ચોમાસાની શરૂઆત થાય એટલે આપણા શરીર ની રોગ પ્રતિકારક શકિત ઓછી થઈ જાય છે અને તાવ, ઉધરસ, ઝાડા ઉલટી જેવા અનેક પ્રકારના રોગ થઈ જાય છે ત્યારે શરીર ને તંદુરસ્ત રાખવા આ ચા ખૂબ સારી રહે છે જેને તમે સવાર સાંજ ગમે ત્યારે લઈ શકો છો અને પાચન સમસ્યા, ઇન્ફેક્શન ને દુર કરવા માટે અને કોલેસ્ટ્રોલ માટે પણ ફાયદાકરક રહે છે તો ચાલો Chomasa mate immunity buster tea banavani rit શીખીએ.
ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવા જરૂરી સામગ્રી
- અજમો ¼ ચમચી
- હળદર ¼ ચમચી
- વરિયાળી ¼ ચમચી
- જાયફળ 1-2 ચપટી
- મરી 1
- છીણેલો ગોળ 1-2 ચમચી
- પાણી 1 ¼ કપ
Chomasa mate immunity buster tea banavani rit
ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ માં પાણી નાખો અને ગેસ ચાલુ કરી લ્યો પાણી ઉકળે ત્યાં સુંધી માં ખંડણી માં મરી, વરિયાળી, અજમો, જાયફળ પાઉડર અને હળદર નાખી ધસ્તા થી થોડા થોડા ફૂટી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી ને ઉકળતા પાણી માં નાખો.
હવે પાણી ને મસાલા સાથે ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી એને પણ ઉકળવા દયો. ગોળ ઓગળી જાય ત્યાર બાદ એક બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને તપેલી ને ઢાંકી ને દસ મોની એમજ રહેવા દયો.
દસ મિનિટ પછી ગરણી થી તૈયાર ચા ને કપમાં ગાળી લ્યો અને નવશેકી નવશેકું ઘૂંટડો પી ને મજા લ્યો અને અને ચોમાસા માં પણ હેલ્થી રહો અને ઘરના સભ્યો ને પણ હેલ્થી કરો. તો તૈયાર છે ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી.
immunity buster tea NOTES
- આ ચા ને તમારે વધારે નથી ઉકડવાની. માત્ર બે ચાર મિનિટ ઉકાળી લેવી.
ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવાની રીત
Chomasa mate immunity buster tea banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવા જરૂરી સામગ્રી
- ¼ ચમચી અજમો
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી વરિયાળી
- 1-2 ચપટી જાયફળ
- 1 મરી
- 1-2 ચમચી છીણેલો ગોળ
- 1¼ કપ પાણી
Instructions
Chomasa mate immunity buster tea banavani rit
- ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી બનાવવા સૌપ્રથમ ગેસ પરએક કડાઈ માં પાણી નાખો અને ગેસ ચાલુ કરી લ્યો પાણીઉકળે ત્યાં સુંધી માં ખંડણી માં મરી, વરિયાળી, અજમો, જાયફળ પાઉડર અને હળદર નાખી ધસ્તા થી થોડા થોડાફૂટી લ્યો. ત્યાર બાદ બધી સામગ્રી ને ઉકળતા પાણી માં નાખો.
- હવે પાણી ને મસાલા સાથે ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં છીણેલોગોળ નાખી એને પણ ઉકળવા દયો. ગોળ ઓગળી જાય ત્યાર બાદ એક બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખોઅને તપેલી ને ઢાંકી ને દસ મોની એમજ રહેવા દયો.
- દસ મિનિટ પછી ગરણી થી તૈયાર ચા ને કપમાં ગાળી લ્યો અનેનવશેકી નવશેકું ઘૂંટડો પી ને મજા લ્યો અને અને ચોમાસા માં પણ હેલ્થી રહો અને ઘરના સભ્યોને પણ હેલ્થી કરો. તો તૈયાર છે ચોમાસા માટેની ઇમ્યુનિટી બુસ્ટ ટી.
immunity buster tea NOTES
- આ ચા ને તમારે વધારે નથી ઉકડવાની. માત્ર બે ચાર મિનિટ ઉકાળી લેવી.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત | Mango Boba Drink banavani rit
મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati
ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit
પાલક નું સૂપ બનાવવાની રીત | palak nu soup banavani rit