નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Shipra Joshi YouTube channel on YouTube આજે આપણે આપ સર્વે દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ ઢાબા સ્ટાઇલ સેવ ટામેટા ની રેસીપી બતાવો – sev tameta nu shaak banavani rit batao તો આજે સેવ ટામેટા નું શાક બનાવવાની રીત – સેવ ટામેટા ની સબ્જી બનાવવાની રીત શીખીશું. સેવ ટમેટા નું શાક ઘરમાં જ્યારે બધા ને જોરદાર ભૂખ લાગી હોય ને કઈ બનાવવા નો ટાઇમ ના હોય તો માત્ર દસ પંદર મિનિટ માં તૈયાર કરી ભાત કે રોટલી સાથે ખાઈ શકાય છે આ શાક ગરમ તો ટેસ્ટી લાગતું જ હોય છે સાથે ઠંડુ પણ ખૂબ ટેસ્ટી લાગતું હોય છે ને પ્રવાસમાં એક બે દિવસ સાથે પણ લઈ જવાય તો ચાલો sev tameta nu shaak recipe in gujarati – gujarati sev tameta nu shaak banavani rit શીખીએ.
સેવ ટામેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | sev tameta nu shaak recipe ingredients
- ડુંગરી 1 ઝીણી સુધારેલી
- લસણ ની કણી 5-6 પેસ્ટ/સુધારેલ
- આદુ પેસ્ટ ¼ ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- ટમેટા 2-3 ઝીણા સમારેલ
- જીરું ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- દહી 1 મોટો ચમચો
- તેલ 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- રતલામી સેવ/સેવ/ગાંઠિયા 1 કપ
સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | સેવ ટામેટા ની રેસીપી બતાવો
સેવ ટમેટા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ ને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી બે સેકન્ડ ચડાવો
ત્યાર બાદ એમાં લીલા મરચા ને ડુંગરી નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ ચડવા દયો ડુંગરી પારદર્શક થઈ જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ચડવા દયો
ટમેટા ચડી જાય ને ગરી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું , લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી બે મિનિટ ચડવા દયો મસાલા બરોબર ચડી જાય એટલે તેમાં દહી ને પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ખદખદવા દયો
બે મિનિટ પછી એમાં સેવ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ ચડાવો ને ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી , ભાત કે ભાખરી સાથે સર્વ કરો સેવ ટમેટા નું શાક
gujarati sev tameta nu shaak banavani rit notes
- ઘણા આ શાક ઘી માં બનાવે છે જે પણ ખૂબ ટેસ્ટી લાગે છે
- જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખો
- ટમેટા ને ઝીણા સુધારો જેથી ઝપાટે ચડી જાય
- અહી તમે જો સાદી બેસન સેવ નાખો તો મસાલા થોડા વધુ નાખવા ને જો તમે રાતલામી સેવ કે ગાંઠિયા વાપરો તો મસાલા થોડા ઓછા નાખવા કેમ કે ગાંઠિયા માં પહેલેથી જ મસાલા હોય છે
સેવ ટામેટા ની સબ્જી બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shipra Joshi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
sev tameta nu shaak recipe in gujarati | gujarati sev tameta nu shaak banavani rit
સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | sev tameta nu shaak recipe in gujarati | sev tameta nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
સેવ ટામેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી| sev tameta nu shaak recipe ingredients
- 1 સુધારેલી ડુંગરી ઝીણી
- 5-6 પેસ્ટ/સુધારેલ લસણની કણી
- ¼ ચમચી આદુ પેસ્ટ
- 1-2 સુધારેલા લીલા મરચા
- 2-3 સમારેલ ટમેટા ઝીણા
- ½ ચમચી જીરું
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ¼ ચમચી ગરમ મસાલો
- ¼ ચમચી હિંગ
- 1 મોટો ચમચો દહી
- 2-3 ચમચી તેલ
- 3-4 ચમચી લીલાધાણા સુધારેલા
- 1 કપ રતલામી સેવ/ સેવ /ગાંઠિયા
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
Instructions
સેવ ટામેટાનું શાક બનાવવાની રીત | સેવ ટામેટા ની સબ્જી બનાવવાની રીત | sev tameta nu shaak recipe ingujarati | sev tameta nu shaak banavani rit
- સેવ ટમેટા નું શાક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ ને આદુની પેસ્ટ નાખી મિક્સ કરી બે સેકન્ડ ચડાવો
- ત્યારબાદ એમાં લીલા મરચા ને ડુંગરી નાખી મિક્સ કરી ત્રણ ચાર મિનિટ ચડવા દયો ડુંગરી પારદર્શક થઈ જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ચડવા દયો
- ટમેટા ચડી જાય ને ગરી જાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું , લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી મિક્સ કરી બે મિનિટ ચડવા દયો મસાલા બરોબર ચડી જાય એટલે તેમાં દહી ને પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ખદખદવા દયો
- બે મિનિટ પછી એમાં સેવ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ ચડાવો ને ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી , ભાત કે ભાખરી સાથે સર્વ કરો સેવ ટમેટા નું શાક
gujarati sev tameta nu shaak banavani rit notes
- ઘણા આ શાક ઘી માં બનાવે છે જે પણ ખૂબ ટેસ્ટી લાગે છે
- જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખો
- ટમેટાને ઝીણા સુધારો જેથી ઝપાટે ચડી જાય
- અહી તમે જો સાદી બેસન સેવ નાખો તો મસાલા થોડા વધુ નાખવા ને જો તમે રાતલામી સેવ કે ગાંઠિયા વાપરો તો મસાલા થોડા ઓછા નાખવા કેમ કે ગાંઠિયા માં પહેલેથી જ મસાલા હોય છે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati
ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati