HomeGujaratiહાંડવો બનાવવાની રીત | handvo banavani rit | handvo recipe in gujarati

હાંડવો બનાવવાની રીત | handvo banavani rit | handvo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nidhicooks YouTube channel on YouTube આજે આપણે હાંડવો બનાવવાની રીત ગુજરાતી મા – handvo recipe in gujarati language શીખીશું. હાંડવો અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે ને એમાં અલગ અલગ દાળ ને શાક નો ઉપયોગ કરી બનાવી શકાય છે ને ટ્રેડિશનલ ને ઇન્સ્ટન્ટ બને રીતે હાંડવો તૈયાર થાય છે ટ્રેડિશનલ માં ચોખા ને દાળ નો ઉપયોગ થાય છે જ્યારે ઇન્સ્ટન્ટ માં સોજી ને બેસન નો ઉપયોગ કરી બનાવી શકાય છે આજ આપણે ટ્રેડિશનલ રીત નો ગુજરાતી હાંડવો બનાવવાની રીત – handvo banavani rit શીખીએ.

હાંડવા નું મિશ્રણ બનવવવા માટેની સામગ્રી | handvo recipe ingredients

  • ચોખા 3 કપ
  • તુવેર દાળ ½ કપ
  • મગ દાળ ½ કપ
  • અડદ દાળ ¼ કપ
  • ચણા દાળ ¾ કપ
  • મકાઈ દાણા ½ કપ
  • મેથી 1 ચમચી

હાંડવા માં નાખવાની સામગ્રી

  • દૂધી 1 છીણેલી
  • લીલું મરચું 1-2 ઝીણું સમારેલું
  • આદુનો ટુકડા ની પેસ્ટ ½ ચમચી
  • લસણ ની કણી 5-6 ની પેસ્ટ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ગોળ 2-3 ચમચી / ખાંડ 2-3 ચમચી
  • તલ 1-2 ચમચી
  • અજમો ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠા લીમડાના પાન 5-7
  • તેલ 2-3 ચમચી
  • મકાઈ ½ કપ ( ઓપ્શનલ છે)
  • દહી ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • બેકિંગ સોડા ½ ચમચી

હાંડવા ના વઘારની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તલ 1-2 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8

હાંડવો બનાવવાની રીત ગુજરાતી મા | handvo recipe in gujarati language | handvo banavani rit

સૌ પ્રથમ આપણે હન્ડવા નો લોટ તૈયાર કરવાની રીત ત્યારબાદ હાંડવાનું મિશ્રણ રેડી કરવાની રીત શીખીશું

હાંડવા માટે નો લોટ તૈયાર કરવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં સાફ કરેલા ચોખા, તુવેરદાળ, ચણા દાળ, મગ દાળ, અડદ દાળ, સૂકા મકાઈ દાણા અને મેથી લઈ બરોબર મિક્સ કરી લ્યો હવે તૈયાર મિશ્રણ ને કપડાથી લૂછી સાફ કરી લ્યો ને એક બે કલાક તડકામાં તપાવી લ્યો અથવા કડાઈમાં પાંચ મિનિટ શેકી લ્યો

હવે આ મિશ્રણ ને ઘરમાં ચકી કે મિક્સર જારમાં ઝીણું પીસી લ્યો અથવા બહાર લોટ દરવાની ચકી પર પિસાવી લ્યો તો તૈયાર છે હાંડવો બનાવવાનું મિશ્રણ જેને તમે મહિના સુંધી સાચવી શકો છો ને જ્યારે પણ હાંડવો બનાવવો હોય ત્યારે વાપરી શકાય

હાંડવા નું મિશ્રણ તૈયાર કરવાની રીત

હાંડવા ના તૈયાર લોટ માંથી બે કપ લોટ ચારી ને લ્યો એમાં અડધો કપ દહી નાખી મિક્સ કરો ત્યાર બાદ જરૂર મુજબ સેમી થિક મિશ્રણ કરવા અઢી કપ થી પોણા ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો ને બરોબર મિક્સ કર્યા પછી ઢાંકી ને છ સાત કલાક સુધી આથો આવવા દો સાત કલાક માં બરોબર આથો આવી ને હંડવાં નું લોટ નું મિશ્રણ તૈયાર કરવું

હવે એક વાસણમાં છીણેલી દૂધી લ્યો એમાં આદુ,લસણ ને મરચાની પેસ્ટ નાખો ત્યાર બાદ એમાં લીંબુનો રસ, છીણેલો ગોળ, સ્વાદ મુજબ મીઠું, તેલ એક બે ચમચી, હળદર,તલ નાખી મિક્સ કરો ને એમાં આથો આવેલ હાંડવા નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરીને તૈયાર કરી લ્યો

ગેસ પર એક વઘારિયા માં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખી તતડાવો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને તલ નાંખી વઘાર તૈયાર કરો

હવે કે વાસણમાં હાંડવો તૈયાર કરવો છે એને તેલ થી ગ્રીસ કરી એમાં હાંડવા નું મિશ્રણ પોણા ભાગનું ભરો ને થપ થપાવી નાખો ને ઉપર તેલનો વઘાર નાખી દયો ને કુકર માં પંદર વીસ મિનિટ ચડવા દયો જો ઓવેન માં મૂકો તો 350 ડિગ્રી પર પંદર વીસ મિનિટ સુધી ચડવા દો

હાંડવો બરોબર ચડી જાય એટલે કાઢી ને પંદર વીસ મિનિટ ઠંડો થવા દયો ત્યાર બાદ ડીમોલ્ડ કરી ચટણી કે ચા સાથે સર્વ કરો હાંડવો

અથવા જો તમે હાંડવો  પેન કે કડાઈમાં બનાવવા માગતા હો તો એમાં તમારે બે ત્રણ અલગ અલગ હાંડવા બનાવવા પડશે એના માટે કડાઈ કે પેનમાં  તેલ નાખો બે ચમચી ગરમ કરો એમાં પા ચમચી રાઈ ને બે ચપટી હિંગ નાખી તતડાવો

ત્યાર બાદ એમાં ત્રણ ચાર પાન મીઠા લીમડાના ને તલ નાખી વઘાર તૈયાર કરો એમાં હવે હાંડવા નું થોડું મિશ્રણ નાંખી એક સરખું ફેલાવી ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ ત્રણ ચાર મિનિટ ચડાવો તો તૈયાર છે હાંડવો

આ હાંડવો તમે સવાર સાંજ ના નાસ્તામાં ચા સાથે માણો ગરમ કે ઠંડો હાંડવો

Handvo recipe notes

  • અહી તમે દાળ ને પાણી થી ધોઈ ને પાંચ સાત કલાક પલાળી ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને પણ હાંડવા નું મિશ્રણ તૈયાર કરી શકો છો
  • અહી તમે તમને ગમતા શાક છીણી કે ઝીણા સુધારેલ નાખી શકો છો
  • તમે હાંડવા માટેની દાળ ચોખા ને પીસવા ને પણ ને ત્રણ મહિના સુધી સાચવી શકો છો અને આ જ મિશ્રણ થી ઢોકળા પણ તૈયાર કરી શકો છો

હાંડવો રેસીપી |  handvo recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nidhicooks ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુજરાતી હાંડવો બનાવવાની રીત | handvo banavani rit | handvo recipe in gujarati language

હાંડવો બનાવવાની રીત ગુજરાતી - હાંડવો રેસીપી - ગુજરાતી હાંડવો બનાવવાની રીત - handvo banavani rit - handvo recipe in gujarati language

ગુજરાતી હાંડવો બનાવવાની રીત | handvo banavani rit | હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo recipe in gujarati language

આપણે હાંડવો બનાવવાની રીત ગુજરાતી મા – handvo recipe in gujarati language શીખીશું. હાંડવો અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે ને એમાં અલગ અલગ દાળને શાક નો ઉપયોગ કરી બનાવી શકાય છે ને ટ્રેડિશનલ ને ઇન્સ્ટન્ટ બને રીતે હાંડવો તૈયારથાય છે ટ્રેડિશનલ માં ચોખા ને દાળ નો ઉપયોગ થાય છે જ્યારે ઇન્સ્ટન્ટ માં સોજી ને બેસનનો ઉપયોગ કરી બનાવી શકાય છે આજ આપણે ટ્રેડિશનલ રીત નો ગુજરાતી હાંડવો બનાવવાની રીત – handvo banavani rit શીખીએ
3.75 from 12 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time | baking rime | fermentation time: 7 hours
Total Time: 7 hours 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 હાંડવા ટ્રે અથવા તપેલી કે કુકર
  • 1  પેન

Ingredients

હાંડવાનું મિશ્રણ બનવવવા માટેની સામગ્રી | handvo recipe ingredients

  • 3 કપ ચોખા
  • ½ કપ તુવેર દાળ
  • ½ કપ મગ દાળ
  • ¼ કપ અડદ દાળ
  • કપ ચણા દાળ
  • ½ કપ મકાઈ દાણા
  • 1 ચમચી મેથી 1

હાંડવામાં નાખવાની સામગ્રી

  • 1 છીણેલી દૂધી
  • 1-2 લીલું મરચું ઝીણું સમારેલું
  • ½ ચમચી આદુનોટુકડા ની પેસ્ટ
  • 5-6 પેસ્ટ લસણની કણીની
  • 1 ચમચી લીંબુનો રસ 1
  • 2-3 ચમચી ગોળ / ખાંડ
  • 1-2 ચમચી તલ
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 5-7 મીઠા લીમડાના પાન
  • 2-3 ચમચી તેલ
  • ½ કપ મકાઈ
  • ½ કપ દહી
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી બેકિંગસોડા

હાંડવાના વઘારની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી તલ
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions

ગુજરાતી હાંડવો બનાવવાની રીત | handvo banavani rit | હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી| handvo recipe

  • સૌ પ્રથમ આપણે હન્ડવા નો લોટ તૈયાર કરવાનીરીત ત્યારબાદ હાંડવાનું મિશ્રણ રેડી કરવાની રીત શીખીશું 

હાંડવા માટે નો લોટ તૈયાર કરવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં સાફ કરેલા ચોખા, તુવેરદાળ, ચણા દાળ, મગ દાળ,અડદ દાળ, સૂકા મકાઈ દાણા અને મેથી લઈ બરોબર મિક્સકરી લ્યો હવે તૈયાર મિશ્રણ ને કપડાથી લૂછી સાફ કરી લ્યો ને એક બે કલાક તડકામાં તપાવીલ્યો અથવા કડાઈમાં પાંચ મિનિટ શેકી લ્યો
  • હવે આ મિશ્રણ ને ઘરમાં ચકી કે મિક્સર જારમાં ઝીણું પીસી લ્યો અથવા બહાર લોટ દરવાની ચકીપર પિસાવી લ્યો તો તૈયાર છે હાંડવો બનાવવાનું મિશ્રણ જેને તમે મહિના સુંધી સાચવી શકોછો ને જ્યારે પણ હાંડવો બનાવવો હોય ત્યારે વાપરી શકાય

હાંડવાનું મિશ્રણ તૈયાર કરવાની રીત

  • હાંડવાના તૈયાર લોટ માંથી બે કપ લોટ ચારી ને લ્યો એમાં અડધો કપ દહી નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ સેમી થિક મિશ્રણ કરવા અઢી કપ થી પોણા ત્રણ કપ પાણી નાખી મિક્સ કરો નેબરોબર મિક્સ કર્યા પછી ઢાંકી ને છ સાત કલાક સુધી આથો આવવા દો સાત કલાક માં બરોબર આથોઆવી ને હંડવાં નું લોટ નું મિશ્રણ તૈયાર કરવું
  • હવે એક વાસણમાં છીણેલી દૂધી લ્યો એમાં આદુ,લસણ ને મરચાની પેસ્ટ નાખો ત્યાર બાદ એમાં લીંબુનો રસ, છીણેલો ગોળ, સ્વાદ મુજબ મીઠું, તેલ એક બે ચમચી, હળદર,તલ નાખી મિક્સકરો ને એમાં આથો આવેલ હાંડવા નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી લ્યો એમાં બેકિંગ સોડાનાખી મિક્સ કરીને તૈયાર કરી લ્યો
  • ગેસપર એક વઘારિયા માં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ નાખીતતડાવો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને તલ નાંખી વઘાર તૈયાર કરો
  • હવે કે વાસણમાં હાંડવો તૈયાર કરવો છે એને તેલ થી ગ્રીસ કરી એમાં હાંડવા નું મિશ્રણ પોણા ભાગનું ભરો ને થપ થપાવી નાખો ને ઉપર તેલનો વઘાર નાખી દયો ને કુકર માં પંદર વીસ મિનિટચડવા દયો જો ઓવેન માં મૂકો તો350 ડિગ્રી પર પંદર વીસ મિનિટ સુધી ચડવા દો
  • હાંડવો બરોબર ચડી જાય એટલે કાઢી ને પંદર વીસ મિનિટ ઠંડો થવા દયો ત્યાર બાદ ડીમોલ્ડ કરી ચટણીકે ચા સાથે સર્વ કરો હાંડવો
  • અથવા જો તમે હાંડવો  પેન કે કડાઈમાં બનાવવા માગતા હો તોએમાં તમારે બે ત્રણ અલગ અલગ હાંડવા બનાવવા પડશે એના માટે કડાઈ કે પેનમાં  તેલ નાખો બે ચમચી ગરમ કરો એમાં પાચમચી રાઈ ને બે ચપટી હિંગ નાખી તતડાવો
  • ત્યારબાદ એમાં ત્રણ ચાર પાન મીઠા લીમડાના ને તલ નાખી વઘાર તૈયાર કરો એમાં હવે હાંડવા નુંથોડું મિશ્રણ નાંખી એક સરખું ફેલાવી ને ઢાંકી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવો ત્યારબાદ ઉથલાવી બીજી બાજુ ત્રણ ચાર મિનિટ ચડાવો તો તૈયાર છે હાંડવો

Handvo recipe notes

  • અહીતમે દાળ ને પાણી થી ધોઈ ને પાંચ સાત કલાક પલાળી ને ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસીને પણ હાંડવા નું મિશ્રણ તૈયાર કરી શકો છો
  • અહી તમે તમને ગમતા શાક છીણી કે ઝીણા સુધારેલ નાખી શકો છો
  • તમે હાંડવા માટેની દાળ ચોખા ને પીસવા ને પણ ને ત્રણ મહિના સુધી સાચવી શકો છો અને આ જ મિશ્રણથી ઢોકળા પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા મરચા બનાવવાની રીત | ભરેલા મરચા નું શાક | bharela marcha banavani rit | bharela marcha recipe in gujarati

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati | dal tadka jeera rice recipe

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular