નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kitchen Carnival Swadisht Vaangi YouTube channel on YouTube આજે આપણે ગુંદા નું અથાણું બનાવવાની રીત – ગુંદાનું અથાણું બનાવવાની રીત શીખીશું. અથાણાં ની સીઝન આવતા જ બધા અલગ અલગ પ્રકારના અથાણાં બનાવવા માંગતા હોય છે ખાટું, મીઠું, કેરીનું, ગુંદા નું, ચણા નું વગેરે અથાણાં બજારમાં તો મળે જ છે પણ ઘરમાં બનાવેલ ને પોતાના હાથ થી બનાવેલ અથાણાં નો સ્વાદ જ અલગ લાગે છે તો આજ આપણે gunda nu athanu banavani rit – gunda nu athanu recipe in gujarati શીખીએ.
ગુંદાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | gunda nu athanu recipe ingredients
- ગુંદા 500 ગ્રામ
- કેરી 500 ગ્રામ
- રાઈના કુરિયા 1 કપ
- મેથીના કુરિયા ¼ કપ
- ધાણા ના કુરિયા 3-4 ચમચી
- વરિયાળી 1-2 ચમચી
- હળદર 4-5 ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ કપ
- હિંગ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
ગુંદાનું અથાણું બનાવવાની રીત
સૌ પ્રથમ કેરી ને બરોબર ધોઇ લ્યો ને ત્યાર બાદ છોલી લેવી હવે છીણી વડે કેરી ને છીણી લ્યો છીણેલી કેરી એક વાસણમાં લ્યો ને એમાં બે ત્રણ ચમચી મીઠું અને એક ચમચી હરદળ નાખી મિક્સ કરો ને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો
હવે ગુંદા ની ટોપલી કદી પાણી થી ધોઈ સાફ કરી લ્યો ને કપડામાં કોરા કરી લ્યો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલ ન રહે) હવે હાથ થી કે ધસતાં થી થોડું દબાવી ગુંદા ને ટોપલી વાળા ભાગમાં તોડો ને ચાકુ કે લાકડી ની મદદ થી અંદર થી બીજ/ઠારિયો કાઢી નાખો આમ બધા ગુંદા ના બીજ કાઢી કપડા પર ફેલાવી દયો (બીજ કાઢતી વખતે હાથમાં થોડું મીઠું લગાવું જેથી ગુંદાની ચિકાસ હાથ પર ના લાગે)
ગેસ પર એક કડાઈમાં આશરે પાંચ સો થી છ સો ગ્રામ જેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગ્રામ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દેવું
હવે એ વાસણમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, લાલ મરચાનો પાઉડર, એક ચમચી હળદર, વરિયાળી , બે ત્રણ ચમચી મીઠું (સ્વાદ મુજબ મીઠું) ને હિંગ લ્યો એમાં ગરમ કરી થડું કરવા મૂકેલ તેલ માંથી થોડું ગરમ હોય એવું એક કપ જેટલું તેલ મસાલા સાથે નાખી મિક્સ કરી લ્યો
હવે છીણેલી કેરી જે એક બાજુ મૂકેલ હતી એનાથી હાથ થી નીચવી છીણેલી કેરી અલગ કરી લ્યો ને નીચોવેલી કરી જે મસાલો તૈયાર કરેલ એમાં નાખી મિક્સ કરો
ત્યારબાદ એક એક ગુંદા ને લ્યો ને એમાં તૈયાર કરેલ મસાલો નાખી આખા ભરી લ્યો ને ભરેલા ગુંદા તપેલી કે કાંચ ની સાફ બરણી માં મૂકતા જાઓ ને બાદ ગુંદા ભરી લીધા બાદ બચેલો મસાલો ભરેલા ગુંદા પર નાખી દયો ને તપેલી કે જાર બંધ કરી 24 કલાક સુધી એક બાજુ મકી દયો
ચોવીસ કલાક પછી એના પર જે તેલ ગરમ કરી થડુ કરેલ હતું એ ગુંદા ને મસાલો ડૂબે એટલું નાખી ને એક વાર સાફ ચમચા થી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને મૂકી દયો આમ છ સાત દિવસ રોજ દિવસમાં એક વાર સાફ ચમચાથી ગુંદા ને ઉથલાવવા સાત દિવસ પછી ગુંદા નું અથાણું તૈયાર છે
gunda nu athanu banavani rit notes
- જેટલા ગુંદા લ્યો એટલી કેરી લેવી ને એટલુજ તેલ જોઈએ. મસાલો ભરેલા ગુંદા તેલમાં ડૂબેલા રહે એટલું તેલ રાખશો તો અથાણું વરસો સુંધી બગડશે નહિ
- તેલ હમેશા ગરમ કરી ઠડુ કરી વાપરવું ગરમ તેલ ના નાખવું
- અથાણું બનાવવા સમયે સાફ કપડા વાસણ નો ઉપયોગ કરવો
ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen Carnival Swadisht Vaangi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
gunda nu athanu recipe in gujarati
ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati
Equipment
- 1 મોટી તપેલી
- 1 કાંચ ની જાર
Ingredients
ગુંદાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | gunda nu athanu recipe ingredients
- 500 ગ્રામ ગુંદા
- 500 ગ્રામ કેરી
- 1 કપ રાઈના કુરિયા
- ¼ કપ મેથીના કુરિયા
- 2-3 ચમચી ધાણા ના કુરિયા
- 1-2 ચમચી વરિયાળી
- 4-5 ચમચી હળદર
- ½ કપ લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી હિંગ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ જરૂર મુજબ
Instructions
ગુંદાનું અથાણું બનાવવાની રીત- gunda nu athanu banavani rit – gunda nu athanu recipe in gujarati
- સૌ પ્રથમ કેરી ને બરોબર ધોઇ લ્યો ને ત્યાર બાદ છોલી લેવી હવે છીણી વડે કેરી ને છીણી લ્યો છીણેલી કેરી એક વાસણમાં લ્યો ને એમાં બે ત્રણ ચમચી મીઠું અને એક ચમચી હરદળ નાખી મિક્સ કરોને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો
- હવે ગુંદા ની ટોપલી કદી પાણી થી ધોઈ સાફ કરી લ્યો ને કપડામાં કોરા કરી લ્યો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલન રહે) હવે હાથ થી કે ધસતાં થી થોડું દબાવી ગુંદા ને ટોપલી વાળાભાગમાં તોડો ને ચાકુ કે લાકડી ની મદદ થી અંદર થી બીજ/ઠારિયો કાઢીનાખો આમ બધા ગુંદા ના બીજ કાઢી કપડા પર ફેલાવી દયો (બીજ કાઢતી વખતે હાથમાં થોડું મીઠું લગાવું જેથી ગુંદાની ચિકાસ હાથ પર ના લાગે)
- ગેસ પર એક કડાઈમાં આશરે પાંચ સો થી છ સો ગ્રામ જેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગ્રામ થાય એટલેગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દેવું
- હવે એ વાસણમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, લાલ મરચાનો પાઉડર, એક ચમચી હળદર, વરિયાળી , બે ત્રણ ચમચી મીઠું (સ્વાદ મુજબ મીઠું) નેહિંગ લ્યો એમાં ગરમ કરી થડું કરવા મૂકેલ તેલ માંથી થોડું ગરમ હોય એવું એક કપ જેટલું તેલ મસાલા સાથે નાખી મિક્સ કરી લ્યો
- હવે છીણેલી કેરી જે એક બાજુ મૂકેલ હતી એનાથી હાથ થી નીચવી છીણેલી કેરી અલગ કરી લ્યો ને નીચોવેલી કરી જે મસાલો તૈયાર કરેલ એમાં નાખી મિક્સ કરો
- હવે એક એક ગુંદા ને લ્યો ને એમાં તૈયાર કરેલ મસાલો નાખી આખા ભરી લ્યો ને ભરેલા ગુંદા તપેલી કે કાંચ ની સાફ બરણી માં મૂકતા જાઓ ને બાદ ગુંદા ભરી લીધા બાદ બચેલો મસાલો ભરેલા ગુંદા પર નાખી દયો ને તપેલી કે જાર બંધ કરી 24 કલાક સુધી એક બાજુ મકી દયો
- ચોવીસ કલાક પછી એના પર જે તેલ ગરમ કરી થડુ કરેલ હતું એ ગુંદા ને મસાલો ડૂબે એટલું નાખી ને એક વાર સાફ ચમચા થી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને મૂકી દયો આમ છ સાત દિવસ રોજ દિવસમાં એક વાર સાફ ચમચાથી ગુંદા ને ઉથલાવવા સાત દિવસ પછી ગુંદા નું અથાણું તૈયાર છે
gunda nu athanu banavani rit notes
- જેટલા ગુંદા લ્યો એટલી કેરી લેવી ને એટલુજ તેલ જોઈએ. મસાલો ભરેલા ગુંદા તેલમાં ડૂબેલા રહે એટલું તેલ રાખશો તો અથાણું વરસો સુંધી બગડશે નહિ
- તેલ હમેશા ગરમ કરી ઠડુ કરી વાપરવું ગરમ તેલ ના નાખવું
- અથાણું બનાવવા સમયે સાફ કપડા વાસણ નો ઉપયોગ કરવો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati
કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati