આજે આપણે જીરા પૂરી બનાવવાની રીત – jeera puri banavani rit શીખીશું. જીરા પૂરી ને સવાર સાંજ ના નાસ્તા , હલ્કી ફુલકી ભૂખ ને શાંત કરવા અથવા તો પ્રવાસ માં લઇ જઇ ને મજા લઇ શકો છો, If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube , આ પૂરી એક વખત બનાવી મહિના સુંધી મજા લઇ શકાય છે જે બનાવવી એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો jeera puri recipe in gujarati શીખીએ.
જીરા પુરી બનાવવા જરૂરી સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- તેલ 1 -2 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ 1-2 ચપટી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
જીરા પૂરી બનાવવાની રીત
જીરા પૂરી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, સફેદ તલ ચીલી ફ્લેક્સ, નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ ઢાંકી ને પાંચ દસ મિનિટ ઢાંકી મુકો.
હવે દસ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું મસાલા પાણી નાખી મિક્સ કરતા જય કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને મોટી મોટી સાઇઝ ના ચાર પાંચ લુવા બનાવી લ્યો. લુવા ને તેલ લગાવેલ પાટલા વેલણ થી પાતળી વણી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને વાટકી કે કુકી ક્ટર થી કાપી ને પૂરી તૈયાર કરી લ્યો આમ બધી પૂરી તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં થોડી થોડી પૂરી નાખી ને ધીમા તાપે હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી ને તૈયાર કરી લ્યો. ત્યાર બાદ ઠંડી થવા દયો અને પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા ભરી લ્યો ને મજા લ્યો ચા, દહી કે ચટણી સાથે મજા લ્યો જીરા પૂરી.
jeera puri recipe notes
- મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
- મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કે બદલી શકો છો.
jeera puri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
jeera puri recipe in gujarati
જીરા પૂરી બનાવવાની રીત | jeera puri banavani rit | jeera puri recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
જીરા પુરી બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ મેંદા નો લોટ
- 1 -2 ચમચી તેલ
- 1 ચમચી સફેદ તલ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી જીરું
- 1-2 ચપટી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
જીરા પૂરી બનાવવાની રીત | jeera puri banavani rit | jeera puri recipe in gujarati
- જીરા પૂરી બનાવવા સૌપ્રથમ ગેસ પર કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, સફેદ તલ ચીલી ફ્લેક્સ, નાખીમિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધકરી નાખો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ ઢાંકી ને પાંચ દસ મિનિટ ઢાંકી મુકો.
- હવે દસ મિનિટ પછી ઢાંકણ ખોલી એમાં કસૂરી મેથી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક વાસણ માં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું મસાલા પાણી નાખી મિક્સ કરતા જય કઠણ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. બાંધેલા લોટ ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
- દસ મિનિટ પછી લોટ ને ફરીથી બરોબર મસળી ને મોટી મોટી સાઇઝ ના ચાર પાંચ લુવા બનાવી લ્યો. લુવા ને તેલ લગાવેલ પાટલા વેલણથી પાતળી વણી લ્યો ત્યાર બાદ એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને વાટકી કે કુકી ક્ટરથી કાપી ને પૂરી તૈયાર કરી લ્યો આમ બધી પૂરી તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં થોડી થોડી પૂરી નાખીને ધીમા તાપે હલાવતા રહો અને લાઈટ ગોલ્ડન તરી લ્યો. આમ બધી પૂરી ને તૈયાર કરી લ્યો.ત્યાર બાદ ઠંડી થવા દયો અને પૂરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા ભરી લ્યોને મજા લ્યો ચા, દહી કે ચટણી સાથે મજા લ્યો જીરા પૂરી.
jeera puri recipe notes
- મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
- મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કે બદલી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ટમેટા નાચોસ બનાવવાની રીત | tameto nachos banavani rit
ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati
ભેળ બનાવવાની રીત | ભેલ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma
પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati
best recipe jeera poori