મિત્રો આજે આપણે ઇન્દોરી પૌવા બનાવવાની રીત – Indori poha banavani rit recipe શીખીશું , If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube , આ ઇન્દોર માં આ પૌવા વધારે બનતા હોવાથી ઈન્દોરી પૌવા થી પ્રખ્યાત છે ઘણા એને બાફેલા પૌવા કે સ્ટ્રીટ પૌવા પણ કહે છે. આ પૌવા માં તેલ ની માત્રા ઓછી હોવાથી બધાને પસંદ આવે છે તો ચાલો Indori poha recipe in gujarati શીખીએ.
ઇન્દોરી પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- પૌવા 3 કપ
- ખાંડ 2 ચમચી
- હળદર ¼ ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
પૌવા ના તડકા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- કાચી વરિયાળી ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
મસાલો બનાવવા માટેની સામગ્રી
- જીરું 1 ચમચી
- આખા ધાણા 1 ચમચી
- તજ નો ટુકડો 1
- કાચી વરિયાળી 2 ચમચી
- મરી ¼ ચમચી
- લવિંગ 6-7
- તમાલપત્ર 2-3
- જાયફળ ⅛ ચમચી
- સૂંઠ પાઉડર ¼ ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- સંચળ 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મીઠું ½ ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ ⅛ ચમચી
- ખાંડ 1 ચમચી
ઇન્દોરી પૌવા બનાવવાની રીત
ઇન્દોરી પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈ માં જીરું, આખા ધાણા, લવિંગ, મરી, તજ નો ટુકડો, તમાલપત્ર, કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એમાંથી સુંગધ આવવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં જાયફળ પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને ઠંડા થવા દયો.
મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં નાખી સાથે લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, મીઠું, હળદર, ખાંડ, હિંગ નાખી ને પીસી લ્યો અને મસાલો તૈયાર છે.
પૌવા ને સાફ કરી ને ચારણી માં લ્યો ત્યાર બાદ એને પાણી ભરેલા મોટા વાસણમાં હલકા હાથે ફેરવી ને પૌવા ને બરોબર ધોઇ લ્યો. પૌવા બરોબર ધોવાઈ જાય એટલે ચારણી ને બીજા વાસણ પર મૂકી વધારાનું પાણી નીતરવા દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
પંદર મિનિટ પછી પૌવા ને ચમચા વડે હલાવી લ્યો અને પૌવને છૂટા કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, હળદર અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગેસ પર વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, કાચી વરિયાળી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર વઘાર ને પૌવા પર નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.
ગેસ પર એક મોટી તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો એના પર પૌવા વાળી ચારણી મૂકો અને ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને પૌવા ને ગરમ ગરમ સર્વ કરો.
તૈયાર પૌવા ને પ્લેટ માં લ્યો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો દાડમ ના દાણા , રતલામી સેવ, બૂંદી, ઝીણી સુધારેલી ડુંગળી છાંટી મજા લ્યો ઇન્દોરી પૌવા .
Indori poha recipe notes
- અહી તમે પૌવા ને બાફી ને પછી પણ વઘારી શકો છો.
Indori poha banavani rit recipe | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Indori poha recipe in gujarati
ઇન્દોરી પૌવા | Indori poha banavani rit recipe | Indori poha recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
ઇન્દોરી પૌવા બનાવવા જરૂરી સામગ્રી
- 3 કપ પૌવા
- 2 ચમચી ખાંડ
- ¼ ચમચી હળદર
- 1-2 ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
પૌવા ના તડકા માટેની સામગ્રી
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- ½ ચમચી કાચી વરિયાળી
- ¼ ચમચી હિંગ
- 1-2 લીલા મરચા સુધારેલા
મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી જીરું
- 1 ચમચી આખા ધાણા
- 1 તજ નો ટુકડો
- 2 ચમચી કાચી વરિયાળી 2
- ¼ ચમચી મરી
- 6-7 લવિંગ
- 2-3 તમાલપત્ર
- ⅛ ચમચી જાયફળ
- ¼ ચમચી સૂંઠ પાઉડર
- 2 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી સંચળ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી મીઠું
- ½ ચમચી હળદર
- ⅛ ચમચી હિંગ
- 1 ચમચી ખાંડ
Instructions
ઇન્દોરી પૌવા બનાવવાની રીત | Indori poha banavani rit recipe
- ઇન્દોરી પૌવા બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈ માંજીરું, આખા ધાણા, લવિંગ, મરી, તજ નો ટુકડો, તમાલ પત્ર,કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એમાંથીસુંગધ આવવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં જાયફળ પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને ઠંડા થવા દયો.
- મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં નાખી સાથે લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ, કાશ્મીરી લાલમરચાનો પાઉડર, મીઠું, હળદર, ખાંડ, હિંગ નાખી ને પીસી લ્યો અને મસાલો તૈયાર છે.
- પૌવા ને સાફ કરી ને ચારણી માં લ્યો ત્યાર બાદ એને પાણી ભરેલા મોટા વાસણમાં હલકા હાથે ફેરવીને પૌવા ને બરોબર ધોઇ લ્યો. પૌવા બરોબર ધોવાઈ જાય એટલે ચારણીને બીજા વાસણ પર મૂકી વધારાનું પાણી નીતરવા દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
- પંદર મિનિટ પછી પૌવા ને ચમચા વડે હલાવી લ્યો અને પૌવને છૂટા કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, હળદર અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગેસ પર વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ,જીરું, કાચી વરિયાળી નાખી તતડાવી લ્યો ત્યાર બાદએમાં હિંગ લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર વઘાર ને પૌવા પર નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.
- ગેસ પર એક મોટી તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો એના પર પૌવા વાળી ચારણી મૂકો અને ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને પૌવા ને ગરમ ગરમ સર્વ કરો.
- તૈયાર પૌવા ને પ્લેટ માં લ્યો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો દાડમ ના દાણા , રતલામી સેવ, બૂંદી, ઝીણી સુધારેલી ડુંગળી છાંટી મજા લ્યો ઇન્દોરી પૌવા.
Indori poha recipe notes
- અહી તમે પૌવા ને બાફી ને પછી પણ વઘારી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉં નો ચેવડો બનાવવાની રીત | ghau no chevdo banavani rit
ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati
દુધી ની વડી બનાવવાની રીત | dudhi ni vadi banavani rit | dudhi vadi recipe in gujarati
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit