નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kerala Flavor in Hindi YouTube channel on YouTube આજે આપણે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ઈડલી બનાવવાની રીત બતાવો – ઈડલી કેવી રીતે બનાવાય – ઈડલી કેમ બનાવાય ? માટે ઈડલી બનાવવાની રીત સાથે ઈડલી નું ખીરું બનાવવાની રીત ( idli nu khiru banavani rit – idli khiru recipe in gujarati ) શીખીશું. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજ આપણે એવી જ એક સાઉથ ઇન્ડિયન વાનગી ઈડલી બનાવવાની રેસીપી , idli banavani rit , idli recipe in gujarati શીખીએ.
ઈડલી બનાવા જરૂરી સામગ્રી | idli banava jaruri samgri | idli recipe ingredients
- ચોખા 3 કપ (ઉસ ના ચોખા વધુ સારા ઉસ એટલે કે જે થોડા વરાળ)
- અડદ દાળ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
ઈડલી નું ખીરું બનાવવાની રીત | idli nu khiru banavani rit | idli khiru recipe in gujarati
સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ને સાફ કરી લ્યો ને અલગ અલગ વાસણમાં મૂકો ત્યાર બાદ અડદ દાળ ને એક વાર પાણીમાં ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો
ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી મુકો
છ કલાક બાદ ચોખાનું પાણી નિતારી નાખવું ને અડદ દાળ માં રહેલ પાણી ને બીજા વાસણમાં કાઢી લેવું
હવે મિક્સ જાર માં પહેલા દાળ ને જરૂરી થોડું પાણી નાખી પીસી લેવી ત્યાર બાદ એમાં ચોખા નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો
હવે બને ને બરોબર દસ મિનિટ સુંધી એક બાજુ હલાવતા રહી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરો ને મિશ્રણમાં આથો આવવા ગરમ જગ્યાએ છ સાત કલાક મૂકો
સાત કલાક બાદ મિશ્રણમાં આથો આવી જસે( જો શિયાળો હસે ઠંડક ના કારણે દસ કલાક પણ લાગી શકે) હવે મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો
ઈડલી બનાવવાની રીત | idli recipe in gujarati
હવે ગેસ પર એક ઢોકરીયું મૂકો એમાં બે ગ્લાસ પાણી ગરમ મૂકો ઈડલી સ્ટેન્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરો
હવે ઈડલી સ્ટેન્ડ માં તૈયાર મિશ્રણ ચમચા વડે નાખો ને સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકો ને ઢાંકી ને દસ મિનિટ મીડીયમ તાપે ચડાવો દસ મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે સ્ટેન્ડ ને બહાર કાઢો
(ઈડલી સ્ટેન્ડ ના હોય તો થાળી ને ગ્રીસ કરી એમાં મિશ્રણ નાંખી ઈડલી બનાવી શકો છો ઈડલી ચડી જાય તો ચાકુ થી પીસ કરો અથવા કુકી કટર થી મનગમતા આકાર ની ઈડલી તૈયાર કરો)
તૈયાર ઈડલી ને સ્ટેન્ડ માંથી કાઢી ગરમ ગરમ ચટણી કે સંભાર સાથે પીરસો
idli banavani rit | ઈડલી રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kerala Flavor in Hindi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઈડલી બનાવવાની રેસીપી | ઈડલી રેસીપી
ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati
Equipment
- 1 મિક્સર
- 1 ઢોકરિયું
Ingredients
ઈડલી બનાવા જરૂરી સામગ્રી – idli recipe ingredients – idli banava jaruri samgri
- 3 કપ ચોખા 3(ઉસ ના ચોખા વધુ સારા ઉસ એટલે કેજે થોડા વરાળ)
- 1 કપ અડદ દાળ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
ઈડલી નું ખીરું બનાવવાની રીત | idli nu khiru banavani rit | idli khiru recipe in gujarati
- સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ને સાફ કરી લ્યો ને અલગ અલગ વાસણમાં મૂકો ત્યાર બાદ અડદ દાળ ને એકવાર પાણીમાં ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો
- ચોખાને બે ત્રણ પાણી થી ધોઇ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી મુકો
- છ કલાક બાદ ચોખાનું પાણી નિતારી નાખવું ને અડદ દાળ માં રહેલ પાણી ને બીજા વાસણમાં કાઢી લેવું
- હવે મિક્સ જાર માં પહેલા દાળ ને જરૂરી થોડું પાણી નાખી પીસી લેવી ત્યાર બાદ એમાં ચોખા નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો
- હવે બને ને બરોબર દસ મિનિટ સુંધી એક બાજુ હલાવતા રહી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંસ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરો ને મિશ્રણમાં આથો આવવા ગરમ જગ્યાએ છ સાત કલાક મૂકો
- સાતકલાક બાદ મિશ્રણમાં આથો આવી જસે( જો શિયાળો હસે ઠંડક ના કારણે દસ કલાક પણ લાગી શકે) હવેમિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો
ઈડલી બનાવવાની રીત – ઈડલી બનાવવાની રેસીપી – idli banavani rit – idli recipe in gujarati
- હવે ગેસ પર એક ઢોકરીયું મૂકો એમાં બે ગ્લાસ પાણી ગરમ મૂકો ઈડલી સ્ટેન્ડ ને ઘી કે તેલ થીગ્રીસ કરો
- હવે ઈડલી સ્ટેન્ડ માં તૈયાર મિશ્રણ ચમચા વડે નાખો ને સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકો ને ઢાંકીને દસ મિનિટ મીડીયમ તાપે ચડાવો દસ મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે સ્ટેન્ડ ને બહાર કાઢો
- (ઈડલી સ્ટેન્ડ ના હોય તો થાળી ને ગ્રીસ કરી એમાં મિશ્રણ નાંખી ઈડલી બનાવી શકોછો ઈડલી ચડી જાય તો ચાકુ થી પીસ કરો અથવા કુકી કટર થી મનગમતા આકાર ની ઈડલી તૈયાર કરો)
- તૈયાર ઈડલી ને સ્ટેન્ડ માંથી કાઢી ગરમ ગરમ ચટણી કે સંભાર સાથે પીરસો
Notes
- ચોખા 3 કપ ને દાળ 1 કપ નું માપ સાથે મિશ્રણ તૈયાર કરશો તો ઈડલી ખૂબ સારી બનશે
- ઈડલી ના મિશ્રણ માં આથો આપવો ખૂબ જરૂરી છે તોજ તમારી ઈડલી સોફ્ટ બનશે
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati
ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit