નમસ્તે મિત્રો આજે આપણે હેલ્થી ચીલા બનાવવાની રીત વિથ ચટણી બનાવવાની રીત – Healthy chila banavani rit શીખીશું, If you like the recipe do subscribe India Food Network YouTube channel on YouTube , આ ચીલા માં બે ત્રણ પ્રકારની દાળ માંથી બનતા હોવાથી પ્રોટીન યુક્ત અને હેલ્થી તો છે સાથે એટલા જ ટેસ્ટી પણ લાગે છે જો તમે એક વખત આ ચીલા બનાવશો તો ઘર માંથી બીજી વખત બનાવવા જરૂર કહેશે અથવા એક વખત મહેમાન ને સર્વ કરશો તો બીજી વખત આવશે ત્યારે સામે બનાવવાનું કહશે તો ચાલો Healthy chila recipe in gujarati શીખીએ.
હેલ્થી ચીલા બનાવવા જરૂરી સામગ્રી
- ચણા દાળ 1 કપ
- અડદ દાળ 1 કપ
- ફોતરા વગરની મગ દાળ 1 કપ
- ચોખા 1 ½ કપ
- આદુ ની પેસ્ટ 2 ચમચી
- લીલા મરચા ની પેસ્ટ 2-3 ચમચી
- હળદર ⅛ ચમચી
- ખાંડ 1 ચમચી
- બેસન 2-3 ચમચી
- સોજી 2-3 ચમચી
- હિંગ ¼ ચમચી
- દહીં 3-4 ચમચી
- પાણી જરૂર મુજબ
- છીણેલું ગાજર ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
- ઝીણા સમારેલા લીલાં મરચાં 4-5
- છીણેલું આદુ 1 ચમચી
- પાનકોબી ઝીણી સુધારેલી ¼ કપ
- છીણેલું પનીર ¼ કપ
- છીણેલું ચીઝ
- માખણ જરૂર મુજબ
આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- આંબલી નો પલ્પ 3-4 ચમચી
- છીણેલો ગોળ 1 કપ
- ખાંડ 3-4 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સંચળ ½ ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- હિંગ 1-2 ચપટી
- બીટ ½ ના કટકા
- કોર્ન ફ્લોર 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- મગતરી બીજ 1 ચમચી
- લીંબુના ફૂલ ¼ ચમચી
- સૂંઠ પાઉડર ⅛ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- ફુદીના ના પાંદડા ¼ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- હિંગ ¼ ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- શેકેલ જીરું પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- દહીં ½ કપ
હેલ્થી ચીલા બનાવવાની રીત
સૌપ્રથમ આપણે હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ આંબલી ની ચટણી બનાવવાની રીત અને લીલી ચટણી બનાવવાની રીત શીખીશું.
હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવવાની રીત
હેલ્ધી ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચણા દાળ, અડદ દાળ, ફોતરા વગરની મગ દાળ અને ચોખા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે ચાર કલાક પલાળી મૂકો ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો
હવે મિક્સર જારમાં નિતરેળ દાળ ચોખા નાખી પીસી લ્યો ને દાળ ને કરકરી પીસવા માટે પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી અને દહી ચાર પાંચ ચમચી દહીં નાખી ઘટ્ટ પીસી લ્યો,
આમ બધી દાળ પીસી ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ પાણી નાખી ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો
હવે મિશ્રણ માં આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને હળદર, હિંગ, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ કલાક એક બાજુ મૂકી દયો
હવે બે કલાક પછી મિશ્રણ લ્યો એમાં બેસન, સોજી અને પીસેલી ખાંડ અને ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો નાખી મિક્સ કરી લ્યો,
ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેરવી ને ચીલો બનાવો ઉપર માખણ લગાવી એના પર છીણેલું ગાજર, પાનકોબી, ડુંગળી, લીલા મરચા, આદુ, પનીર, લીલા ધાણા છાંટી અને લાલ મરચા નો પાઉડર,ચાર્ટ મસાલો અને ચીઝ નાખી ચીલા ને ચડાવી લ્યોને બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો આમ બીજા બધા ચીલા તૈયાર કરી લ્યો તો તૈયાર છે હેલ્થી ચીલા વિથ ચટણી
આંબલી ની ચટણી બનાવવાની રીત
ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં આંબલી નો પલ્પ , છીણેલો ગોળ , ખાંડ, ગરમ મસાલો, સંચળ, શેકેલ જીરું પાઉડર, હિંગ, બીટના કટકા નાખી ને પીસી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં પીસેલું મિશ્રણ નાખી ને ઉકાળી લ્યો ચટણી ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં કોર્ન ફ્લોર અને બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો,
ચટણી ઉકળવા લાગે એટલે કોર્ન ફ્લોર નું મિશ્રણ, લાલ મરચાનો પાઉડર, મગતરી બીજ, લીંબુના ફૂલ, સૂંઠ પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવતા રહો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો તૈયાર છે આંબલી ની ચટણી
લીલી ચટણી બનાવવાની રીત
મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા , ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, હિંગ, સંચળ, મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ અને દહીં નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
Healthy chila recipe in gujarati notes
- આ ચીલા મિશ્રણ ને તમે ચાર પાંચ દિવસ સુંધી ફ્રીઝ માં મૂકી સવાર કે સાંજ નો નાસ્તો બનાવી શકો છો
- ચીલા ઉપર તમારી પસંદ ના શાક છાંટી શકો છો
Healthy chila banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર India Food Network ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Healthy chila recipe in gujarati
હેલ્થી ચીલા બનાવવાની રીત | Healthy chila banavani rit | Healthy chila recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
હેલ્થી ચીલા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ચણા દાળ
- 1 કપ અડદ દાળ
- 1 કપ ફોતરા વગરની મગ દાળ
- 1 ½ કપ ચોખા
- 2 ચમચી આદુની પેસ્ટ
- 2-3 ચમચી લીલા મરચા ની પેસ્ટ
- ⅛ ચમચી હળદર
- 1 ચમચી ખાંડ
- 2-3 ચમચી બેસન
- 2-3 ચમચી સોજી
- ¼ ચમચી હિંગ
- 3-4 ચમચી દહીં
- પાણી જરૂર મુજબ
- ¼ કપ છીણેલું ગાજર
- ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
- 4-5 ઝીણા સમારેલા લીલાં મરચાં
- 1 ચમચી છીણેલું આદુ
- ¼ કપ પાનકોબી ઝીણી સુધારેલી
- ¼ કપ છીણેલું પનીર
- છીણેલું ચીઝ
- માખણ જરૂર મુજબ
આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી આંબલી નો પલ્પ
- 1 કપ છીણેલો ગોળ
- 3-4 ચમચી ખાંડ
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી સંચળ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- 1-2 ચપટી હિંગ
- ½ બીટ ના કટકા
- 2-3 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી મગતરી બીજ
- ¼ ચમચી લીંબુના ફૂલ
- ⅛ ચમચી સૂંઠ પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી
- 1 કપ લીલા ધાણા સુધારેલા
- ¼ કપ ફુદીના ના પાંદડા
- 2-3 લીલા મરચા સુધારેલા
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- ½ ચમચી શેકેલ જીરું પાઉડર
- ½ ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ખાંડ
- ½ કપ દહીં
Instructions
હેલ્થી ચીલા | Healthy chila | Healthy chila recipe
- સૌપ્રથમ આપણે હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ આંબલી ની ચટણી બનાવવાની રીત અને લીલી ચટણી બનાવવાની રીત શીખીશું.
હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવવાની રીત
- હેલ્ધી ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચણા દાળ, અડદ દાળ, ફોતરા વગરની મગ દાળ અને ચોખા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદચાર પાંચ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે ચાર કલાક પલાળી મૂકો ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો
- હવે મિક્સર જારમાં નિતરેળ દાળ ચોખા નાખી પીસી લ્યો ને દાળ ને કરકરી પીસવા માટે પાણી નીજરૂર લાગે તો જરૂર મુજબ પાણી અને દહી ચાર પાંચ ચમચી દહીં નાખી ઘટ્ટ પીસીલ્યો,
- આમ બધી દાળ પીસી ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ પાણી નાખી ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો
- હવે મિશ્રણ માં આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને હળદર, હિંગ, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ કલાક એક બાજુ મૂકી દયો
- હવે બે કલાક પછી મિશ્રણ લ્યો એમાં બેસન, સોજી અને પીસેલી ખાંડ અને ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો નાખી મિક્સ કરી લ્યો,
- ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેરવી નેચીલો બનાવો ઉપર માખણ લગાવી એના પર છીણેલું ગાજર, પાનકોબી, ડુંગળી,લીલા મરચા, આદુ, પનીર,લીલા ધાણા છાંટી અને લાલ મરચા નો પાઉડર,ચાર્ટ મસાલોઅને ચીઝ નાખી ચીલા ને ચડાવી લ્યોને બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો આમ બીજા બધા ચીલા તૈયાર કરી લ્યો તો તૈયાર છે હેલ્થી ચીલા વિથ ચટણી
આંબલીની ચટણી બનાવવાની રીત
- ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં આંબલી નો પલ્પ , છીણેલો ગોળ , ખાંડ, ગરમ મસાલો,સંચળ, શેકેલ જીરું પાઉડર, હિંગ, બીટના કટકા નાખી ને પીસી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં પીસેલું મિશ્રણ નાખી ને ઉકાળી લ્યો ચટણી ઉકળે ત્યાં સુંધી એક વાટકામાં કોર્ન ફ્લોર અને બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો,
- ચટણી ઉકળવા લાગે એટલે કોર્ન ફ્લોર નું મિશ્રણ, લાલ મરચાનો પાઉડર, મગતરી બીજ, લીંબુના ફૂલ, સૂંઠ પાઉડર અનેમીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવતા રહો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો તૈયાર છે આંબલી ની ચટણી
લીલી ચટણી બનાવવાની રીત
- મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા , ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, હિંગ, સંચળ, મીઠું સ્વાદ મુજબ,શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ અને દહીં નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી
Healthy chila recipe in gujarati notes
- આ ચીલા મિશ્રણ ને તમે ચાર પાંચ દિવસ સુંધી ફ્રીઝ માં મૂકી સવાર કે સાંજ નો નાસ્તો બનાવી શકોછો
- ચીલા ઉપર તમારી પસંદ ના શાક છાંટી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit
વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati
મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | makai vada recipe in gujarati
સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.