કેમ છો મિત્રો ? , ગુલકંદ ગરમી માં શરીર ને ઠંડક આપવા માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે , If you like the recipe do subscribe Bandana’s Diary YouTube channel on YouTube , અને જો આ ગુલકંદ માંથી નાના મોટા ની પસંદીદા ચોકલેટ બનેલી હોય તો કોઈ ખાવા ની ના નથી પાડવાનું તો ચાલો ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત – Gulkand Chocolate banavani rit શીખીએ.
ગુલકંદ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી
- વ્હાઈટ ચોકલેટ 200 ગ્રામ
- સૂકા ગુલાબ ની પાંખડી 1-2 ચમચી
- ગુલકંદ 1-2 ચમચી
- લાલ ફૂડ કલર 1-2 ટીપાં
Gulkand Chocolate recipe in gujarati
ગુલકંદ ચોકલેટ બનાવવા સૌપ્રથમ વ્હાઇટ ચોકલેટ ને ચાકુથી એક નાની તપેલીમાં ઝીણી ઝીણી સુધારી ને કટકા કરી લ્યો. હવે ગુલાબ ની પાંખડી ને તડકા માં સૂકવી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એના પર નાની તપેલી મૂકો અને ચમચી થી હલાવી ને પીગળાવી લ્યો.
ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં સૂકવેલી ગુલાબ ની પાંખડી ને થોડી ક્રશ કરી નાખો સાથે ગુલકંદ અને લાલ ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ હવે ચોકલેટ મોલ્ડ માં ચમચી થી પીગડાવેલી ગુલકંદ વાળી ચોકલેટ નાખો અને ત્યાર બાદ મોલ્ડ ને ટપ ટપાવી લ્યો અને ફ્રીઝર માં આઠ થી દસ મિનિટ સેટ થવા મૂકો. દસ મિનિટ પછી મોલ્ડ માંથી ડી મોલ્ડ કરી લ્યો.
આમ બધી ચોકલેટ ને મોલ્ડ માં ભરી જમાવી લ્યો અને જામેલી ચોકલેટ ને ડીમોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો અને મજા લ્યો ગુલકંદ ચોકલેટ.
ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bandana’s Diary ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Gulkand Chocolate banavani rit
ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત | Gulkand Chocolate banavani rit
Equipment
- 1 તપેલી
- 1 ચોકલેટ મોલ્ડ
Ingredients
ગુલકંદ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ વ્હાઈટ ચોકલેટ
- 1-2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી
- 1-2 ચમચી ગુલકંદ
- 1-2 ટીપાં લાલફૂડ કલર
Instructions
Gulkand Chocolate banavani rit
- ગુલકંદ ચોકલેટ બનાવવા સૌપ્રથમ વ્હાઇટ ચોકલેટ ને ચાકુથી એક નાની તપેલીમાં ઝીણી ઝીણી સુધારીને કટકા કરી લ્યો. હવે ગુલાબ ની પાંખડી ને તડકા માં સૂકવી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં પાણી ગરમકરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એના પર નાની તપેલી મૂકો અને ચમચીથી હલાવી ને પીગળાવી લ્યો.
- ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં સૂકવેલી ગુલાબ ની પાંખડી ને થોડી ક્રશ કરી નાખો સાથે ગુલકંદ અને લાલ ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ હવે ચોકલેટ મોલ્ડ માં ચમચી થી પીગડાવેલી ગુલકંદ વાળી ચોકલેટ નાખો અને ત્યાર બાદ મોલ્ડ ને ટપ ટપાવી લ્યો અને ફ્રીઝરમાં આઠ થી દસ મિનિટ સેટ થવા મૂકો. દસ મિનિટ પછી મોલ્ડ માંથી ડીમોલ્ડ કરી લ્યો.
- આમ બધી ચોકલેટ ને મોલ્ડ માં ભરી જમાવી લ્યો અને જામેલી ચોકલેટ ને ડીમોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો અને મજા લ્યો ગુલકંદ ચોકલેટ.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
સોજી નો દૂધ વાળો હલવો | Soji no dudh valo halvo
કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati
ચોકલેટ મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | chocolate mug cake recipe in gujarati
કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati