નમસ્તે મિત્રો આજે આપણે ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe kasti’s fusion cuisine YouTube channel on YouTube , જેટલું ગુંદા નું અથાણું, ગુંદા નું શાક સ્વાદિષ્ટ અને હેલ્થી છે એટલા જ ગુંદા ના ફૂલ માંથી બનેલ શાક સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે જે ઘર માં રહેલ સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને એક વખત બનાવ્યા પછી વારંવાર બનશો તો ચાલો ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત – gunda na mor nu shaak recipe in gujarati શીખીએ.
ગુંદા ના મોર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- મીઠા લીમડાના પાન 7-8
- ગુંદા ના ફૂલ 250 ગ્રામ
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- ઝીણા સમારેલા ટામેટા 1
- લીલા મરચા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- તેલ 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- દહીં ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત
ગુંદા ના મોર નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ના ફૂલ માં રહેલ કચરો કે ખરાબ ફૂલ કાઢી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ચારણી માં નાખી પાણી નિતારી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અથવા કટકા નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો.
ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
હવે એમાં સાફ કરેલ ગુંદા ના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લેવા ફૂલ બરોબર ચડી જાય એટલે એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
શાક માં દહી બરોબર ચડી જાય ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો ગુંદા ના ફૂલ નું શાક.
gunda na mor nu shaak recipe in gujarati notes
- આ ગુંદા ના ફૂલ નું શાક તમે દહી વાળુ રસા વાળુ અથવા દહી વગર ડ્રાય પણ બનાવી શકો છો.
- ગુંદા ના ફૂલ નું શાક તમે ગુંદા ના ફૂલ ને પાણી મા ભાફી ને પણ બનાવી શકો છો.
gunda na mor nu shaak banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kasti’s fusion cuisine ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
gunda na mor nu shaak recipe in gujarati
ગુંદા ના મોર નું શાક બનાવવાની રીત | gunda na mor nu shaak banavani rit | gunda na mor nu shaak recipe in gujarati | ગુંદા ના ફૂલ નું શાક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
Ingredients
ગુંદા ના મોર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 250 ગ્રામ ગુંદા ના ફૂલ
- 7-8 મીઠા લીમડાના પાન
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ઝીણા સમારેલા ટામેટા
- 1-2 લીલા મરચા સુધારેલા
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- ¼ કપ દહીં
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ગુંદા ના મોર નું શાક | gunda na mor nu shaak | gunda na mor nu shaak recipe | ગુંદા ના ફૂલ નું શાક
- ગુંદા ના મોર નું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ના ફૂલ માં રહેલકચરો કે ખરાબ ફૂલ કાઢી ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને ચારણીમાં નાખી પાણી નિતારી લ્યો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ અથવા કટકા નાખો મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો.
- ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ટમેટા ગરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- હવે એમાં સાફ કરેલ ગુંદા ના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે આઠ દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લેવા ફૂલ બરોબર ચડી જાય એટલે એમાં દહી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ચડાવી લ્યો.
- શાક માં દહી બરોબર ચડી જાય ત્યાર બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે સર્વ કરો ગુંદા ના ફૂલ નું શાક.
gunda na mor nu shaak recipe in gujarati notes
- આ ગુંદાના ફૂલ નું શાક તમે દહી વાળુ રસા વાળુ અથવા દહી વગર ડ્રાય પણ બનાવી શકો છો.
- ગુંદાના ફૂલ નું શાક તમે ગુંદા ના ફૂલ ને પાણી મા ભાફી ને પણ બનાવી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ટીંડા નું ભરેલું શાક બનાવવાની રીત | Tinda Nu bharelu Shaak banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
super ????
yes yes..:)