નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube આજે આપણે ગુજીયા બનાવવાની રીત – gujiya banavani rit gujarati ma શીખીશું. ગુજિયા ને ચંદ્રકલા કે માવા ગુજિયા પણ કહેવામાં આવે છે આ ગુજિયા હોળી પર સૌથી વધુ બનાવવામાં આવે છે અને એની અંદર નું સ્ટફિંગ અલગ અલગ પ્રકાર નું બનાવવામાં આવે છે સોજી નું, ડ્રાય ફ્રુટ નું ને માવા નું ને આજ કાલ તો ચોકલેટ ની સ્ટફિંગ વાળી ગુજીયા બનતી હોય છે તો આજે આપને ટ્રેડીસનલી બનતી મીઠા માવા ગુજીયા બનાવવાની રીત gujiya recipe gujarati – gujiya recipe in gujarati language – chandrakala banavani rit – chandrakala recipe in gujarati – ચંદ્રકલા બનાવવાની રીત શીખીએ.
ગુજિયા નું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- ઘી 4-5 ચમચી /તેલ
- ચપટી મીઠું
- પાણી જરૂર મુજબ
ગુજિયા ની સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | gujia stuffing ingredients
- મોરો માવો 250 ગ્રામ
- પીસેલી ખાંડ 60 ગ્રામ / 1/3 કપ
- કાજુ ની કતરણ 4-5 ચમચી
- બદામ ની કતરણ 4-5 ચમચી
- પિસ્તા ની કતરણ 2-3ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
- ખાંડ 1 કપ
- પાણી 1 કપ
ગુજિયા નું ઉપરનું પડ બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી ને લ્યો એમાં ચપટી મીઠું ને બે ત્રણ ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધા કપ થી ઓછો થોડું થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુધી મસળી લ્યો ત્યાર બાદ અડધી ચમચી ઘી નાખી ફરી બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી અથવા કપડા ને ભીનું કરી નીચોવી ને એને ઢાંકી મૂકવું જેથી લોટ સુકાય ના જાય અને લોટ ને એક બાજુ મૂકો
ગુજિયા ની સ્ટફિંગ – પૂરણ બનાવવાની રીત
સૌ પ્રથમ માવા ને છીણી વડે છીણી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં માવા ને ધીમા તાપે માવા ને શેકી ને ગોલ્ડન કરી લ્યો માવો શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ને ઠંડો થવા દયો
માવો બિલકુલ ઠંડો થાય એટલે એમાં કાજુ , બદામ, પીસ્તા ની કતરણ , એલચી પાઉડર ને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને માવા નું સ્ટફિંગ/પૂરણ બનાવી લ્યો
ગુજિયા બનાવવાની રીત | gujiya banavani rit gujarati ma | gujiya recipe gujarati | chandrakala recipe in gujarati
મેંદા ના બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ને એના પુરી બનાવવા માટે બનાવીએ એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને કોરા લોટ ની મદદ થી રોટલી જેવી જાડી પુરી વણી લ્યો
વણેલી રોટલી પર વાટકા કે ગ્લાસ ની મદદ થી ગોળ કટ કરી લ્યો આમ બીજો લુવો લઈ બીજી પુરી વણી લ્યો એને પણ વાટકા કે ગ્લાસ ની મદદ થી ગોળ કટ કરી લ્યો
હવે એક પુરી ની કિનારી પર પાણી વારો હાથ કરી પાણી લગાવો ને વચ્ચે એક ચમચી માવા નું સ્ટફિંગ /પૂરણ મૂકો હવે બીજી પુરી જે તૈયાર કરેલી એની કિનારી પર પણ આંગળી વડે પાણી લાગવો ને એ પૂરી ને સ્ટફિંગ /પૂરણ મુકેલી પુરી પર મૂકો ને બધી બાજુ થી બરોબર આંગળી વડે દબાવી ને પેક કરો
હવે કિનારી પર પાણી વાળી આંગળી લગાવી એક બાજુ થી દબાવતા જઈ અંદર ની બાજુ વાળતા જાઓ આખી પુરી વારી લીધા પછી તૈયાર ગુજિયા ને ભીનું કરી નીચોવેલ કપડા નીચે મૂકો જેથી સુકાય નહિ
આમ બધી પુરી બનાવી પૂરણ ભરી ને વારી ને તૈયાર કરી લ્યો ને ભીના કપડાં નીચે મૂકતા જાઓ બધી ગુજિયા તૈયાર થઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં તેલ /ઘી ને ગરમ કરવા મૂકો
ઘી ગરમ થાય ત્યાં સુધી એક તપેલી માં એક કપ ખાંડ ને એક કપ પાણી નાંખી ગેસ પર ફૂલ તાપે હલાવતા થી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે તેમાં કેસરના તાંતણા નાખી ને એક બે ટીપાં લીંબુ નો રસ નાખી ઉકાળો ચાસણી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને ઠંડી થવા દયો
તેલ ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ ગુજિયા બે ચાર નાખી મિડીયમ તાપે તરવા મટે નાખો એક બાજુ સહેજ શેકાઈ જાય ત્યાર બાદ એને ઉથલાવી બીજી બાજુ પણ શેકો ને બને બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ગુજિયા ને હમેશા ધીમા તાપે તરવી
તરેલી ગુજિયા ને તેલ માંથી કાઢી તૈયાર કરેલ ચાસણીમાં નાખો ને ચાસણી થી કોટીગ કરી કાઢી લ્યો ને ઉપર પિસ્તા કાજુ ને બદામ ની કતરણ ને સુકેલ ગુલાબની પાંખડી થી ગાર્નિશ કરી આમ બધી ગૂજીયા ને તરી ને ચાસણી માં બોરી ને કાઢી ગાર્નિશ કરી તૈયાર કરો
આ ગુજિયા ને બહાર ઘણા દિવસ નહિ રાખી શકો કેમ કે એમાં માવો નાખેલ છે તેથી ફ્રીઝ માં મૂકવી અને ફ્રીઝ માં મુકેલી ગુજિયા દસ પંદર દિવસ સુધી ખાઈ શકાય છે
Gujiya recipe notes
- તારેલ ગુજિયા ને ચાસણી માં બોરિયા વગર એમજ પણ ખાઈ શકાય છે
- માવા ને બરોબર શેકવો નહિતર ગુજીયા જપટે બગડી જસે
- ખાંડ ને ડ્રાય ફ્રૂટ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં કરી શકો છો
- ખાંડ ની ચાસણી બનાવતી વખતે એમાં લીંબુ ના ટીપાં નાખવાથી ચાસણી માં ક્રિસ્ટલ નઈ બને
ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત | chandrakala banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Rita Arora Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
મીઠા ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati language
ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત | gujiya banavani rit – gujiya recipe in gujarati
Equipment
- 1 kadai
Ingredients
ગુજિયાનું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી
- 1 કપ મેંદાનો લોટ
- 4-5 ચમચી ઘી /તેલ
- ચપટી મીઠું
- પાણી જરૂર મુજબ
ગુજિયાની સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી | gujia stuffing ingredients
- 250 ગ્રામ મોરો માવો
- 60 ગ્રામ પીસેલી ખાંડ / 1/3 કપ
- 4-5 ચમચી કાજુની કતરણ
- 4-5 ચમચી બદામની કતરણ
- 2-3 ચમચી પિસ્તાની કતરણ
- 2-3 ચમચી કીસમીસ
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 કપ ખાંડ 1
- 1 કપ પાણી
Instructions
ગુજિયાનું ઉપરનું પડ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચારી ને લ્યો એમાં ચપટી મીઠું ને બે ત્રણ ચમચી ઘી નાખીહાથ વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ અડધા કપ થી ઓછો થોડું થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો
- બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુધી મસળી લ્યો ત્યાર બાદ અડધી ચમચી ઘી નાખી ફરી બે મિનિટ મસળી લ્યો ને ઢાંકી અથવા કપડા ને ભીનું કરી નીચોવી ને એને ઢાંકી મૂકવું જેથી લોટ સુકાય નાજાય અને લોટ ને એક બાજુ મૂકો
ગુજિયાની સ્ટફિંગ – પૂરણ બનાવવાની રીત
- સૌ પ્રથમ માવા ને છીણી વડે છીણી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં માવા ને ધીમા તાપે માવા ને શેકીને ગોલ્ડન કરી લ્યો માવો શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ને ઠંડો થવા દયો
- માવો બિલકુલ ઠંડો થાય એટલે એમાં કાજુ, બદામ, પીસ્તા ની કતરણ , એલચી પાઉડર ને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને માવા નું સ્ટફિંગ/પૂરણ બનાવી લ્યો
ગુજિયા બનાવવાની રીત | chandrakala banavani rit | gujiya banavani rit | gujiya recipe in gujarati
- મેંદાના બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ને એના પુરી બનાવવા માટે બનાવીએ એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને કોરા લોટ ની મદદ થી રોટલી જેવી જાડી પુરી વણી લ્યો
- વણેલી રોટલી પર વાટકા કે ગ્લાસ ની મદદ થી ગોળ કટ કરી લ્યો આમ બીજો લુવો લઈ બીજી પુરી વણી લ્યો એને પણ વાટકા કે ગ્લાસ ની મદદ થી ગોળ કટ કરી લ્યો
- હવે એક પુરી ની કિનારી પર પાણી વારો હાથ કરી પાણી લગાવો ને વચ્ચે એક ચમચી માવા નું સ્ટફિંગ /પૂરણ મૂકો હવે બીજી પુરી જેતૈયાર કરેલી એની કિનારી પર પણ આંગળી વડે પાણી લાગવો ને એ પૂરી ને સ્ટફિંગ /પૂરણ મુકેલી પુરી પર મૂકો ને બધી બાજુ થી બરોબર આંગળી વડે દબાવી ને પેક કરો
- હવે કિનારી પર પાણી વાળી આંગળી લગાવી એક બાજુ થી દબાવતા જઈ અંદર ની બાજુ વાળતા જાઓ આખીપુરી વારી લીધા પછી તૈયાર ગુજિયા ને ભીનું કરી નીચોવેલ કપડા નીચે મૂકો જેથી સુકાય નહિ
- આમ બધીપુરી બનાવી પૂરણ ભરી ને વારી ને તૈયાર કરી લ્યો ને ભીના કપડાં નીચે મૂકતા જાઓ બધી ગુજિયા તૈયાર થઈ જાય એટલે ગેસ પર એક કડાઈમાં તેલ /ઘી ને ગરમ કરવા મૂકો
- ઘી ગરમ થાય ત્યાં સુધી એક તપેલી માં એક કપ ખાંડ ને એક કપ પાણી નાંખી ગેસ પર ફૂલ તાપે હલાવતાથી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે તેમાં કેસરના તાંતણા નાખી ને એક બે ટીપાં લીંબુ નો રસ નાખી ઉકાળો ચાસણી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને ઠંડી થવા દયો
- તેલ ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ ગુજિયા બે ચાર નાખી મિડીયમ તાપે તરવા મટે નાખો એક બાજુ સહેજ શેકાઈ જાય ત્યાર બાદ એને ઉથલાવી બીજી બાજુ પણ શેકોને બને બાજુ થી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ગુજિયા ને હમેશા ધીમા તાપે તરવી
- તરેલી ગુજિયા ને તેલ માંથી કાઢી તૈયાર કરેલ ચાસણીમાં નાખો ને ચાસણી થી કોટીગ કરી કાઢી લ્યોને ઉપર પિસ્તા કાજુ ને બદામ ની કતરણ ને સુકેલ ગુલાબની પાંખડી થી ગાર્નિશ કરી આમ બધી ગૂજીયા ને તરી ને ચાસણી માં બોરી ને કાઢી ગાર્નિશ કરી તૈયાર કરો
- આ ગુજિયાને બહાર ઘણા દિવસ નહિ રાખી શકો કેમ કે એમાં માવો નાખેલ છે તેથી ફ્રીઝ માં મૂકવી અને ફ્રીઝ માં મુકેલી ગુજિયા દસ પંદર દિવસ સુધી ખાઈ શકાય છે
Notes
- તારેલ ગુજિયા ને ચાસણી માં બોરિયા વગર એમજ પણ ખાઈ શકાય છે
- માવા ને બરોબર શેકવો નહિતર ગુજીયા જપટે બગડી જસે
- ખાંડ ને ડ્રાય ફ્રૂટ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં કરી શકો છો
- ખાંડ ની ચાસણી બનાવતી વખતે એમાં લીંબુ ના ટીપાં નાખવાથી ચાસણી માં ક્રિસ્ટલ નઈ બને
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રબડી માલપુઆ બનાવવાની રીત | rabdi malpua banavani rit gujarati ma | malpua recipe in gujarati
મીઠી સેવ બનાવવાની રીત | gujarati mithi sev recipe | mithi sev banavani rit