જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ગુવાર નું શાક બનાવવાની રીત – guvar nu shaak banavani rit શીખીશું. આજે આપણે નવી રીત થી ગોવાર નું શાક બનાવીશું, If you like the recipe do subscribe Sushma ki Rasoi YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી બને છે. જેને ગોવાર નું શાક નથી ભાવતું એ પણ આંગળી ચાટતા રહી જશે એટલું સ્વાદિષ્ટ બને છે. આ શાક ને તમે રોટલી, રોટલા કે પરાઠા સાથે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી guvar nu shaak recipe in gujarati શીખીએ.
ગોવર નુ શાક બનાવવા જરૂરી સામગ્રી
- ગોવાર ૨૫૦ ગ્રામ
- સરસો તેલ ૨ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી ૩
- ૨ બટેટા ના ટુકડા
- ઝીણા સુધારેલા ટામેટા ૨
- મીઠું સ્વાદ પ્રમાણે
- હળદર ૧/૨ ચમચી
- આદુ લસણની પેસ્ટ ૧ ચમચી
- લાલ મરચું પાવડર ૧/૨ ચમચી
- ધાણા પાવડર ૧/૨ ચમચી
- દહી ૨ ૧/૨ ચમચી
- ગરમ મસાલો ૧ ચમચી
- પાણી ૧/૨ કપ
ગુવાર નું શાક બનાવવાની રીત
ગુવાર નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગોવાર ને ઉપર અને નીચે થી ચાકુ ની મદદ થી કાપી લ્યો. ત્યાર બાદ તેના એક ઇંચ ના હિસાબ થી ટુકડા કરી લ્યો. હવે તેને સરસ થી ધોઈ લ્યો.
હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં ધોઈ ને રાખેલો ગોવાર નાખો. હવે તેને દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી ને ગોવાર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બટેટા ના ટુકડા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે બટેટા અને ડુંગળી ને સરસ થી ચડી જાય ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી ચડાવી લ્યો.
ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર,ધાણા પાવડર અને દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બાફી ને રાખેલો ગોવાર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે બે થી ત્રણ મિનિટ સુધી શાક ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી ગોવાર નું શાક. હવે તેને રોટલી કે રોટલા કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ગોવાર નું શાક ખાવા નો આનંદ માણો.
guvar nu shaak recipe in gujarati notes
- સરસો તેલ ની જગ્યા એ શાક માં તમે જે તેલ વાપરતા હોવ તે તેલ નો ઉપયોગ કરી શકો છો.
guvar nu shaak banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sushma ki Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુવાર નું શાક | guvar nu shaak | ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit | guvar nu shaak recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
ગોવર નુ શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ગોવાર
- 2 ચમચી સરસો તેલ
- ½ ચમચી જીરું
- 3 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 બટેટાના ટુકડા
- 2 ઝીણા સુધારેલા ટામેટા
- મીઠું સ્વાદ પ્રમાણે
- ½ ચમચી હળદર
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- ½ ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી ધાણા પાવડર
- ½ ચમચી દહી૨
- 1 ચમચી ગરમ મસાલો
- ½ કપ પાણી
Instructions
ગુવાર નું શાક બનાવવાની રીત | guvar nu shaak banavani rit | guvar nu shaak recipe in gujarati
- ગુવાર નું શાક બનાવવા માટે સૌથી પેહલા ગોવાર ને ઉપર અને નીચે થી ચાકુની મદદ થી કાપી લ્યો. ત્યાર બાદ તેના એક ઇંચ ના હિસાબ થી ટુકડા કરી લ્યો. હવે તેને સરસ થી ધોઈ લ્યો.
- હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં ધોઈને રાખેલો ગોવાર નાખો. હવે તેને દસ મિનિટ સુધી ચડાવી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી ને ગોવાર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બટેટા ના ટુકડા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેબટેટા અને ડુંગળી ને સરસ થી ચડી જાય ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી ચડાવી લ્યો.
- ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર,ધાણા પાવડર અને દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ બાફી ને રાખેલો ગોવાર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે બે થી ત્રણ મિનિટસુધી શાક ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણું ટેસ્ટી ગોવાર નું શાક. હવે તેને રોટલી કે રોટલા કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ ગોવાર નું શાકખાવા નો આનંદ માણો.
guvar nu shaak recipe in gujarati notes
- સરસોતેલ ની જગ્યા એ શાક માં તમે જે તેલ વાપરતા હોવ તે તેલ નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
બે પડવાળી રોટલી બનાવવાની રીત | be pad vadi rotli banavani rit
અજમા મીઠા વાળા પરોઠા બનાવવાની રીત | Ajma mitha vala parotha banavani rit