નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિ ને થતો પ્રશ્ન ઈડલી કેવી રીતે બનાવાય નો ઉત્તર આપણે સાઉથ ઈન્ડિયન રીત ના ઈડલી સંભાર અને નાળિયેર ચટણી બનાવવાની રીત શીખીશું. સાઉથ ઇન્ડિયન વાનગીઓ માત્ર સાઉથ માં જ નહિ પરંતુ આખા દેશમાં ને વિદેશ માં પણ એટલી જ ફેમસ છે આજ આપને ઘરે જ બહાર મળતી એક દમ સોફ્ટ ને ફૂલેલી ઈડલી ને એની સાથે પીરસતો સંભાર ને ચટણી એક દમ પરફેક્ટ માપ સાથે બનાવવા ની રીત શીખીએ, ઈડલી બનાવવાની રેસીપી, ઇડલી ની રેસીપી બતાવો , ઈડલી સંભાર બનાવવાની રીત રેસીપી , ઈડલી નો સંભાર બનાવવાની રીત – idli no sambharo banavani rit, idli sambar recipe in gujarati , idli sambar banavani rit recipe gujarati ma
ઈડલી બનાવવા માટે જરૂરી સામગ્રી
- અડદ દાળ ½ કપ
- ઉસના ચોખા/ ચોખા 1 ½ કપ
- ½ મેથી દાણા
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
સંભાર બનાવવા માટે જરૂરી સામગ્રી
- તુવેર દાળ ⅓ કપ
- હળદર ¼ ચમચી
- તેલ 1-2 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરૂ 1 ચમચી
- 2 ડુંગરી ના કટકા
- 2 ટમેટા ના કટકા
- 1 સરગવાની સિંગ ના કટકા
- ⅓ કપ કોળુ/ પંપકીન કટકા
- 1 રીંગણા ના કટકા
- દૂધી ના કટકા ⅓ કપ
- 2-3 ચમચી આમલી નો રસ/1 લીંબુનો રસ
- ગોળ 1-2 ચમચી
સંભાર વઘાર માટે જરૂરી સામગ્રી
- તેલ 1 ચમચી
- અડદ દાળ ¼ ચમચી
- ચણા દાળ ¼ ચમચી
- રાઈ ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- 2-3 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- સ્વાદ મુજબ મીઠું
સંભાર મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરૂ 1 ચમચી
- હિંગ ½ ચમચી
- અડદ દાળ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- 2-3 મરી
- મેથી દાણા 1 ચમચી
- આખા ધાણા 2 ચમચી
- 5-6 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- ¼ કપ નારિયળ છીણ
- 1-2 લીલા મરચા સુધારેલા
- લસણ 2-3 કણી
- આદુ 1 નાનો ટુકડો
- 1-2 ડુંગરી સુધારેલ
- સ્વાદ મુજબ મીઠું
ઈડલી માટે નારિયળ ચટણી બનાવવા માટેની સામગ્રી – idli ni chatni banava jaruri samgree
- લીલા નારિયેળના કટકા 1 કપ
- શેકેલી ચણા દાળ/દાળિયા 1/3 કપ
- 1-2 લીલા મરચા સુધારેલા
- જીરૂ પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
નારિયળ ચટણી વઘારવા માટે ની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- રાઈ 1 ચમચી
- ચણા દાળ ½ ચમચી
- અડદ દાળ ½ ચમચી
- 1-2 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
ઈડલી બનાવવાની રીત | idli banavani rit recipe in gujarati
સૌ પ્રથમ એક વાસણમાં અડદની દાળ લ્યો , અડદની દાળ ને પાણીવાળી બરોબર ધોઈને સાફ કરી લો ત્યારબાદ પાણી નાખી ચાર-પાંચ કલાક પલાળવા મૂકી દો
હવે બીજા એક વાસણમાં ઉસના ચોખા/ ચોખા લો તેમાં અડધી ચમચી મેથી દાણા નાખો , ચોખાને પાણી બરોબર ધોઇ લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ચોખા ને ચાર-પાંચ કલાક પલળવા દેવા
ચોખા અને અડદની દાળ બરોબર પલળી જાય એટલે પહેલા અડદ ની દાળ ને જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યો , હવે ચોખા ને જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને પીસેલી દાળ સાથે નાખી બરોબર મિક્સ કરી હલાવી લ્યો
હવે મિશ્રણ ને ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ સાત થી આઠ કલાક આથો આપવા મૂકી દો , ઈડલીના મિશ્રણમાં બરોબર આથો આવી જાય એટલે મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું નાખી ચમચા વડે બરાબર મિક્સ કરી લો
ત્યારબાદ ઢોકળિયામાં પાણી નાખી ગેસ પર ગરમ કરવા મૂકો પાણી ઉકળે ત્યાં સુધી ઈડલી સ્ટેન્ડમાં ઘી અથવા તેલ લગાડી ગ્રીસ કરો હવે ગ્રીસ કરેલ સ્ટન્ડમાં તૈયાર ઇડલીનું મિશ્રણ નાખો
ઈડલી સ્ટેશનને ઢોકળીયામાં મૂકો અને પંદરથી વીસ મિનિટ ચડવા દો ઈડલી બરાબર ચડી જાય એટલે સ્ટેન્ડ ને ધોકરિયા માંથી કાઢી ઠંડી થવા દો ઈડલી થોડી ઠંડી થાય એટલે તેને ઈડલી સ્ટેન્ડમાં થી કાઢી લઇ ગરમ ગરમ પીરસો
સાંભળ નો મસાલો બનાવવાની રીત | sambhar no masalo banavani rit
સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ મૂકો કડાઈમાં ૧ થી ૨ ચમચી તેલ નાખો
તેલ ગરમ થાય એટલે તેમાં રાય જીરુ અને હિંગનો વઘાર કરો ત્યારબાદ તેમાં ચણાની દાળ, અડદની દાળ નાખી દાળ ને બેથી ત્રણ મિનિટ શેકો ત્યારબાદ તેમાં મરી, મેથી દાણા નાખો અને તેની એકાદ મિનિટ શેકો
ત્યારબાદ તેમાં આખા ધાણા, સૂકા લાલ મરચા અને નારિયેળનું છીણ નાખી બેથી ત્રણ મિનિટ શેકો , ત્યારબાદ તેમાં મીઠો લીમડો લસણની કળી, આદુ નો કટકો અને સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો
બધી જ સામગ્રીને બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી સામગ્રીની ઠંડી થવા મૂકો સામગ્રી થોડી ઠંડી થાય એટલે એક મિક્સર જારમાં લઈ સ્મૂથ પેસ્ટ બનાવી દો તો તૈયાર છે સાંભળ મસાલો
સાંભર બનાવવાની રીત | sambhar banavani rit | sambhar recipe in gujarati
સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં પોણો કપ ધોઈ પલાળેલી તુવેર દાળ નાખો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકરના ઢાંકણ ઢાંકી ૩ થી ૪ સીટી થવા દો
સીટી થઈ ગયા બાદ ગેસ બંધ કરી કુકરમાંથી હવા નીકળવા દેવા એક બાજુ મૂકો , હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો
ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચા, મીઠો લીમડો નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરી અને સુધારેલા ટમેટા નાખી બેથી ત્રણ મિનિટ શેકો ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચાંનો ભૂકો નાખો અને જરૂર મુજબ 2-3 ગ્લાસ પાણી નાખી બધુ બરોબર મિક્સ કરો
ત્યારબાદ તેમાં સરગવાની સિંગ ના કટકા, રીંગણા ના કટકા, કોળુ ના કટકા, દૂધી ના કટકા નાખી બરાબર મિક્સ કરો , બધા જ શાક ને પાણી ઉકળવા માંડે એટલે તેમાં થોડો ગોળ અને આમલીનો રસ નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ તેમાં તૈયાર કરેલો સાંભાર મસાલો નાખો
બધું બરોબર મિક્સ થઇ ને ઉકળવા માંડે એટલે તેમાં બાફેલી દાળ નાખી મિક્સ કરો , સાંભળ ઉકાળો સાંભળ બરોબર ઉકળે ત્યારે તેના ઉપર વઘારીયા માં એકાદ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો તેમાં હિંગ મીઠો લીમડો સુકા મરચા, પા ચમચી અડદની દાળ ,પા ચમચી ચણાની દાળ નાખી વઘાર તૈયાર કરો
વઘાર ને ઉકળતાં સાંભર નાખી દઈ હલાવી લ્યો તો સાંભળ તૈયાર છે
નારીયલ ની ચટણી બનાવવા રીત | ઈડલી ની ચટણી બનાવવાની રીત | idli ni chatni banavani rit
નારીયલ ની ચટણી બનાવવા સૌપ્રથમ એક જ મિક્સર જાર માં ૧ કપ લીલા નારીયલ ના કટકા ,ચણાદાળ અથવા દાળિયા દાળ નાખો એકથી બે લીલા સુધારેલા મરચા ,જીરુંનો ભૂકો, મરીનો ભૂકો ,સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો
ચટણીના વઘાર ની રીત
સૌ પ્રથમ એક વઘરિયામાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી રાઈ ,અડધી ચમચી ચણાદાળ ,અડધી ચમચી અડદ દાળ નાખી શેકો ત્યારબાદ તેમાં હિંગ સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો તૈયાર વઘારને નારીયલ ની ચટણી પર રેડી દો અને ચમચી વડે બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે લીલા નારીયલ ની ચટણી
idli sambhar notes
- જો સંભાર માં મીઠાસ ના ભાવે તો ન નાખવી
- દાળ ચોખા નો રેસિયો 1:3 રાખવા થી ઈડલી સારી બનશે
- તમે રેડીમેટ મળતા સંભાર મસાલા નો ઉપયોગ કરી શકો છો
- શાક તમને ગમતા વધુ ઓછા કરી શકો છો
ઈડલી સંભાર બનાવવાની રીત રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
idli sambar recipe in gujarati | idli sambar banavani rit gujarati ma
ઈડલી સંભાર બનાવવાની રેસીપી | idli sambar recipe in gujarati | idli sambar banavani rit gujarati ma
Equipment
- ઈડલી સ્ટેન્ડ
- મિક્સર
- કડાઈ
Ingredients
ઈડલી બનાવવા માટે જરૂરી સામગ્રી
- અડદ દાળ ½ કપ
- ઉસના ચોખા/ ચોખા 1 ½ કપ
- ½ મેથી દાણા
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
સંભાર બનાવવા માટે જરૂરી સામગ્રી
- તુવેર દાળ ⅓ કપ
- હળદર ¼ ચમચી
- તેલ 1-2 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરૂ 1 ચમચી
- 2 ડુંગરી ના કટકા
- 2 ટમેટા ના કટકા
- 1 સરગવાની સિંગ ના કટકા
- ⅓ કપ કોળુ/ પંપકીન કટકા
- 1 રીંગણા ના કટકા
- દૂધી ના કટકા ⅓ કપ
- 2-3 ચમચી આમલી નો રસ/1લીંબુનો રસ
- ગોળ 1-2 ચમચી
સંભાર વઘાર માટે જરૂરી સામગ્રી
- તેલ 1 ચમચી
- અડદ દાળ ¼ ચમચી
- ચણા દાળ ¼ ચમચી
- રાઈ ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- 2-3 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- સ્વાદ મુજબ મીઠું
સંભાર મસાલો બનાવવા માટે જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરૂ 1 ચમચી
- હિંગ ½ ચમચી
- અડદ દાળ 1 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- 2-3 મરી
- મેથી દાણા 1 ચમચી
- આખા ધાણા 2 ચમચી
- 5-6 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
- ¼ કપ નારિયળ છીણ
- 1-2 લીલા મરચા સુધારેલા
- લસણ 2-3 કણી
- આદુ 1 નાનો ટુકડો
- 1-2 ડુંગરી સુધારેલ
- સ્વાદ મુજબ મીઠું
ઈડલી માટે નારિયળ ચટણી બનાવવા માટેની સામગ્રી- idli ni chatni banava jaruri samgree
- લીલા નારિયેળના કટકા 1 કપ
- શેકેલી ચણા દાળ/દાળિયા 1/3 કપ
- 1-2 લીલા મરચા સુધારેલા
- જીરૂ પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- જરૂર મુજબ પાણી
નારિયળ ચટણી વઘારવા માટે ની સામગ્રી
- તેલ 1-2 ચમચી
- રાઈ 1 ચમચી
- ચણા દાળ ½ ચમચી
- અડદ દાળ ½ ચમચી
- 1-2 સૂકા લાલ મરચા
- 8-10 મીઠા લીમડા ના પાન
Instructions
ઈડલી સંભાર બનાવવાની રેસીપી | ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar recipe in gujarati | idli sambar banavani rit gujarati ma
- આજ આપને ઘરે જ બહાર મળતી એક દમ સોફ્ટ ને ફૂલેલી ઈડલી નેએની સાથે પીરસતો સંભાર ને ચટણી એક દમ પરફેક્ટ માપ સાથે બનાવવા ની રીત શીખીએ
ઈડલી નું ખીરું બનાવવાની રીત – idli nu khiru banavani rit
- સૌ પ્રથમ એક વાસણમાં અડદની દાળ લ્યો
- અડદની દાળ ને પાણી વાળી બરોબર ધોઈને સાફ કરી લો ત્યારબાદ પાણી નાખી ચાર-પાંચ કલાક પલાળવા મૂકી દો
- હવે બીજા એક વાસણમાં ઉસના ચોખા/ ચોખા લો તેમાં અડધી ચમચી મેથી દાણા નાખો
- ચોખાને પાણી બરોબર ધોઇ લો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ચોખા ને ચાર-પાંચ કલાક પલળવા દેવા
- ચોખા અને અડદની દાળ બરોબર પલળી જાય એટલે પહેલા અડદ ની દાળ ને જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો ને એક વાસણ માં કાઢી લ્યો
- હવે ચોખા ને જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યોને પીસેલી દાળ સાથે નાખી બરોબર મિક્સ કરી હલાવી લ્યો
- હવે મિશ્રણ ને ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ સાત થીઆઠ કલાક આથો આપવા મૂકી દો
ઈડલી બનાવવાની રીત | idli banavani rit recipe in gujarati
- ઈડલીના મિશ્રણમાં બરોબર આથો આવી જાય એટલે મિશ્રણમાંસ્વાદ મુજબ મીઠું નાખી ચમચા વડે બરાબર મિક્સ કરી લો
- ત્યારબાદ ઢોકળિયામાં પાણી નાખી ગેસ પર ગરમ કરવામૂકો પાણી ઉકળે ત્યાં સુધી ઈડલી સ્ટેન્ડમાં ઘી અથવા તેલ લગાડી ગ્રીસ કરો હવે ગ્રીસ કરેલ સ્ટન્ડમાં તૈયાર ઇડલીનું મિશ્રણ નાખો
- ઈડલી સ્ટેશનને ઢોકળીયામાં મૂકો અને પંદરથી વીસ મિનિટ ચડવા દો ઈડલી બરાબર ચડી જાય એટલે સ્ટેન્ડ ને ધોકરિયા માંથી કાઢી ઠંડી થવા દો ઈડલી થોડી ઠંડી થાય એટલે તેને ઈડલી સ્ટેન્ડમાં થી કાઢી લઇ ગરમ ગરમ પીરસો
સાંભળ નો મસાલો બનાવવાની રીત
- સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ગરમ મૂકો કડાઈમાં ૧થી ૨ ચમચી તેલ નાખો
- તેલ ગરમ થાય એટલે તેમાં રાય જીરુ અને હિંગનોવઘાર કરો ત્યારબાદ તેમાં ચણાની દાળ, અડદની દાળ નાખી દાળ ને બેથીત્રણ મિનિટ શેકો ત્યારબાદ તેમાં મરી, મેથી દાણા નાખો અને તેનીએકાદ મિનિટ શેકો
- ત્યારબાદ તેમાં આખા ધાણા, સૂકા લાલ મરચા અનેનારિયેળનું છીણ નાખી બેથી ત્રણ મિનિટ શેકો
- ત્યારબાદ તેમાં મીઠો લીમડો લસણની કળી, આદુ નો કટકો અને સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરો ને બે ત્રણમિનિટ શેકો
- બધી જ સામગ્રીને બરાબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી સામગ્રીની ઠંડી થવા મૂકો સામગ્રી થોડી ઠંડી થાય એટલે એક મિક્સર જારમાં લઈ સ્મૂથપેસ્ટ બનાવી દો તો તૈયાર છે સાંભળ મસાલો
ઈડલી નો સંભાર બનાવવાની રીત – idli no sambharo banavani rit
- સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં પોણો કપ ધોઈ પલાળેલીતુવેર દાળ નાખો ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠુંનાખી કૂકરના ઢાંકણ ઢાંકી ૩ થી ૪ સીટી થવા દો
- સીટી થઈ ગયા બાદ ગેસ બંધ કરી કુકરમાંથી હવાનીકળવા દેવા એક બાજુ મૂકો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો
- ત્યારબાદ તેમાં સૂકા લાલ મરચા, મીઠો લીમડો નાખી મિક્સ કરો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરીઅને સુધારેલા ટમેટા નાખી બેથી ત્રણ મિનિટ શેકો ત્યારબાદ તેમાં હળદર અને લાલ મરચાં નો ભૂકો નાખો અને જરૂર મુજબ 2-3 ગ્લાસ પાણી નાખી બધુ બરોબર મિક્સકરો
- ત્યારબાદ તેમાં સરગવાની સિંગ ના કટકા, રીંગણા ના કટકા, કોળુ ના કટકા,દૂધી ના કટકા નાખી બરાબર મિક્સ કરો
- બધા જ શાક ને પાણી ઉકળવા માંડે એટલે તેમાં થોડોગોળ અને આમલીનો રસ નાખી બરોબર મિક્સ કરો ત્યારબાદ તેમાં તૈયાર કરેલો સાંભાર મસાલો નાખો
- બધું બરોબર મિક્સ થઇ ને ઉકળવા માંડે એટલે તેમાંબાફેલી દાળ નાખી મિક્સ કરો
- સાંભળ ઉકાળો સાંભળ બરોબર ઉકળે ત્યારે તેના ઉપરવઘારીયા માં એકાદ ચમચી તેલ ગરમ કરી તેમાં રાઇ-જીરાંનો વઘાર કરો તેમાં હિંગ મીઠો લીમડો સુકા મરચા, પાચમચી અડદની દાળ,પા ચમચી ચણાની દાળ નાખી વઘાર તૈયાર કરો
- વઘાર ને ઉકળતાં સાંભર નાખી દઈ હલાવી લ્યો તોસાંભળ તૈયાર છે
નારીયલ ની ચટણી બનાવવા રીત – ઈડલી ની ચટણી બનાવવા રીત
- નારીયલ ની ચટણી બનાવવા સૌપ્રથમ એક જ મિક્સર જાર માં ૧ કપ લીલા નારીયલ ના કટકા ,ચણાદાળ અથવા દાળિયા દાળ નાખોએકથી બે લીલા સુધારેલા મરચા ,જીરુંનો ભૂકો, મરીનો ભૂકો ,સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ બે ત્રણચમચી પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો
ચટણીના વઘાર માટે ની રીત
- સૌ પ્રથમ એક વઘરિયામાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ૧ ચમચી રાઈ ,અડધી ચમચી ચણાદાળ ,અડધી ચમચી અડદ દાળ નાખી શેકો ત્યારબાદ તેમાં હિંગ સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો તૈયાર વઘારને નારીયલની ચટણી પર રેડી દો અને ચમચી વડે બરાબર મિક્સ કરી લો તો તૈયાર છે લીલા નારીયલ ની ચટણી
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati
Perfect recipe with perfect measures..thank you for sharing
thank you so much for valuable feedback