જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ઇન્દોરી ચટપટી ભીંડી બનાવવાની રીત – Indori Chatpati Bhindi banavani rit શીખીશું. ઈન્દોર નું આ ફેમસ શાક છે, If you like the recipe do subscribe Cook With Chef Shyam YouTube channel on YouTube , રેસ્ટોરન્ટ માં આપણે ઘણી વાર ભીંડી મસાલા, દહી ભીંડી નું શાક ખાયે છીએ પણ આજે આપણે ઘરે ઈન્દોર નું ફેમસ અને ઈન્દોર માં મળતા જીરવાં મસાલા થી આજે આપણે ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે Indori Chatpati Bhindi recipe in gujarati શીખીએ.
ઇન્દોરી ચટપટી ભીંડી બનાવવા જરૂરી સામગ્રી
- ભીંડા ૨૫૦ ગ્રામ
- તેલ
- આખા લાલ મરચાં ૨
- જીરું ૧/૨ ચમચી
- લસણ ની પેસ્ટ ૧ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં ૧-૨
- ઝીણી સુધારેલી ડુંગળી ૧
- ઝીણા સુધારેલા ટામેટા ૧
- મીઠું સ્વાદ પ્રમાણે
- લાલ મરચું પાવડર ૧ ચમચી
- હળદર ૧/૪ ચમચી
- ધાણા પાવડર ૧ ચમચી
- જીરું પાવડર ૧/૨ ચમચી
- જીરાવાં મસાલા ૧ ચમચી
- ગરમ મસાલો ૧/૨ ચમચી
- પાણી ૧/૨ કપ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ૨ ચમચી
- લીંબુ નો રસ ૧ ચમચી
ઇન્દોરી ચટપટી ભીંડી બનાવવાની રીત
ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ભીંડા ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાં થી કોરા કરી લ્યો. હવે તેને સુધારીને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સુધારીને રાખેલા ભીંડા નાખો. હવે ભીંડા સરસ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે કઢાઇ માં બે ચમચી જેટલું તેલ લ્યો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં જીરું નાખો. ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો અને તેને પણ સરસ થી ચડાવી લ્યો.
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, જીરું પાઉડર, જિરવાં મસાલા અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધા કપ જેટલું પાણી નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ મસાલા ને સરસ થી સેકી લ્યો.
હવે તેમાં તળી ને રાખેલા ભીંડા નાખો. હવે તેને હલાવી ને સરસ થી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં એક લીંબુ નો રસ નાખો. હવે શાક ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક ખાવા નો આનંદ માણો.
Indori Chatpati Bhindi recipe in gujarati notes
- તમે જીરાવાં મસાલા વગર પણ ચટપટી ભીંડી નું શાક બનાવી શકો છો.
Indori Chatpati Bhindi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Chef Shyam ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Indori Chatpati Bhindi recipe in gujarati
ઇન્દોરી ચટપટી ભીંડી | Indori Chatpati Bhindi banavani rit | Indori Chatpati Bhindi recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
ઇન્દોરી ચટપટી ભીંડી બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ભીંડા
- તેલ
- 2 આખા લાલ મરચાં
- ½ ચમચી જીરું
- 1 ચમચી લસણની પેસ્ટ
- 1-2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સુધારેલા ટામેટા
- મીઠું સ્વાદ પ્રમાણે
- 1 ચમચી લાલમરચું પાવડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા પાવડર
- ½ ચમચી જીરું પાવડર
- 1 ચમચી જીરાવાં મસાલા
- ½ ચમચી ગરમ મસાલો
- ½ કપ પાણી
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ચમચી લીંબુનો રસ
Instructions
ઇન્દોરી ચટપટી ભીંડી બનાવવાની રીત | Indori Chatpati Bhindi banavani rit
- ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ભીંડા ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કોટન ના કપડાંથી કોરા કરી લ્યો. હવે તેને સુધારીને એક પ્લેટ માં રાખી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સુધારીનેરાખેલા ભીંડા નાખો. હવે ભીંડા સરસ થી ક્રિસ્પી થાય ત્યાં સુધીસરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે કઢાઇ માં બે ચમચી જેટલું તેલ લ્યો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં જીરું નાખો. ત્યાર બાદ તેમાં લસણ ની પેસ્ટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો અને તેને પણ સરસ થી ચડાવી લ્યો.
- હવે તેમાં તળી ને રાખેલા ભીંડા નાખો. હવે તેને હલાવી ને સરસ થી મિક્સ કરી લ્યો. ત્યાર બાદતેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી મિક્સકરી લ્યો. ત્યાર બાદ તેમાં એક લીંબુ નો રસ નાખો. હવે શાક ને ફરીથી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- તૈયાર છે આપણું ટેસ્ટી ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરોઅને ગરમા ગરમ ઇન્દોરી ચટપટી ભીંડી નું શાક ખાવા નો આનંદ માણો.
Indori Chatpati Bhindi recipe in gujarati notes
- તમે જીરાવાં મસાલા વગર પણ ચટપટી ભીંડી નું શાક બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર નું શાક બનાવવાની રીત | paryushan special jain paneer nu shaak banavani rit
પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati
કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit