નમસ્તે મિત્રો If you like the recipe do subscribe SHANKI KITCHEN YouTube channel on YouTube આજે આપણે જીરા મસાલા ખાખરા બનાવવાની રીત – jeera masala khakhra banavani rit gujarati ma શીખીશું. ખાખરા એક હેલ્થી અને ડાયટ માં ખુબ મદદ કરવા માટે ઉપયોગી વાનગી છે અને ઘરે બનાવી ને તૈયાર કરી મહિના સુધી સાચવી શકો છો અને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો તો ચાલો મસાલા જીરું ખાખરા બનાવવાની રીત – jeera masala khakhra recipe in gujarati શીખીએ.
જીરા મસાલા ખાખરા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- બેસન 2 ચમચી
- જીરું 1 ચમચી
- અજમો ½ ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
jeera masala khakhra banavani rit gujarati ma
મસાલા જીરું ખાખરા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ અને બેસન નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં જીરું, હાથ થી મસળી અજમો નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી રોટલી ના લોટ જેવો લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ બરોબર મસળી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ રહેવા દયો વીસ મિનિટ પછી ફરી એક ચમચી તેલ નાખી લોટ ને બે મિનિટ મસળી લ્યો
હવે જે સાઇઝ ના ખાખરા બનવા હોય એ સાઇઝ નો લુવો લ્યો એને કોરા લોટ સાથે લઈ સાવ પાતળો વણી લ્યો અને ગેસ પર તવી ને નવશેકી ગરમ કરી એમાં વણેલો ખાખરો નાખી સાવ ધીમા તાપે એક બાજુ સેજ ચડાવો
ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ કપડાથી બધી બાજુ બરોબર દબાવી ને ચડવો થોડો ચડે એટલે ઉથલાવી બીજી બાજુ પણ કપડા થી બરોબર દબાવી બે ચડાવો આમ થોડી થોડી વારે કપડા થી દબાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ગેસ પરથી ઉતારી ઠંડા થવા દયો
આમ બધા ખાખરા ને સાવ પાતળા વણી ધીમા તાપે કપડાથી બધી બાજુ એક સરખા દબાવી ને ગોલ્ડન શેકી ને તૈયાર કરી લ્યો અને ઠંડા કરી લેવા ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો મસાલા જીરું ખાખરા
jeera masala khakhra recipe in gujarati notes
- ખાખરા નોનલિત રોટલી ના લોટ જેવો બાંધવો અને ખાખરા સાવ પાતળા વનાવા તમે ચાહો તો રોટી મેકર માં દબાવી ત્યાર બાદ વણી ને પણ તૈયાર કરી શકો છો
- ખાખરા એક સાઇઝ ના ગોળ બનાવવા માટે ગોળ થાળી કે ડબ્બા ના ઢાંકણ થી કટ કરી શકો છો
- ખાખરા સાવ ધીમા તાપે અને કપડા થી દબાવી અથવા ખાખરા દાબવા ના લાકડાના ડટ્ટા થી દબાવી ને શેકવા
જીરા મસાલા ખાખરા બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર SHANKI KITCHEN ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
jeera masala khakhra recipe in gujarati
જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit | jeera masala khakhra recipe in gujarati
Equipment
- 1 તવી
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
જીરા મસાલા ખાખરા બનાવવા જરૂરી સામગ્રી | jeera masala khakhra recipe ingredients
- 2 કપ ઘઉંનો લોટ
- 2 ચમચી બેસન
- 1 ચમચી જીરું
- ½ ચમચી અજમો
- ½ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
- 2-3 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
જીરા મસાલાખાખરા બનાવવાની રીત | jeeramasala khakhra banavani rit | jeera masala khakhra recipe
- મસાલા જીરું ખાખરા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ અનેબેસન નો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં જીરું, હાથ થી મસળી અજમોનાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
- ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી રોટલી ના લોટ જેવો લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ બરોબર મસળી લ્યો અને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ રહેવા દયો વીસ મિનિટ પછી ફરી એક ચમચી તેલ નાખી લોટ ને બે મિનિટ મસળી લ્યો
- હવે જે સાઇઝ ના ખાખરા બનવા હોય એ સાઇઝ નો લુવો લ્યો એને કોરા લોટ સાથે લઈ સાવ પાતળો વણી લ્યો અને ગેસ પર તવી ને નવશેકી ગરમ કરી એમાં વણેલો ખાખરો નાખી સાવ ધીમા તાપે એક બાજુસેજ ચડાવો
- ત્યારબાદ ઉથલાવી બીજી બાજુ કપડાથી બધી બાજુ બરોબર દબાવી ને ચડવો થોડો ચડે એટલે ઉથલાવી બીજીબાજુ પણ કપડા થી બરોબર દબાવી બે ચડાવો આમ થોડી થોડી વારે કપડા થી દબાવી બને બાજુ ગોલ્ડનશેકી લ્યો ત્યાર બાદ ગેસ પરથી ઉતારી ઠંડા થવા દયો
- આમ બધા ખાખરા ને સાવ પાતળા વણી ધીમા તાપે કપડાથી બધી બાજુ એક સરખા દબાવી ને ગોલ્ડન શેકી નેતૈયાર કરી લ્યો અને ઠંડા કરી લેવા ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યોમસાલા જીરું ખાખરા
jeera masala khakhra recipe in gujarati notes
- ખાખરા નો રોટલી ના લોટ જેવો બાંધવો અને ખાખરા સાવ પાતળા વનાવા તમે ચાહો તો રોટી મેકરમાં દબાવી ત્યાર બાદ વણી ને પણ તૈયાર કરી શકો છો
- ખાખરા એક સાઇઝ ના ગોળ બનાવવા માટે ગોળ થાળી કે ડબ્બા ના ઢાંકણ થી કટ કરી શકો છો
- ખાખરા સાવ ધીમા તાપે અને કપડા થી દબાવી અથવા ખાખરા દાબવા ના લાકડાના ડટ્ટા થી દબાવી ને શેકવા
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe in gujarati
ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati
Very very nice recipe . Your recipes are always amazing.
Thank you so much..:)