મિત્રો જેમ બોમ્બ ની પાઉંભાજી પ્રખ્યાત છે એમ ગ્રીન પાઉંભાજી સુરત ની ખૂબ પ્રખ્યાત છે અને શિયાળા ની શરૂઆત માં બજાર માં લીલા શાક ખૂબ સારા આવે ત્યારે આ ભાજી બનાવી ખાવા થી સ્વાદિષ્ટ તો લાગે સાથે હેલ્થી Green pavbhaji પણ બને છે.
Ingredients list
- બટાકા 2-3
- પાલક 250 ગ્રામ
- ફણસી સુધારેલ ½ કપ
- વટાણા ½ કપ
- ફુલાવર ના કટકા 1 કપ
- આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ 3-4 ચમચી
- પાઉંભાજી મસાલો 1 ચમચી
- લીલા ટમેટા સુધારેલ ½ કપ
- લીલી ડુંગળી સુધારેલ 2 કપ
- કેપ્સીકમ ઝીણું સમારેલું 1
- લીલું લસણ 4-5 ચમચી
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- ફુદીના ના પાંદ 10-15
- લીલું લસણ ઝીણું સમારેલું ½ કપ
- હિંગ ¼ ચમચી
- તેલ 2-3 ચમચા
- મીઠું સ્વાદ મુજબ
- પાઉં જરૂર મુજબ
- લીંબુ નો રસ જરૂર મુજબ
- સલાડ જરૂર મુજબ
- માખણ જરૂર મુજબ
Green pavbhaji banavani recipe
ગ્રીન પાઉંભાજી બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સુધારી એક બાજુ મૂકો. લીલી ડુંગળી ને પણ સાફ કરી સફેદ ભાગ અને લીલો ભાગ અલગ અલગ સુધારી લ્યો. લીલા ધાણા ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો અને ફુલાવર ના કટકા કરી લ્યો અને બટાકા ને ધોઇ સાફ કરી લેવી અને લસણ , આદુ અને લીલા મરચા મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
હવે કુકર લ્યો એમાં સુધારેલ બટાકા, સુધારેલ ફુલાવર અને ડુંગળી નાખી સ્વાદ મુજબ મીઠું અને અડધા થી એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો.
પાલક ને બાફી લીધા બાદ તરત ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ એ જ પાલક વાળા પાણીમાં વટાણા નાખી ને વટાણા ને બાફી લ્યો અને વટાણા બાફી લીધા બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં લીલા ધાણા, લીલું લસણ, ફુદીનો અને બાફી રાખેલ પાલક નાખી પીસી પેસ્ટ બનાવી એક બાજુ મૂકો અને ત્યાર બાદ કુકર મા બાફી રાખેલ શાક ને મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો અને એમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી સુધારેલી નાખી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી એને પણ શેકી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા લીલાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
ટમેટા શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં પાઉંભાજી મસાલો, માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કેપ્સીકમ સુધારેલ નાખી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક, બાફી રાખેલ વટાણા, પાલક વગેરે ની પેસ્ટ અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ગ્રીન પાઉંભાજી ને પાઉં, સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન પાઉંભાજી.
Pavbhaji recipe notes
- અહીં તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
- આના સિવાય બીજા લીલા શાક નો પણ ઉપયોગ કરી શકાય.
- જો વધુ તીખાશ પસંદ હોય તો તીખા લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગ્રીન પાઉંભાજી બનાવવાની રેસીપી
Green pavbhaji banavani recipe
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
- 1 મિક્સર
Ingredients
Ingredients list
- 2-3 બટાકા
- 250 ગ્રામ પાલક
- ½ કપ ફણસી સુધારેલ
- ½ કપ વટાણા
- 1 કપ ફુલાવર ના કટકા
- 3-4 ચમચી આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ
- 1 ચમચી પાઉંભાજી મસાલો
- ½ કપ લીલા ટમેટા સુધારેલ
- 2 કપ લીલી ડુંગળી સુધારેલ
- 1 કેપ્સીકમ ઝીણું સમારેલું
- 4-5 ચમચી લીલું લસણ
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 10-15 ફુદીના ના પાંદ
- ½ કપ લીલું લસણ ઝીણું સમારેલું
- ¼ ચમચી હિંગ
- 2-3 ચમચા તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાઉં જરૂર મુજબ
- લીંબુ નો રસ જરૂર મુજબ
- સલાડ જરૂર મુજબ
- માખણ જરૂર મુજબ
Instructions
Green pavbhaji banavani recipe
- ગ્રીન પાઉંભાજી બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ સુધારી એક બાજુ મૂકો. લીલી ડુંગળી ને પણ સાફ કરી સફેદ ભાગ અને લીલો ભાગ અલગ અલગ સુધારી લ્યો. લીલા ધાણા ને સાફ કરી ધોઈ સાફ કરી લ્યો અને ફુલાવર ના કટકા કરી લ્યો અને બટાકા ને ધોઇ સાફ કરી લેવી અને લસણ , આદુ અને લીલા મરચા મિક્સર જાર માં નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો.
- હવે કુકર લ્યો એમાં સુધારેલ બટાકા, સુધારેલ ફુલાવર અને ડુંગળી નાખી સ્વાદ મુજબ મીઠું અને અડધા થી એક કપ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી એક સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો. હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાલક નાખી ને બે મિનિટ બાફી લ્યો.
- પાલક ને બાફી લીધા બાદ તરત ઠંડા પાણી માં નાખો અને ત્યાર બાદ એ જ પાલક વાળા પાણીમાં વટાણા નાખી ને વટાણા ને બાફી લ્યો અને વટાણા બાફી લીધા બાદ એને બીજા વાસણમાં કાઢી લ્યો. હવે મિક્સર જારમાં લીલા ધાણા, લીલું લસણ, ફુદીનો અને બાફી રાખેલ પાલક નાખી પીસી પેસ્ટ બનાવી એક બાજુ મૂકો અને ત્યાર બાદ કુકર મા બાફી રાખેલ શાક ને મેસર વડે મેસ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો અને એમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી સુધારેલી નાખી શેકી લ્યો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ, લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી એને પણ શેકી લ્યો. હવે એમાં ઝીણા સમારેલા લીલાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો.
- ટમેટા શેકાઈ જાય અને તેલ અલગ થાય એટલે એમાં પાઉંભાજી મસાલો, માખણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કેપ્સીકમ સુધારેલ નાખી બે મિનિટ શેકી લ્યો. ત્યાર બાદ એમાં મેસ કરેલ શાક, બાફી રાખેલ વટાણા, પાલક વગેરે ની પેસ્ટ અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ શેકી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ ગ્રીન પાઉંભાજી ને પાઉં, સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે ગ્રીન પાઉંભાજી.
Pavbhaji recipe notes
- અહીં તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો સ્કિપ કરી શકો છો.
- આના સિવાય બીજા લીલા શાક નો પણ ઉપયોગ કરી શકાય.
- જો વધુ તીખાશ પસંદ હોય તો તીખા લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Restaurant style palak paneer nu shaak | રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક
જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit
ayurvedic mukhwas banavani rit | આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત