નમસ્તે મિત્રો આજે આપણે ઈડલી બર્ગર બનાવવાની રીત – Idli burger banavani rit શીખીશું. બર્ગર તો આપણે બધાએ અનેક વખત બહાર મંગાવ્યા જ હસે ને ઘણા ને ખૂબ પસંદ પણ હોય છે, If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube , પણ ઘણી વખત બર્ગર માં રહેલ અન હેલ્થી સામગ્રી ના કારણે નાના બાળકો ને આપવા ઓછા પસંદ કરતા હોઈએ. પણ આજ આપણે બર્ગર ને એક નવી જ રીત થી અને હેલ્થી ઘરે બનાવવાની રીત શીખીશું જે બાળકો ને મોટી ઉમર ના લોકો પણ મજા લઇ લઈ ને ખાઈ શકાશે. તો ચાલો Idli burger recipe in gujarati શીખીએ.
ઈડલી બર્ગર બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સોજી 1 ½ કપ
- દહીં 1 ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- બેકિંગ સોડા ½ ચમચી
- પાણી જરૂર મુજબ
ટીક્કી બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 2-3
- લીલા વટાણા બાફેલા ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
- આદુ પેસ્ટ ¼ ચમચી
- તેલ 2 ચમચી
- રાઈ ¼ ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- ચણા દાળ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- સીંગદાણા 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- પાણી જરૂર મુજબ
- આમચૂર પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
ઈડલી બર્ગર બનાવવાની રીત
ઘરેજ પહેલા બર્ગર બન બનાવતા શીખીશું ત્યારબાદ બર્ગર માટેનું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું
બર્ગર માટેના બર્ન બનાવવાની રીત
એક વાસણમાં ઝીણી સોજી લ્યો. ( જો જાડી સોજી હોય તો મિક્સર જારમાં પીસી લેવી ) સોજી માં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખો બરોબર મિક્સ કરી એક બાજુ ઢાંકી ને પંદર વીસ મિનિટ રાખી દયો. વીસ મિનિટ પછી મિશ્રણ ને એક વખત બરોબર મિક્સ કરી લ્યો.
હવે એમાં અડધો કપ પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી વાટકા માં તેલ લાગવી ને તૈયાર કરી લ્યો અને સોજી ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને તેલ લગાવેલ વાટકા માં અડધા ભરી ને નાખતા જાઓ. આમ બધા વાટકા માં મિશ્રણ ભરી લ્યો.
હવે વાટકા ને કડાઈ માં મૂકી ને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી ગેસ બંધ કરી વાટકા ને એમજ પાંચ મિનિટ કડાઈ માં રહેવા દયો. ત્યાર બાદ બહાર કાઢી ને ઠંડા થવા દયો. બર્ન ઠંડા થાય એટલે ચાકુ ને કિનારી પર ફેરવી ને વાટકા ઊંધા કરી બર્ન ને અલગ કરી લ્યો.
બર્ગર માટેનું સ્ટફિંગ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, અડદ દાળ અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને સાથે ઝીણી સુધારેલી ડુંગળી અને શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરો ને ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
ડુંગળી નરમ થાય એટલે એમાં બાફેલા વટાણા નાખી મેસ કરી ને મિક્સ કરી લ્યો ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો. ને બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી એમાં બાફેલા મેસ કરેલ બટાકા ને સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી બેચાર મિનિટ શેકી લ્યો છેલ્લે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
ઈડલી બર્ગર બનાવવાની રેસીપી
હવે સોજી માંથી તૈયાર કરેલ બર્ન ને ચાકુથી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી લ્યો ને એક ભાગ પર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી ને બીજો ભાગ એના પર મૂકો.
આમ બધા બર્ન ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી માં એક બે ચમચી તેલ નાખી એના પર સ્ટફિંગ વાળા બર્ન મૂકી ઉપર ડીશ મૂકી થોડો વજન રાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકો. ત્રણ મિનિટ પછી વજન હટાવી બર્ન ને ઉઠળવી નાખો ને ફરી પ્લેટ મૂકી વજન મૂકો ને ધીમા તાપે બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો.
બને બાજુ બરોબર શેકી લીધા બાદ તૈયાર બર્ન ને સોસ સાથે સર્વ કરો અથવા જો વચ્ચે કાકડી, પાનકોબી નું પાન, ટમેટા ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ મૂકી ને પણ સર્વ કરી શકો છો ઈડલી બર્ગર.
Idli burger recipe in gujarati notes
- બર્ન બનાવવા ઈડલી ને તને વાટકા ની જગ્યાએ થાળી માં બનાવી વાટકા થી ગોળ કાપી ને પણ તૈયાર કરી શકો છો.
- બટાકા ના મિશ્રણ માંથી ટીક્કી બનાવી શેકી ને પણ વચ્ચે મૂકી શકો છો.
Idli burger banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Idli burger recipe in gujarati
ઈડલી બર્ગર | Idli burger | Idli burger banavani rit | Idli burger recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પેન
Ingredients
ઈડલી બર્ગર બનાવવા જરૂરી સામગ્રી
- 1 ½ કપ ઝીણી સોજી
- 1 ½ કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- ½ ચમચી બેકિંગ સોડા
- પાણી જરૂર મુજબ
ટીક્કી બનાવવા માટેની સામગ્રી
- 2-3 બાફેલા બટાકા
- ¼ કપ લીલા વટાણા બાફેલા
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
- ¼ ચમચી આદુ પેસ્ટ
- 2 ચમચી તેલ
- ¼ ચમચી રાઈ
- 7-8 મીઠા લીમડાના પાન
- 1 ચમચી ચણા દાળ
- 1 ચમચી અડદ દાળ
- 1 ચમચી સીંગ દાણા
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ગરમ મસાલો
- પાણી જરૂર મુજબ
- ½ ચમચી આમચૂર પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
ઈડલી બર્ગર | Idli burger | Idli burger recipe
- ઘરેજ પહેલા બર્ગર બન બનાવતા શીખીશું ત્યારબાદ બર્ગર માટેનું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું
બર્ગર માટેના બન બનાવવાની રીત
- એક વાસણમાં ઝીણી સોજી લ્યો. (જો જાડી સોજી હોય તો મિક્સર જારમાં પીસી લેવી ) સોજી માં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખો બરોબર મિક્સ કરી એક બાજુ ઢાંકી નેપંદર વીસ મિનિટ રાખી દયો. વીસ મિનિટ પછી મિશ્રણ ને એક વખત બરોબરમિક્સ કરી લ્યો.
- હવે એમાં અડધો કપ પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ત્રણગ્લાસ પાણી નાખી ને ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાયત્યાં સુંધી વાટકા માં તેલ લાગવી ને તૈયાર કરી લ્યો અને સોજી ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ ને તેલ લગાવેલ વાટકા માંઅડધા ભરી ને નાખતા જાઓ. આમ બધા વાટકા માં મિશ્રણ ભરી લ્યો.
- હવે વાટકા ને કડાઈ માં મૂકી ને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી ગેસ બંધ કરી વાટકા ને એમજ પાંચ મિનિટ કડાઈ માં રહેવા દયો. ત્યાર બાદ બહાર કાઢી ને ઠંડા થવા દયો. બર્ન ઠંડા થાય એટલે ચાકુ ને કિનારીપર ફેરવી ને વાટકા ઊંધા કરી બર્ન ને અલગ કરી લ્યો.
બર્ગર માટેનું સ્ટફિંગ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, અડદ દાળ અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટઅને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને સાથે ઝીણી સુધારેલી ડુંગળી અને શેકેલસીંગદાણા નાખી મિક્સ કરો ને ડુંગળી ને નરમ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- ડુંગળી નરમ થાય એટલે એમાં બાફેલા વટાણા નાખી મેસ કરી ને મિક્સ કરી લ્યો ને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ગરમ મસાલો નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પા કપ પાણીનાખી મિક્સ કરી લ્યો. ને બે મિનિટ ચડવા દયો બે મિનિટ પછી એમાં બાફેલા મેસ કરેલ બટાકા ને સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો છેલ્લે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરી લ્યો.
ઈડલી બર્ગર બનાવવાની રીત
- હવે સોજી માંથી તૈયાર કરેલ બર્ન ને ચાકુથી બરોબર વચ્ચે થી કાપી બે ભાગ કરી લ્યો ને એક ભાગ પર તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી ને બીજો ભાગ એના પર મૂકો.
- આમ બધા બર્ન ને તૈયાર કરી લ્યો. હવે ગેસ પર તવી માં એક બે ચમચી તેલ નાખી એના પર સ્ટફિંગ વાળા બર્ન મૂકી ઉપરડીશ મૂકી થોડો વજન રાખી ધીમા તાપે બે ચાર મિનિટ શેકો. ત્રણ મિનિટ પછી વજન હટાવી બર્ન ને ઉઠળવી નાખો ને ફરી પ્લેટ મૂકી વજન મૂકો ને ધીમા તાપે બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો.
- બને બાજુ બરોબર શેકી લીધા બાદ તૈયાર બર્ન ને સોસ સાથે સર્વ કરો અથવા જો વચ્ચે કાકડી, પાન કોબી નું પાન, ટમેટા ની સ્લાઈસ, ડુંગળી ની સ્લાઈસ મૂકી ને પણ સર્વ કરી શકો છો ઈડલી બર્ગર.
Idli burger recipe in gujarati notes
- બર્ન બનાવવા ઈડલી ને તને વાટકા ની જગ્યાએ થાળીમાં બનાવી વાટકા થી ગોળ કાપી ને પણ તૈયાર કરી શકો છો.
- બટાકા ના મિશ્રણ માંથી ટીક્કી બનાવી શેકી ને પણ વચ્ચે મૂકી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
પીઝા પોપ્સ બનાવવાની રીત | Pizza Pops banavani rit | Pizza Pops recipe in gujarati
ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત | Fangavel mag na chila banavani rit
ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati
પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry