નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube આજે આપણે ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત – gujarati tuvar dal banavani rit શીખીશું. ગુજરાતી દાળ એ ખૂબ ટેસ્ટી બનતી હોય છે ને આ દાળ સાથે તમે રોટલી ભાત ખાઈ શકાય છે આ દાળ બનાવવા માં ખુબ સરળ છે બસ એને બરોબર ઉકળી ને બનાવો તો એકલી દાળ પણ ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો gujarati tuvar dal recipe in gujarati language , gujarati dal recipe, Simple dal recipe શીખીએ.
ગુજરાતી દાળ ની જરૂરી સામગ્રી | Gujarati dal ingredients
- તુવેર દાળ 1 કપ
- ઘી 2-3 ચમચી
- ટમેટા 2 સુધારેલ
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- મેથી દાણા ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- ગોળ 1 ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- સૂકા લાલ મરચા 1-2
- લીલા મરચા સુધારેલા 1-2
- કોકમ / આમલી/ લીંબુનો રસ 1-2 ચમચી
- સિંગ દાણા 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati dal recipe | Gujarati dal with peanuts
ગુજરાતી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ ને લઈ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો
દાળ પલાળી લીધા પછી પાણી નિતારી ને કુકર માં નાખો સાથે ત્રણ કપ પાણી ને સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ને ધીમા તાપે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ તતડાવો અને હિંગ ને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં ટમેટા સુધારી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરો ને ટમેટા ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ટમેટા ચડવા આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં બાફેલી દાળ ને નાખી મિક્સ કરો ને બે કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો
દાળ ઉકળવા લાગે એટલે એમાં ગોળ ને કોકમ અથવા લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરી થી ધીમા તાપે સાત આઠ મિનિટ સુધી ચડવા દેવી છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને બે મિનિટ ઉકાળી લ્યો ને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો ગુજરાતી દાળ
gujarati tuvar dal banavani recipe notes
- દાળ ને પલાળી ને પછી બાફસો તો દાળ ગળી સારી રીતે જસે
- ગુજરાતી દાળ ને જેટલી ઉકાડસો એટલી વધુ ટેસ્ટી લાગશે
- જો કોકમ કે આમલી ના ખાતા હો તો લીંબુ નાખી શકાય
- દાળ ને બાફતી વખતે એમાં સીંગદાણા નાખવા થી ખૂબ સરસ લાગે છે જો તમને ના ભાવતા હોય સીંગદાણા તો ના નાખો
gujarati tuvar dal banavani rit video | gujarati tuvar dal banavani recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
gujarati tuvar dal recipe in gujarati language | Simple dal recipe
ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal banavani recipe | gujarati tuvar dal recipe in gujarati
Equipment
- 1 કુકર
- 1 કડાઈ
Ingredients
ગુજરાતી દાળ ની જરૂરી સામગ્રી | Gujarati dal ingredients
- 1 કપ તુવેર દાળ
- 2-3 ચમચી ઘી
- 2 સુધારેલ ટમેટા
- ½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ½ ચમચી મેથી દાણા
- ¼ ચમચી હિંગ
- 1½ ચમચી ગોળ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- 7-8 પાન મીઠા લીમડાના
- 1-2 સુધારેલા લીલા મરચા
- 1-2 ચમચી કોકમ / આમલી/ લીંબુનો રસ
- 2-3 ચમચી સિંગ દાણા
- 1-2 સૂકા લાલ મરચા
- પાણી જરૂર મુજબ
Instructions
ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati dal recipe | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal recipe in gujarati
- ગુજરાતી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ ને લઈ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદબે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો
- દાળ પલાળી લીધા પછી પાણી નિતારી ને કુકર માં નાખો સાથે ત્રણ કપ પાણી ને સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું નાખી કુકરબંધ કરી ને ધીમા તાપે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
- હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ તતડાવો અને હિંગ ને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
- ત્યારબાદ એમાં ટમેટા સુધારી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરો ને ટમેટાને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ટમેટા ચડવા આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં બાફેલી દાળ ને નાખી મિક્સ કરો ને બે કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો
- દાળ ઉકળવા લાગે એટલે એમાં ગોળ ને કોકમ અથવા લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરી થી ધીમા તાપે સાત આઠ મિનિટ સુધી ચડવા દેવી છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને બે મિનિટ ઉકાળી લ્યો ને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો ગુજરાતી દાળ
gujarati tuvar dal banavani recipe notes
- દાળને પલાળી ને પછી બાફસો તો દાળ ગળી સારી રીતે જસે
- ગુજરાતી દાળ ને જેટલી ઉકાડસો એટલી વધુ ટેસ્ટી લાગશે
- જો કોકમ કે આમલી ના ખાતા હો તો લીંબુ નાખી શકાય
- દાળને બાફતી વખતે એમાં સીંગદાણા નાખવા થી ખૂબ સરસ લાગે છે જો તમને ના ભાવતા હોય સીંગદાણાતો ના નાખો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit
ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit
Nice recipe.
Thank you so much