HomeGujaratiગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Tarla Dalal  YouTube channel on YouTube  આજે આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત શીખીશું. આમ તો દાળ દરેક ઘરમાં બનતી હોય છે પરંતુ ગુજરાત માં જે દાળ બનાવવામાં આવે છે તે ખુબજ ટેસ્ટી ખાટી મીઠી બનતી હોય છે જે ભાત/રાઈસ કે રોટલી કે પછી લાપસી સાથે પીરસાતી હોય છે જેને બનાવવી ખૂબ સરળ છે તો ચલો જોઈએ ગુજરાતી દાળ ની રેસીપી, ગુજરાતી દાળ બનાવવાની રેસીપી, gujarati dal recipe in gujarati language, gujarati dal banavani recipe,gujarati ma dal banavani rit, gujarati khatti meethi dal banavani rit.

ગુજરાતી  દાળ બનાવવા જરૂરી સામગ્રી | gujarati dal banava jaruri samgri

  • તુવેરદાળ ½ કપ
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 2 કપ

દાળના વઘાર માટે જરૂરી સામગ્રી | dal na vaghar mate jaruri samgri

  • ટમેટા 2 નાના  સુધારેલ
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • ગોળ 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સીંગદાણા 3-4 ચમચી
  • છીનલું આદુ ½ ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાન 7-8
  • તેલ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીંબુનો રસ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • ગરમ પાણી બે કપ

gujarati dal recipe in gujarati language | gujarati dal banavani recipe | ગુજરાતી દાળ ની રેસીપી

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને પાણી થી બે ત્રણ વાર સાફ કરી લ્યો એમાં બે ગ્લાસ પાણી નાખી ત્રીસ મિનિટ પલળવા દયો

હવે તુવેરદાળ બરોબર પલળી જાય એટલે ગેસ પર એક કૂકરમાં બે કપ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને પલાળેલી તુવેરદાળ નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ત્રણ ચાર સીટી કરો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

ગુજરાતી દાળનો વઘાર કરવાની રીત | Gujarati dal no vaghar karvani rit

કૂકરની બધી હવા નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણ ખોલી ને દાળ ને જરણી વડે બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ ચાલુ કરી એના પર દાળ નું કુકર ચડાવો ને એમાં પા ચમચી હળદર, સિંગદાણા, લીલા મરચાં સુધારેલ, ટમેટા સુધારેલ ,છીણલું આદુ ને ગોળ નાખી મિક્સ કરો(ગોળ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછો નાખી શકો છો)

દાળમાં બે કપ ગરમ કરેલ પાણી નાખો ને જરૂર મુજબ મીઠું નાખી ધીમે તાપે દસ મિનિટ સુધી ઉકળવા દયો દાળ ઉકળી લ્યો બરોબર

હવે વઘારિયમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘારમાં લાલ મરચાનો પાઉડર નાખો ને તૈયાર વઘાર ઉકળતી દાળમાં નાખી મિક્સ કરો ને દાળ ને ત્રણ ચાર મિનિટ સુધી ઉકાળો

હવે છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત રોટલી કે લાપસી સાથે સર્વ કરો

Gujarati dal recipe notes

  • દાળ ને પલળી ને પછી બાફવા થી તે  જડપથી બફાઈ ને ગરી જસે
  • મીઠાસ વધુ ઓછી કરી શકો
  • દાળ સેજ પાતળી જ રાખવી
  • દાળ ને બરોબર ઉકાળવી તોજ તેનો સ્વાદ સારો આવશે

Gujarati ma dal banavani rit | ગુજરાતી દાળ બનાવવાની રેસીપી વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Tarla Dalal ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati khatti meethi dal banavani rit

ગુજરાતી દાળ બનાવવાની રેસીપી - ગુજરાતી દાળ ની રેસીપી - ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત - gujarati dal recipe in gujarati language - gujarati dal banavani recipe - gujarati ma dal banavani rit -gujarati khatti meethi dal banavani rit

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | ગુજરાતી દાળ ની રેસીપી | gujarati dal banavani recipe

 આજે આપણે ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત શીખીશું. આમ તો દાળ દરે કઘરમાં બનતી હોય છે પરંતુ ગુજરાત માં જે દાળ બનાવવામાં આવે છે તે ખુબજ ટેસ્ટી ખાટી મીઠી બનતી હોય છે જે ભાત/રાઈસ કે રોટલી કે પછી લાપસી સાથે પીરસાતી હોય છે જેને બનાવવી ખૂબ સરળ છે તો ચલો જોઈએ ગુજરાતી દાળ ની રેસીપી, ગુજરાતી દાળ બનાવવાની રેસીપી, gujarati dal recipe in gujarati language, gujarati dal banavani recipe,gujarati ma dal banavani rit, gujarati khatti meethi dal banavani rit
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કૂકર

Ingredients

ગુજરાતી દાળ બનાવવા જરૂરી સામગ્રી | gujarati dal banava jaruri samgri

  • ½ કપ તુવેરદાળ
  • ¼ ચમચી હળદર
  • 2 કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

દાળના વઘાર માટે જરૂરી સામગ્રી | dal na vaghar mate jaruri samgri

  • 2 નાના  ટમેટા સુધારેલા
  • 1-2 સુધારેલ લીલા મરચા
  • 2 ચમચી ગોળ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3-4 ચમચી સીંગ દાણા
  • ½ ચમચી છીણેલું આદુ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • 1-2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી લીંબુનો રસ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 કપ ગરમ પાણી બે કપ

Instructions

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત – gujarati khatti meethi dal banavani rit – gujarati dal recipe

  • ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની સૌ પ્રથમ એક વાસણમાં તુવેર દાળ લ્યો એને પાણી થી બે ત્રણ વારસાફ કરી લ્યો એમાં બે ગ્લાસ પાણી નાખી ત્રીસ મિનિટ પલળવા દયો
  • હવે તુવેર દાળ બરોબર પલળી જાય એટલે ગેસ પર એક કૂકરમાં બે કપ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને પલાળેલી તુવેરદાળ નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ત્રણ ચાર સીટી કરો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

દાળનો વઘાર કરવાની રીત – gujarati dal no vaghar karvani rit

  • કૂકરની બધી હવા નીકળી જાય એટલે કૂકરનું ઢાંકણ ખોલી ને દાળ ને જરણી વડે બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ ચાલુ કરી એના પર દાળ નું કુકર ચડાવો ને એમાં પા ચમચી હળદર, સિંગદાણા, લીલા મરચાં સુધારેલ, ટમેટા સુધારેલ ,છીણલું આદુ ને ગોળ નાખી મિક્સ કરો(ગોળ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછો નાખી શકો છો)
  • દાળમાં બે કપ ગરમ કરેલ પાણી નાખો ને જરૂર મુજબ મીઠું નાખી ધીમે તાપે દસ મિનિટ સુધી ઉકળવા દયો દાળ ઉકળી લ્યો બરોબર
  • હવે વઘારિયમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી વઘારમાં લાલ મરચાનો પાઉડર નાખો ને તૈયાર વઘાર ઉકળતી દાળમાં નાખી મિક્સ કરો ને દાળ ને ત્રણ ચાર મિનિટ સુધી ઉકાળો
  • હવે છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમગરમ ભાત રોટલી કે લાપસી સાથે સર્વ કરો

gujarati dal recipe in gujarati notes

  • દાળ ને પલળી ને પછી બાફવા થી તે  જડપથી બફાઈ ને ગરી જસે
  • મીઠાસ વધુ ઓછી કરી શકો
  • દાળ સેજ પાતળી જ રાખવી
  • દાળ ને બરોબર ઉકાળવી તોજ તેનો સ્વાદ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit | green chana nu shaak recipe in gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular