આપણે અત્યાર સુંધી બજાર માંથી જ માયોનિઝ લઈ ને વાનગીઓ માં વાપરતા આવ્યા છીએ પણ બજાર માં મળતી માયોનીઝ ઘણા બધા તેલ સાથે બનતી હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક હોય છે તો આજ આપણે ઘરે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી લાગે એવી માયોનિઝ – mayonnaise banavani rit શીખીશું.
Ingredients list
- પલળેલા કાજુ 8-10
- પનીર 50 ગ્રામ
- લસણની કણી 2-3
- વિનેગર 1-2 ચમચી
- તિગાળેલું દહી 2-3 ચમચી
- ઓલિવ ઓઇલ 1-2 ચમચી
- લીલા ધાણા ની દાડી 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
હેલ્થી માયોનીઝ બનાવવાની રીત
માયોનીઝ બનાવવા સૌપ્રથમ કાજુ ને બે ત્રણ કલાક પાણી માં પલાળી મુકો. ત્યાર બાદ દહી ને પણ કપડા માં બાંધી તિંગાડી મૂકો જેથી દહી માં રહેલ પાણી નીતરી જાય અને ઘટ્ટ દહીં મળે.
ત્રણ કલાક પછી કાજુ ને પાણી માંથી નાખી કાઢી મિક્સર જાર માં નાખો સાથે તિંગાળેલું દહી નાખો અને પનીર ના કટકા કરી નાખો, સ્વાદ મુજબ મીઠું, વિનેગર, લસણ ની કણી, ઓલિવ ઓઈલ, લીલા ધાણા ની દાડી નાખી ઢાંકણ બંધ કરી નાખો.
હવે મિક્સર જાર માં બધી સામગ્રી ને બરોબર પીસી સ્મુથ થાય ત્યાં સુંધી પીસો. બધી સામગ્રી બરોબર પીસાઈ જાય એટલે બરણી કે ડબ્બા માં કાઢી ને ફ્રીઝ માં મૂકી મજા લ્યો હેલ્થી માયોનીઝ.
Recipe notes
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
- અહી મિક્સ હર્બસ હોય તો એ નાખી શકો છો.
- તમે જે ફ્લેવર્સ નો માયોનીઝ બનાવવો હોય એ ફ્લેવર્સ નાખી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Healthy mayonnaise banavani rit
Healthy mayonnaise banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 8-10 પલળેલા કાજુ
- 50 ગ્રામ પનીર
- 2-3 લસણની કણી
- 1-2 ચમચી વિનેગર
- 2-3 ચમચી તિગાળેલું દહી
- 1-2 ચમચી ઓલિવ ઓઇલ
- 1 ચમચી લીલા ધાણા ની દાડી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Healthy mayonnaise banavani rit
- માયોનીઝ બનાવવા સૌપ્રથમ કાજુ ને બે ત્રણ કલાક પાણી માં પલાળી મુકો. ત્યાર બાદ દહી ને પણ કપડા માં બાંધી તિંગાડી મૂકો જેથી દહી માં રહેલ પાણી નીતરી જાય અને ઘટ્ટ દહીં મળે.
- ત્રણ કલાક પછી કાજુ ને પાણી માંથી નાખી કાઢી મિક્સર જાર માં નાખો સાથે તિંગાળેલું દહી નાખો અને પનીર ના કટકા કરી નાખો, સ્વાદ મુજબ મીઠું, વિનેગર, લસણ ની કણી, ઓલિવ ઓઈલ, લીલા ધાણા ની દાડી નાખી ઢાંકણ બંધ કરી નાખો.
- હવે મિક્સર જાર માં બધી સામગ્રી ને બરોબર પીસી સ્મુથ થાય ત્યાં સુંધી પીસો. બધી સામગ્રી બરોબર પીસાઈ જાય એટલે બરણી કે ડબ્બા માં કાઢી ને ફ્રીઝ માં મૂકી મજા લ્યો હેલ્થી માયોનીઝ.
Recipe notes
- જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
- અહી મિક્સ હર્બસ હોય તો એ નાખી શકો છો.
- તમે જે ફ્લેવર્સ નો માયોનીઝ બનાવવો હોય એ ફ્લેવર્સ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સફેદ તલ ની બરફી | Safed tal ni barfi banavani recipe
ખજૂર પાક બનાવવાની રીત | khajur pak banavani rit
અડદિયા બનાવવાની રીત | અડદિયા પાક બનાવવાની રેસીપી | adadiya banavani rit
મેથી ના લાડુ બનાવવાની રીત | methi na ladoo banavani rit | methi na ladu recipe in gujarati