આજે આપણે ઘરે ગોળ વાળી ગુંદર ની પેંદ બનાવવાની રીત – gundar ni ped banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , શિયાળા માં ગુંદર ની પેંદ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા શરીર ના હાડકા મજબૂત કરે છે. તેમજ આપણી સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક છે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ગોળ વાળી ગુંદર ની પેદ બનાવતા શીખીએ – gundar ni ped recipe in gujarati.
ગુંદર ની પેદ બનાવવા જરૂરી સામગ્રી
- ટોપરા નું ખમણ 50 ગ્રામ
- ગુંદર 50 ગ્રામ
- મિક્સ ડ્રાય ફ્રુટ 150 ગ્રામ
- ઘી 3 ચમચી
- દૂધ ½ લીટર
- ગોળ ½ કપ
- ખસખસ 1 ચમચી
- પીપરી નો પાવડર 1 ચમચી
- સોઠ પાવડર ½ ચમચી
- એલચી પાવડર ¼ ચમચી
ગુંદર ની પેદ બનાવવાની રીત
ગોળ વાળી ગુંદર ની પેંદ બનાવવા માટે સૌથી પહેલાં ગુંદર ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ડ્રાય ફ્રુટ ને મિક્સર જારમાં નાખો. હવે તેને પ્લસ મોડ માં ચાલુ બંધ કરતા સરસ થી પીસી લયો. અહી ડ્રાય ફ્રુટ નો પાવડર ના કરવો થોડું દર દરૂ પિસવું.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર નો ભૂકો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ગુંદર સરસ થી ફૂલી ને ડબલ થઈ જશે. હવે ગુંદર ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. ગુંદર હોવાથી દૂધ થોડી વારમાં જ ફાટી જશે. હવે ગુંદર સરસ થી દૂધ સાથે ભળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
હવે તેમાં પીસી ને રાખલ ડ્રાય ફ્રુટ નો પાવડર નાખો. હવે તેમાં નારિયલ નો ખમણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ખસ ખસ, પિપરી નો પાવડર, સોઠ પાવડર અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી ગોળ વાળો ગુંદર નો પેંદ.
gundar ni ped banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
gundar ni ped recipe in gujarati
ગુંદર ની પેદ | gundar ni ped | gundar ni ped recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
ગુંદર ની પેદ બનાવવા જરૂરી સામગ્રી
- 50 ગ્રામ ટોપરા નું ખમણ
- 50 ગ્રામ ગુંદર
- 150 ગ્રામ મિક્સ ડ્રાય ફ્રુટ
- 3 ચમચી ઘી
- ½ દૂધ
- ½ ગોળ
- 1 ચમચી ખસખસ
- 1 ચમચી પીપરી નો પાવડર
- ½ ચમચી સોઠ પાવડર
- ¼ ચમચી એલચી પાવડર
Instructions
ગુંદર ની પેદ | gundar ni ped | gundar ni ped recipe
- ગોળ વાળી ગુંદર ની પેંદ બનાવવા માટે સૌથી પહેલાં ગુંદર ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- ડ્રાયફ્રુટ ને મિક્સર જારમાં નાખો. હવે તેને પ્લસ મોડ માં ચાલુ બંધ કરતા સરસ થી પીસી લયો. અહી ડ્રાય ફ્રુટ નો પાવડર ના કરવો થોડું દર દરૂ પિસવું.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદરનો ભૂકો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ગુંદર સરસ થી ફૂલી ને ડબલ થઈ જશે. હવે ગુંદર ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
- તેમાં દૂધ નાખો. હવે તેને સરસથી હલાવી લ્યો. ગુંદર હોવાથી દૂધ થોડી વારમાં જ ફાટી જશે.હવે ગુંદર સરસ થી દૂધ સાથે ભળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
- હવે તેમાં પીસી ને રાખલ ડ્રાય ફ્રુટ નો પાવડર નાખો. હવે તેમાં નારિયલ નો ખમણ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- તેમાં ગોળ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ખસ ખસ, પિપરી નો પાવડર, સોઠ પાવડર અને એલચી પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી ગોળ વાળો ગુંદર નો પેંદ.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit | Tameta nu athanu recipe in gujarati
મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati