નમસ્તે મિત્રો આજે આપણે જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત – jamfal ni ice cream banavani rit શીખીશું, If you like the recipe do subscribe Mona’s FoodShala YouTube channel on YouTube , આજકાલ જામફળ ની સીઝન ચાલી રહી છે બજાર માં ખૂબ સારા આવે છે ને આજ કલ તો જામફળ માંથી અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ જેમાંથી એક વાનગી છે આઈસક્રીમ હા આજકાલ જામફળ ની આઈસક્રીમ બધા ને ખૂબ પસંદ આવે છે અને આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર જામફળ માંથી આઈસક્રીમ બનાવશું તો ચાલો બજાર જેવીજ jamfal ni ice cream recipe in gujarati શીખીએ
જામફળ ની આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- જામફળ 2-3
- કન્ડેસ મિલ્ક ½
- ફ્રેશ ક્રીમ 1 કપ
- મિલ્ક પાઉડર ½ કપ
- ખાંડ 2-3 ચમચી
જામફળ ની આઈસક્રીમ ગાર્નિશ માટેની સામગ્રી
- લાલ મરચાનો પાઉડર
- સંચળ
જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત
જામફળ ની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ મિડીયમ પાકેલ જામફળ લ્યો એને બે પાણીથી બરોબર ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ થી એનો દાડી વાળો અને નીચેનો ભાગ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ એના નાના નાના કટકા કરી લ્યો
હવે મિક્સર જાર માં કટકા કરેલ જામફળ નાખો સાથે ખાંડ અને કન્ડે્સ મિલ્ક અને મિલ્ક પાઉડર નાખી બરોબર પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો હવે તૈયાર પેસ્ટ ને ગરણી માં નાખી ચમચા થી હલાવતા રહી ગાળી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો
હવે એક વાસણમાં ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર કે વ્હિસ્પર વડે ફેટી લ્યો ક્રીમ બરોબર ફેટી લીધા બાદ એમાં ગાળી રાખેલ પેસ્ટ નાખી કટ અને ફોલ્ડ ની રીતે બરોબર મિક્સ કરી લ્યો બધી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને બંધ કરી ફ્રીઝર માં ઓછા માં ઓછા દસ બાર કલાક અથવા આખી રાત જમાવા મૂકો
જાયફળ ની આઈસ્ક્રીમ સર્વ કરવાની રીત
એક વાટકા માં એક ચમચી લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી સંચળ નાખી મિશ્રણ તૈયાર કરો અને એક બાજુ મૂકો
સર્વિંગ બાઉલ માં તૈયાર આઈસક્રીમ લ્યો એના પર તૈયાર કરેલ મરચા સંચળ નું મિશ્રણ છાંટો ને મજા લ્યો જામફળ ની આઈસક્રીમ
jamfal ni ice cream recipe notes
- જો તમને આઈસક્રીમ માં જામફળ ના પીસ આવે એ પસંદ હોય તો જામફળ ને છોલી એના બીજ કાઢી ઝીણા ઝીણા કટકા કરી ને ફ્રીઝર માં જમાવવા મૂકતા પહેલા નાખી મિક્સ કરી નાખવા
jamfal ni ice cream banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mona’s FoodShala ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
jamfal ni ice cream recipe in gujarati
જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | jamfal ni ice cream banavani rit | jamfal ni ice cream recipe in gujarati | jamfal ni ice cream recipe
Equipment
- 1 કડાઈ
- 1 એર ટાઈટ ડબ્બો
Ingredients
જામફળ ની આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી
- 2-3 જામફળ
- ½ કન્ડેસ મિલ્ક
- 1 કપ ફ્રેશ ક્રીમ
- ½ કપ મિલ્ક પાઉડર
- 2-3 ચમચી ખાંડ
જામફળની આઈસક્રીમ ગાર્નિશ માટેની સામગ્રી
- લાલ મરચાનો પાઉડર
- સંચળ
Instructions
જામફળ ની આઈસ્ક્રીમ | jamfal ni ice cream | jamfal ni ice cream recipe
- જામફળની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ મિડીયમ પાકેલ જામફળ લ્યો એને બે પાણીથી બરોબર ઘસી ને ધોઇલ્યો ત્યાર બાદ ચાકુ થી એનો દાડી વાળો અને નીચેનો ભાગ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદએના નાના નાના કટકા કરી લ્યો
- હવે મિક્સર જાર માં કટકા કરેલ જામફળ નાખો સાથે ખાંડ અને કન્ડે્સ મિલ્ક અને મિલ્ક પાઉડર નાખી બરોબર પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો હવે તૈયાર પેસ્ટ ને ગરણી માં નાખી ચમચાથી હલાવતા રહી ગાળી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો
- હવે એક વાસણમાં ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર કે વ્હિસ્પર વડે ફેટી લ્યો ક્રીમ બરોબર ફેટીલીધા બાદ એમાં ગાળી રાખેલ પેસ્ટ નાખી કટ અને ફોલ્ડ ની રીતે બરોબર મિક્સ કરી લ્યો બધી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને બંધ કરી ફ્રીઝર માં ઓછા માં ઓછા દસ બાર કલાક અથવા આખી રાત જમાવા મૂકો
જાયફળ ની આઈસ્ક્રીમ સર્વ કરવાની રીત
- એક વાટકામાં એક ચમચી લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી સંચળ નાખી મિશ્રણ તૈયાર કરો અને એક બાજુ મૂકો
- સર્વિંગ બાઉલ માં તૈયાર આઈસક્રીમ લ્યો એના પર તૈયાર કરેલ મરચા સંચળ નું મિશ્રણ છાંટો ને મજા લ્યો જામફળ ની આઈસક્રીમ
jamfal ni ice cream recipe notes
- જો તમને આઈસક્રીમ માં જામફળ ના પીસ આવે એ પસંદ હોય તો જામફળ ને છોલી એના બીજ કાઢી ઝીણા ઝીણા કટકા કરી ને ફ્રીઝર માં જમાવવા મૂકતા પહેલા નાખી મિક્સ કરી નાખવા
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મીની માવા કચોરી બનાવવાની રીત | Mini mava kachori banavani rit
અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati
મીઠા ભાત બનાવવાની રીત | meetha bhat banavani rit | mitha bhat recipe
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.