મિત્રો આજે આપણે ગુલકંદ શેક બનાવવાની રીત – Gulkand shake banavani rit શીખીશું. ગુલકંદ શરીર ને ઠંડક આપે છે , If you like the recipe do subscribe VARSHA BHAWSAR’S RECIPES YouTube channel on YouTube , એથી ઉનાળા દરમ્યાન બને તો ગુલકંદ અથવા ગુલકંદ માંથી બનતી વાનગીઓ ખાવી સારી હોય છે મીઠા પાંદ માં ગુલકંદ ઉપયોગ થાય છે એ સિવાય આજકાલ આઈસક્રીમ, લસ્સી વગેરે માં પણ ઉપયોગ થાય છે. પણ આજ આપણે ગુલકંદ થી શેક બનાવવાની રીત શીખીશું તો ચાલો ગુલકંદ શેક બનાવવાની રીત શીખીએ.
ગુલકંદ શેક બનાવવા જરૂરી સામગ્રી
- ઠંડુ ફૂલ ક્રીમ દૂધ 2 કપ
- પલાળી ને ફોતરા કાઢેલ બદામ 8-10
- પલાળી રાખેલ કાજુ 10-15
- ખાંડ 2 ચમચી
- ગુલકંદ 2 ચમચી
- એલચી પાવડર ¼ ચમચી
- રેડ ફૂડ કલર 3-4 ટીપાં (ઓપ્શનલ છે )
- પિસ્તા ની કતરણ 1-2 ચમચી
- બરફના કટકા જરૂર મુજબ
ગુલકંદ શેક બનાવવાની રીત
ગુલકંદ શેક બનાવવા સૌપ્રથમ બદામ અને કાજુ ને પાણી મા ચાર પાંચ કલાક પલાળી મુકો . પાંચ કલાક પછી બદામ ના ફોતરા કાઢી અલગ કરી એક બાજુ મૂકો.
હવે મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે પલાળી રાખેલ કાજુ બદામ ને પાણી થી અલગ કરી નાખો ત્યાર બાદ ખાંડ, ગુલકંદ , રેડ ફૂડ કલર, એલચી પાવડર નાખી બરોબર પીસી લ્યો બધી સામગ્રી પીસાઈ જાય અને શેક થોડો ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સર ને ફેરવી લ્યો.
સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખો એના પર પીસી રાખે શેક નાખો અને ઉપરથી પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ ઠંડુ મજા લ્યો ગુલકંદ શેક.
Gulkand shake recipe notes
- રેડ ફૂડ કલર ની જગ્યાએ બીટ નો રસ કાઢી ને પણ નાખી શકો છો.
Gulkand shake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર VARSHA BHAWSAR’S RECIPES ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Gulkand shake recipe in gujarati
ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
ગુલકંદ શેક બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
- 8-10 પલાળી ને ફોતરા કાઢેલ બદામ
- 10-15 પલાળી રાખેલ કાજુ
- 2 ચમચી ખાંડ
- 2 ચમચી ગુલકંદ
- ¼ ચમચી એલચી પાવડર
- 3-4 રેડ ફૂડ કલર ટીપાં (ઓપ્શનલછે )
- 1-2 ચમચી પિસ્તા ની કતરણ
- બરફના કટકા જરૂર મુજબ
Instructions
ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit | Gulkand shake recipe in gujarati
- ગુલકંદ શેક બનાવવા સૌપ્રથમ બદામ અને કાજુ ને પાણી મા ચાર પાંચ કલાક પલાળી મુકો . પાંચ કલાક પછી બદામ ના ફોતરા કાઢી અલગ કરી એક બાજુ મૂકો.
- હવે મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે પલાળી રાખેલ કાજુ બદામ ને પાણી થી અલગ કરી નાખો ત્યાર બાદ ખાંડ, ગુલકંદ , રેડ ફૂડ કલર, એલચી પાવડરનાખી બરોબર પીસી લ્યો બધી સામગ્રી પીસાઈ જાય અને શેક થોડો ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સરને ફેરવી લ્યો.
- સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખો એના પર પીસી રાખે શેક નાખો અને ઉપરથી પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ ઠંડુ મજા લ્યો ગુલકંદ શેક.
Gulkand shake recipe notes
- રેડ ફૂડ કલર ની જગ્યાએ બીટ નો રસ કાઢી ને પણ નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit
ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit
જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati
ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit