channel on YouTube , જુવાર ના બેટર થી ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ ઈડલી બને છે અને ઢોસા પણ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. જુવાર ગારમી માં આપણી બોડી ને ઠંડક આપે છે અને વજન ઘટાડવા માં પણ ઉપયોગી છે. સાથે હેલ્થી પણ છે. આ બેટર ને તમે બે થી ત્રણ દિવસ માટે સ્ટોર કરી ને પણ રાખી શકો છો. એક દિવસ ઈડલી બનાવો બીજા દિવસે ઢોસા બનાવો. તો ચાલો આજે આપણે ઘરે Jowar Dosa and Jowar Idli recipe in gujarati શીખીએ.

જુવાર ની ઈડલી અને ઢોસા નું બેટર બનાવવા માટેની સામગ્રી

  • જુવાર ૧ કપ
  • ચોખા ૧/૨ કપ
  • કાળી અડદ દાળ ૧/૪ કપ
  • અડદ દાળ ૧/૪ કપ
  • મેથી ૧/૪ ચમચી
  • પોહા ૧/૪ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે

જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા નું બેટર બનાવવા માટેની રીત

બેટર બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં જુવાર લ્યો. હવે તેમાં ચોખા, કાળી અડદ દાળ, અડદ દાળ અને  મેથી નાખો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પાંચ થી છ કલાક માટે પલળવા માટે સાઈડમાં રાખી દયો.

હવે પાંચ થી છ કલાક પછી તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બધી સામગ્રી તેમાં નાખો. હવે તેમાં પોહા ને ધોઈ ને તેમાં નાખો. ત્યાં બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં દોઢ કપ જેટલું પાણી નાખી સરસ થી પીસી લ્યો.

હવે બેટર ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને ઢાંકી ને  એક રાત માટે સેટ થવા માટે રાખી દયો. હવે તૈયાર છે જુવાર ની ઈડલી અને ઢોસા નું બેટર.

જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત | Jowar na Dosa  ane Jowar Idli banavani rit

જુવાર ના બેટર ની ઈડલી બનાવવા માટે સૌથી પેહલા એક સ્ટીમર લ્યો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખી ગેસ પર મૂકો. હવે ઈડલી સ્ટેન્ડ પર તેલ લગાવો. ત્યાર બાદ તેમાં બેટર નાખો. હવે સ્ટેન્ડ ને સ્ટીમર માં મૂકો. અને તેને ઢાંકી દયો. હવે તેને પંદર મિનિટ માટે ચડાવી લ્યો.

હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી દયો અને સ્ટીમર ને ઠંડું થવા દયો. ત્યાર બાદ તેમાં થી ઈડલી નું સ્ટેન્ડ બારે કાઢી લ્યો. હવે તેમાંથી ઈડલી કાઢી ને એક પ્લેટ માં રાખી લ્યો. હવે તૈયાર છે ટેસ્ટી ઈડલી.

જુવાર ના બેટર થી ઢોસા બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં કડછી ની મદદ થી થોડું બેટર નાખો. હવે કડછી ની મદદ થી તેને સરસ થી રાઉન્ડ શેપ આપો. હવે તેની ઉપર ઘી લગાવો. હવે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. હવે તૈયાર છે ક્રિસ્પી ઢોસા.

હવે તૈયાર છે આપણા જુવાર ના બેટર ના ટેસ્ટી  ઈડલી અને ઢોસા. હવે તેને ચટણી અને સંભાર સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઈડલી અને ઢોસા ખાવા નો આનંદ માણો.

Jowar na Dosa  ane Jowar Idli banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Jowar Dosa and Jowar Idli recipe in gujarati

જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત - Jowar na Dosa ane Jowar Idli banavani rit - Jowar Dosa and Jowar Idli recipe in gujarati

જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત | Jowar na Dosa ane Jowar Idli banavani rit | Jowar Dosa and Jowar Idli recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે જુવારના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત – Jowar na Dosa  ane JowarIdli banavani rit શીખીશું, જુવાર ના બેટર થી ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ ઈડલી બને છે અને ઢોસા પણ ખૂબ જ ક્રિસ્પીઅને ટેસ્ટી બને છે. જુવાર ગારમી માં આપણી બોડી ને ઠંડક આપે છેઅને વજન ઘટાડવા માં પણ ઉપયોગી છે. સાથે હેલ્થી પણ છે.આ બેટર ને તમે બે થી ત્રણ દિવસ માટે સ્ટોર કરી ને પણ રાખી શકો છો.એક દિવસ ઈડલી બનાવો બીજા દિવસે ઢોસા બનાવો. તોચાલો આજે આપણે ઘરે Jowar Dosa and Jowar Idli recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 સ્ટીમર

Ingredients

જુવાર ની ઈડલી અને ઢોસા નું બેટર બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ જુવાર
  • ½ કપ ચોખા
  • ¼ કપ કાળી અડદ દાળ
  • ¼ કપ અડદ દાળ
  • ¼ ચમચી મેથી
  • ¼ કપ પોહા
  • મીઠું સ્વાદ પ્રમાણે

Instructions

જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા નું બેટર બનાવવા માટેની રીત

  • બેટર બનાવવા માટે સૌથી પેહલા એક બાઉલ માં જુવાર લ્યો. હવે તેમાં ચોખા, કાળી અડદ દાળ, અડદ દાળ અને  મેથી નાખો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પાંચ થી છ કલાક માટે પલળવા માટે સાઈડમાં રાખી દયો.
  • હવે પાંચ થી છ કલાક પછી તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે એક મિક્સર જાર લ્યો.હવે તેમાં બધી સામગ્રી તેમાં નાખો. હવે તેમાં પોહાને ધોઈ ને તેમાં નાખો. ત્યાં બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેમાં દોઢ કપ જેટલું પાણી નાખી સરસ થી પીસી લ્યો.
  • હવે બેટર ને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને ઢાંકી ને  એક રાત માટે સેટ થવા માટે રાખી દયો. હવે તૈયાર છે જુવારની ઈડલી અને ઢોસા નું બેટર.

જુવાર ના બેટર ની ઈડલી અને ઢોસા બનાવવાની રીત | Jowar na Dosa  ane Jowar Idli banavani rit

  • જુવાર ના બેટર ની ઈડલી બનાવવા માટે સૌથી પેહલા એક સ્ટીમર લ્યો. હવે તેમાં એક ગ્લાસ જેટલુંપાણી નાખી ગેસ પર મૂકો. હવે ઈડલી સ્ટેન્ડ પર તેલ લગાવો.ત્યાર બાદ તેમાં બેટર નાખો. હવે સ્ટેન્ડ ને સ્ટીમરમાં મૂકો. અને તેને ઢાંકી દયો. હવે તેને પંદર મિનિટ માટે ચડાવી લ્યો.
  • હવે પંદર મિનિટ પછી ગેસ બંધ કરી દયો અને સ્ટીમર ને ઠંડું થવા દયો. ત્યાર બાદ તેમાં થી ઈડલી નું સ્ટેન્ડ બારે કાઢી લ્યો. હવે તેમાંથી ઈડલી કાઢી ને એક પ્લેટ માંરાખી લ્યો. હવે તૈયાર છે ટેસ્ટી ઈડલી.
  • જુવાર ના બેટર થી ઢોસા બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં કડછી ની મદદ થી થોડું બેટર નાખો. હવે કડછી ની મદદ થી તેને સરસ થી રાઉન્ડ શેપ આપો.હવે તેની ઉપર ઘી લગાવો. હવે તેને ક્રિસ્પી થાયત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.હવે તૈયાર છે ક્રિસ્પી ઢોસા.
  • હવે તૈયાર છે આપણા જુવાર ના બેટર ના ટેસ્ટી  ઈડલી અને ઢોસા. હવે તેને ચટણી અને સંભાર સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઈડલી અને ઢોસા ખાવા નો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સ્ટફ્ડ પીઝા બન બનાવવાની રીત | Stuffed pizza bun banavani rit | Stuffed pizza bun recipe in gujarati

બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit | butter masala corn recipe in gujarati

પનીર મોમોસ બનાવવાની રીત | paneer momos banavani rit | paneer momos recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular