નમસ્તે મિત્રો આજે આપણે ગુંદરપાક – ગુંદર ના લાડુ બનાવવાની રીત શીખીશું. કહેવાય છે કે શિયાળામાં વસાણા ખાઈ ને સેહત બનાવો ને બાર મહિના નિરોગી રહો. શિયાળો આવે એટલે સ્વાથ્ય માટે ગુણકારી હોય એવા શાક ભાજી ને વસાણા ખાવા નું બધા ચાલુ કરી દેતા હોય છે કેમ કે વસાણા જે બીજી ઋતુ માં ગરમ લાગે એ શિયાળા માં ગરમ નથી લાગતા એટલે શિયાળો આવતા જ બધા પોતાની સેહત બનાવવા લાગી જાય છે તો આજ આપણે એવાજ એક વસાણા વાળા ગુંદર પાક – ગુંદ ના લાડવા બનાવવાની રીત, ગુંદર ના લાડવા, gundar pak recipe in gujarati , Gund na ladoo recipe in Gujarati, gund na ladoo gujarati ,gund na ladoo banavani rit શીખીએ.
ગુંદર ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | gundar na ladva banava jaruri samgree
- ઘઉં નો લોટ 2 કપ
- ઘઉંનો કરકરો લોટ ¼ કપ
- ઘી 250 ગ્રામ
- ગોળ 250 ગ્રામ
- સૂકા નારિયળ નું છીણ 50 ગ્રામ
- ગુંદ 150 ગ્રામ
- કાજુ 50 ગ્રામ
- બદામ 50 ગ્રામ
- પિસ્તા 50 ગ્રામ
- અખરોટ 50 ગ્રામ
- સુઠ પાવડર 1 ચમચી
- એલચી પાવડર ¼ ચમચી
- જાયફળ પાવડર ¼ ચમચી
ગુંદર પાક બનાવવાની રીત | gundar pak banavani rit | gundar pak recipe in gujarati
ગુંદરપાક / ગુંદ ના લાડવા બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો , હવે એમાં એક બે ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો , હવે ગરમ ઘી માં થોડો ગુંદ નાખી ગોલ્ડન તરી લેવો આમ થોડો થોડો કરી બધો જ ગુંદ ગોલ્ડન તરી લેવો(ગુંદ તરતી વખતે જરૂર લાગે તો એક બે ચમચા બીજું ઘી નાખી શકો છો) ,
તરલા ગુંદ ને એક બાજુ મૂકો , હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા ને અખરોટ ના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો
ત્યાર બાદ એ જ કડાઈમાં સૂકા નારિયળ નું છીણ નાંખી ધીમા તાપે 3-4 મિનિટ શેકી લ્યો શેકેલા નારિયેળના છીણ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો , હવે એ જ કડાઈ માં બાકી રહેલું ઘી લ્યો ને ઘી ને બરોબર ગરમ કરો
ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને 4-5 મિનિટ હલાવતા થી જેથી લોટ બરી ના જાય , શેકેલો લોટ થોડો ઠંડો થાય એટલે એમાં તરી રાખેલ ગુંદ ને ડ્રાય ફ્રુટ ને નારિયળ છીણ નાખી બરોબર મિક્સ કરો
હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમા તાપે ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો , હવે જે ઓગળેલા ગોળ ને લોટ ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીને બરોબર મિક્સ કરો
બધું બરોબર મિક્સ થઈ જાય એટલે એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી નાખી વાટકા વડે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રૂટ છાટી ને દબાવી દયો અને ચાકુ વડે કાપા પડી ઠંડુ થવા દયો , ઠંડુ થઈ જાય એટલે ચાકુ થી પીસ કરી પીસ કાઢી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અથવા તો
Gund na ladoo NOTES
- આ લાડવા માં માવો નથી નાખ્યો એટલે તમે આ લાડવા નો 15-20 દિવસ સુંધી ખાઈ શકો છો
ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | gund na ladoo banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગુંદ ના લાડવા બનાવવાની રીત | Gund na ladoo recipe in Gujarati | gundar pak recipe in gujarati
ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit
Equipment
- 1 કડાઇ
Ingredients
ગુંદર ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | gundar na ladva banava jaruri samgree
- 2 કપ ઘઉં નો લોટ
- ¼ કપ ઘઉંનો કરકરો લોટ ¼ કપ
- 250 ગ્રામ ઘી
- 250 ગ્રામ ગોળ
- 50 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
- 150 ગ્રામ ગુંદ
- 50 ગ્રામ કાજુ
- 50 ગ્રામ બદામ
- 50 ગ્રામ પિસ્તા
- 50 ગ્રામ અખરોટ
- 1 ચમચી સુઠ
- ¼ ચમચી એલચી
- ¼ ચમચી જાયફળ પાવડર
Instructions
ગુંદર પાક બનાવવાની રીત | ગુંદ ના લાડવાબનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit
- ગુંદરપાક / ગુંદ ના લાડવા બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો
- હવે એમાં એક બે ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાયએટલે ગેસ ધીમો કરી નાખો
- હવે ગરમ ઘી માં થોડો ગુંદ નાખી ગોલ્ડન તરી લેવોઆમ થોડો થોડો કરી બધો જ ગુંદ ગોલ્ડન તરી લેવો(ગુંદ તરતી વખતે જરૂર લાગે તો એક બે ચમચા બીજું ઘી નાખી શકો છો)
- તરલા ગુંદ ને એક બાજુ મૂકો
- હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા ને અખરોટના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢીલ્યો
- ત્યાર બાદ એ જ કડાઈમાં સૂકા નારિયળ નું છીણનાંખી ધીમા તાપે 3-4 મિનિટ શેકી લ્યો શેકેલાનારિયેળના છીણ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો
- હવે એ જ કડાઈ માં બાકી રહેલું ઘી લ્યો ને ઘીને બરોબર ગરમ કરો
- ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહો ને લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી ને 4-5 મિનિટ હલાવતા થી જેથી લોટ બરી ના જાય
- શેકેલો લોટ થોડો ઠંડો થાય એટલે એમાં તરી રાખેલ ગુંદ ને ડ્રાય ફ્રુટ ને નારિયળ છીણ નાખી બરોબર મિક્સ કરો
- હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમાતાપે ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
- હવે જે ઓગળેલા ગોળ ને લોટ ના મિશ્રણ માં નાખીબરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીનેબરોબર મિક્સ કરો
- બધું બરોબર મિક્સ થઈ જાય એટલે એક ઘી થી ગ્રીસકરેલી થાળી માં પાથરી નાખી વાટકા વડે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રૂટ છાટીને દબાવી દયો અને ચાકુ વડે કાપા પડી ઠંડુ થવા દયો
- ઠંડુ થઈ જાય એટલે ચાકુ થી પીસ કરી પીસ કાઢીલ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અથવા તો મિશ્રણ થોડુ ઠંડુ થવા દયો ત્યાર બાદ થોડો થોડોહાથ માં લઇ લાડવા બનાવી લ્યો ને લાડવા ને ઠંડા થવા દયો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બામાંભરી લો
gundar pak recipe in gujarati notes
- આ લાડવા માં માવો નથી નાખ્યો એટલે તમે આ લાડવા નો 15-20 દિવસ સુંધી ખાઈ શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
ખૂબજ સરળ સમજૂતી સાથે ગુંદર પાક સિખવ્યો છે
ખુબ ખુબ આભાર બેન
Nice recipe for Gund na ladoo
Thank u so much