નમસ્તે મિત્રો If you like the recipe do subscribe TheVegHouse YouTube channel on YouTube આજે આપણે ગુજરાતી સફેદ કઢી બનાવવાની રીત – safed kadhi banavani rit શીખીશું. આ કઢી ગુજરાત અને રાજસ્થાન માં ખુબ બનતી હોય છે અને અલગ અલગ સામગ્રી નાખી ને બનાવવામાં આવતી હોય છે પણ આજ આપણે ખૂબ સરળ રીતે ઘર માં રહેલ સામગ્રી માંથી બનાવતા શીખીશું તો ચાલો safed kadhi recipe in gujarati શીખીએ.
સફેદ કઢી બનાવવા જરૂરી સામગ્રી | safed kadhi ingredients
- બેસન 2-3 ચમચી
- દહીં 1 કપ
- પાણી 2 ½ – 3 કપ
- ઘી 2-3 ચમચી
- જીરું 1 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- લવિંગ 1-2
- તજ ટુકડો 1
- મેથી દાણા ¼ ચમચી
- ખાંડ / ગોળ 2-3 ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- મીઠા લીમડાના પાન 10-12
- લીલા મરચા સુધારેલા 1-2
- હિંગ ½ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi recipe in gujarati
સફેદ કઢી બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં દહીં લ્યો એમાં ત્રણ ચમચી બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે બેસન અને દહી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ( જો કઢી થોડી ઘટ્ટ જોઈએ તો અઢી કપ અને થોડી પાતળી જોઈએ તો ત્રણ કપ પાણી નાખવું )
હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચા ની પેસ્ટ, ખાંડ અને પાંચ છ મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો અને કડાઈ ને ગેસ પર મૂકી કઢી માં ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો
કઢી માં ઉભરો આવે એટલે ગેસ ને મિડીયમ તાપે ચાર પાંચ મિનિટ ઊકળવા દેવી કઢી બરોબર ઉકળે એટલે ગેસ ધીમો કરી નાખો અને બીજા ગેસ પ્ર વઘારીયા માં ઘી ગરમ કરવા મૂકો
ઘી ગરમ થાય થાય એટલે એમાં તજ નો ટુકડો, લવિંગ, સૂકા લાલ મરચા, મેથી દાણા અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો સાથે મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરો
વઘાર તૈયાર થાય એટલે ઉકળતી કઢી માં નાખી બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહવા દેવી ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો સફેદ કઢી
safed kadhi recipe in gujarati notes
- અહી કઢી ઘટ્ટ કે પાતળી જેવી તમને પસંદ હોય એવી બેસન કે પાણી ની માત્રા વધુ ઓછી કરી કરો શકો છો
- અહી જો તમે લસણ અને ડુંગળી ખાતા હો તો એ નાખવા થી સ્વાદ ખૂબ સરસ આવશે
- કઢી બને ત્યાં સુધી ઘી માં બનાવવી તો સ્વાદ ખૂબ સરસ આવે છે આમ છતાં તમે તેલ માં પણ બનાવી શકો છો
- અહી તમે સરગવા ની સીંગ નાખી શકો છો એ પણ ખૂબ સરસ લાગે છે
safed kadhi recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
safed kadhi banavani rit
સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati | safed kadhi recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
સફેદ કઢી બનાવવા જરૂરી સામગ્રી | safed kadhi ingredients
- 2-3 ચમચી બેસન
- 1 કપ દહીં
- 2 ½ – 3 કપ પાણી
- 2-3 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 1-2 સૂકા લાલ મરચા
- 1-2 લવિંગ
- 1 તજ ટુકડો
- ¼ ચમચી મેથી દાણા
- 2-3 ચમચી ખાંડ / ગોળ
- 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 10-12 મીઠા લીમડાના પાન
- 1-2 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી હિંગ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- સ્વાદ મુજબ મીઠું
Instructions
સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit
- સફેદ કઢી બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં દહીં લ્યો એમાં ત્રણ ચમચી બેસન નાખી બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે બેસન અને દહી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં અઢી થી ત્રણ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ( જો કઢી થોડી ઘટ્ટ જોઈએ તો અઢી કપ અને થોડી પાતળી જોઈએ તો ત્રણ કપ પાણી નાખવું)
- હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચા ની પેસ્ટ,ખાંડ અને પાંચ છ મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરો અને કડાઈ ને ગેસ પરમૂકી કઢી માં ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો
- કઢીમાં ઉભરો આવે એટલે ગેસ ને મિડીયમ તાપે ચાર પાંચ મિનિટ ઊકળવા દેવી કઢી બરોબર ઉકળે એટલેગેસ ધીમો કરી નાખો અને બીજા ગેસ પ્ર વઘારીયા માં ઘી ગરમ કરવા મૂકો
- ઘી ગરમ થાય થાય એટલે એમાં તજ નો ટુકડો, લવિંગ, સૂકા લાલ મરચા, મેથી દાણાઅને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખો સાથે મીઠા લીમડાના પાન અને લીલામરચા સુધારેલા નાખી મિક્સ કરી વઘાર તૈયાર કરો
- વઘાર તૈયાર થાય એટલે ઉકળતી કઢી માં નાખી બરોબર મિક્સ કરી બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યોછેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહવાદેવી ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો સફેદ કઢી
safed kadhi recipe in gujarati notes
- અહી કઢી ઘટ્ટ કે પાતળી જેવી તમને પસંદ હોય એવી બેસન કે પાણી ની માત્રા વધુ ઓછી કરી કરો શકો છો
- અહી જો તમે લસણ અને ડુંગળી ખાતા હો તો એ નાખવા થી સ્વાદ ખૂબ સરસ આવશે
- કઢી બને ત્યાં સુધી ઘી માં બનાવવી તો સ્વાદ ખૂબ સરસ આવે છે આમ છતાં તમે તેલ માં પણ બનાવી શકો છો
- અહી તમે સરગવા ની સીંગ નાખી શકો છો એ પણ ખૂબ સરસ લાગે છે
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati
સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati
સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | saragva nu shaak recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.