નમસ્તે મિત્રો આજે આપણે જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત – Jeera soda sarbat premix banavani rit શીખીશું, If you like the recipe do subscribe slay the plate YouTube channel on YouTube , જીરા સોડા આપણે ઘણી વખત બહાર મંગાવ્યો હસે ને ઘરે પણ ઘણી વખત બહાર જેવો જીરા સોડા બનાવવા પ્રયત્ન કરેલ હસે પણ બન્યો નથી, તો આજ આપણે એક વખત તૈયાર કરી પ્રિમિક્ષ તૈયાર કરી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મજા લઈ શકાય એવો એકદમ ટેસ્ટી Jeera soda sarbat premix recipe in gujarati શીખીએ.
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવા જરૂરી સામગ્રી
- જીરું ½ કપ
- મરી 1 ચમચી
- તજ નો ટુકડો 1 નાનો
- સંચળ 2 ચમચી
- મીઠું ½ ચમચી
- ચાર્ટ મસાલો 2 ચમચી
- હિંગ 1 -2 ચપટી
એક ગ્લાસ જીરા સોડા શરબત બનાવવા માટેની સામગ્રી
- પીસેલી ખાંડ 1 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- જીરા સોડા પ્રીમિક્ષ ½ ચમચી
- ફુદીના ના પાન 5-7
- સોડા
- બરફ ના ટુકડા 2-3
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત
સૌપ્રથમ આપણે જીરા સોડા પ્રીમિક્ષ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ જીરા સોડા શરબત બનાવવાની રીત શીખીશું.
જીરા સોડા પ્રીમિક્ષ બનાવવાની રીત
જીરા સોડા પ્રીમિક્ષ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું નાખી પાંચ દસ સેકન્ડ સાવ ધીમા તાપે શેકો, ત્યાર બાદ એમાં તજ નો ટુકડો અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહી જીરું ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા બીજા વાસણમાં કાઢી લેવા.
હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે સંચળ, મીઠું, ચાર્ટ મસાલો અને હિંગ નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ એને ચાળી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે જીરા સોડા પ્રીમિક્ષ.
જીરા સોડા શરબત બનાવવાની રીત
એક ગ્લાસમાં પીસેલી ખાંડ, લીંબુનો રસ, જીરા પ્રીમિક્ષ, ફુદીના ના પાંદડા તોડી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બરફ અને સોડા નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો જીરા સોડા શરબત
Jeera soda sarbat premix recipe in gujarati notes
અહી તમે આ પ્રીમિક્ષ ને જો વ્રત ઉપવાસમાં બનાવવો હોય તો હિંગ ના નાખવી
Jeera soda sarbat premix banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર slay the plate ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Jeera soda sarbat premix recipe in gujarati
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit | Jeera soda sarbat premix recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવા જરૂરી સામગ્રી
- ½ કપ જીરું
- 1 ચમચી મરી
- 1 નાનો તજ નો ટુકડો
- 2 ચમચી સંચળ
- ½ ચમચી મીઠું
- 2 ચમચી ચાર્ટ મસાલો
- 1-2 ચપટી હિંગ
એક ગ્લાસ જીરા સોડા શરબત બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી પીસેલી ખાંડ
- 2 ચમચી લીંબુનો રસ
- ½ ચમચી જીરા સોડા પ્રીમિક્ષ
- 5-7 ફુદીના ના પાન
- સોડા
- 2-3 બરફના ટુકડા
Instructions
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ | Jeera soda sarbat premix | Jeera soda sarbat premix recipe
- સૌપ્રથમ આપણે જીરા સોડા પ્રીમિક્ષ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ જીરા સોડા શરબત બનાવવાની રીત શીખીશું.
જીરા સોડા પ્રીમિક્ષ બનાવવાની રીત
- જીરા સોડા પ્રીમિક્ષ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું નાખી પાંચ દસ સેકન્ડ સાવ ધીમા તાપે શેકો, ત્યાર બાદ એમાં તજ નો ટુકડો અને મરી નાખી ધીમા તાપે હલાવતા રહી જીરું ગોલ્ડનથાય ત્યાં સુધી શેકી લ્યો બધા મસાલા બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડા થવા બીજા વાસણમાં કાઢી લેવા.
- હવે શેકેલ મસાલા ઠંડા થાય એટલે એને મિક્સર જારમાં નાખો સાથે સંચળ, મીઠું, ચાર્ટ મસાલો અને હિંગ નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો ત્યાર બાદ એને ચાળી લ્યોને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે જીરા સોડા પ્રીમિક્ષ.
જીરા સોડા શરબત બનાવવાની રીત
- એક ગ્લાસમાં પીસેલી ખાંડ, લીંબુનો રસ, જીરા પ્રીમિક્ષ, ફુદીના ના પાંદડા તોડી ને નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બરફ અનેસોડા નાખી બરોબર મિક્સ કરી મજા લ્યો જીરા સોડા શરબત
Jeera soda sarbat premix recipe in gujarati notes
- અહી તમે આ પ્રીમિક્ષ ને જો વ્રત ઉપવાસમાં બનાવવો હોય તો હિંગ ના નાખવી
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit
ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur nu dudh banavani rit | khajur nu dudh recipe in gujarati
તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati
કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.