નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kashyap’s Kitchen YouTube channel on YouTube આજે આપણે ગોળ વાળી ખીર બનાવવાની રીત – Gol ni kheer banavani rit – ગોળ ની ખીર બનાવવાની રીત શીખીશું. ઘણા લોકો ખાંડ ખાવી ઓછી પસંદ કરતા હોય છે પણ દૂધ માંથી બનતી વાનગી માં જો ગોળ નાખીએ તો દૂધ ફાટી જવાની બીક હોય છે એવીજ એક વાનગી ખીર છે આજ આપણે ખીર માં ગોળ નો ઉપયોગ કરી ને બનાવશું ને દૂધ ફાટસે પણ નહિ ને ખૂબ ટેસ્ટી ખીર તૈયાર થશે તો ચાલો rice Kheer with jaggery recipe in gujarati – Gol ni kheer recipe in gujarati શીખીએ.
rice kheer with jaggery recipe ingredients
- ફૂલ ક્રીમ દૂધ 1 કિલો
- ચોખા ¼ કપ
- ગોળ ½ કપ
- પાણી ¼ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- ગાર્નિશ માટે શેકેલ ડ્રાય ફ્રુટ
ગોળ વાળી ખીર બનાવવાની રીત | Rice kheer with jaggery recipe in gujarati
ગોળ વારી ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી નાંખી પંદર વીસ મિનિટ સુંધી પલાળી મુકવા
હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ છીણેલ ગોળ લ્યો એમાં પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને પાણીમાં બરોબર રીતે ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે ગરણી થી ગોળ ને બીજા વાસણમાં ગાળી લ્યો ને બિલકુલ ઠંડો થવા મૂકો
હવે ગેસ પર બીજા વાસણ કે કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં પલાળેલા ચોખા ને નિતારી ને નાખો ને થોડી થોડી વારે હલાવતા રહો ને ચોખાને ચડાવી લ્યો
ચોખા બરોબર ચડી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવવું નહિતર ચોખા તરીયા માં ચોંટી જસે ને ખીર માં બેરલ સ્વાદ આવશે દૂધ માં ચોખા બરોબર ચડી જતા પંદર વીસ મિનિટ લાગશે ત્યાં બાદ એમાં એલચી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
હવે ખીર ને થોડી ઘટ્ટ થવા દેવા બીજા છ સાત મિનિટ ધીમા તાપે ચડાવો ને આજુ બાજુ જો દૂધ કડાઈમાં ચોંટેલ હોય એને ચમચા થી ઉખાડી પાછું દૂધ માં નાખો જેથી ખીર ક્રીમી બને સાત આઠ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ખીર ને બિલકુલ ઠંડી થવા દયો
ખીર સાવ ઠંડી થાય ને ગોળ નું પાણી પણ સાવ ઠંડુ થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું બને સાવ ઠંડા થાય એટલે ખીર માં ગોળ નું પાણી નાખી બરોબર મિક્સ કરી (અહી તમે શેકેલ ડ્રાય ફ્રુટ તમારી પસંદ ના નાખી ને મિક્સ કરી શકો છો) લ્યો ને તૈયાર છે ખીર જેને શેકેલ ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરો ગોળ વારી ખીર
Gol ni kheer recipe in gujarati notes
- ખીર તમે બાસમતી ચોખા માંથી બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે અને ચોખા ને હમેશા પંદર વીસ મિનિટ પલાળી લેવા જેથી ઝપાટે ચડી જસે
- ખીર માં ગોળ જ્યારે ખીર સાવ ઠંડી થાય પછી જ મિક્સ કરવા નહિતર દૂધ ફાટી જસે
- ખરી માં ડ્રાય ફ્રુટ ને હમેશા એક ચમચી ઘી માં શેકી ને ઠંડા કરી ને જ નાખવા તો ખૂબ ટેસ્ટી લાગે છે
ગોળ ની ખીર બનાવવાની રીત | Gol ni kheer banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kashyap’s Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ગોળ વાળી ખીર બનાવવાની રીત | rice kheer with jiggery | rice kheer with jaggery recipe in gujarati | Gol ni kheer recipe in gujarati | ગોળ ની ખીર બનાવવાની રીત | Gol ni kheer banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
rice kheer with jaggery recipe ingredients
- 1 કિલો ફૂલ ક્રીમ દૂધ
- ¼ કપ ચોખા
- ½ કપ ગોળ કપ
- ¼ કપ પાણી કપ
- ¼ ચમચી એલચી પાઉડર
- શેકેલ ડ્રાય ફ્રુટ ગાર્નિશ માટે
Instructions
ગોળ વાળી ખીર બનાવવાની રીત- rice kheer with jaggery recipe in gujarati – gol ni kheer banavani rit – Golni kheer recipe in gujarati
- ગોળ વારી ખીર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા ને બે ત્રણ પાણી ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ એક ગ્લાસ પાણી નાંખી પંદર વીસ મિનિટ સુંધી પલાળી મુકવા
- હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ છીણેલ ગોળ લ્યો એમાં પા કપ પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતારહી ગોળ ને પાણીમાં બરોબર રીતે ઓગળી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે ગરણી થી ગોળ ને બીજાવાસણમાં ગાળી લ્યો ને બિલકુલ ઠંડો થવા મૂકો
- હવે ગેસ પર બીજા વાસણ કે કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો ને દૂધ માં એક ઉભરો આવેએટલે ગેસ ને ધીમો કરી નાખો ને એમાં પલાળેલા ચોખા ને નિતારી ને નાખો ને થોડી થોડી વારેહલાવતા રહો ને ચોખાને ચડાવી લ્યો
- ચોખા બરોબર ચડી જાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવવું નહિતર ચોખા તરીયા માં ચોંટી જસે નેખીર માં બેરલ સ્વાદ આવશે દૂધ માં ચોખા બરોબર ચડી જતા પંદર વીસ મિનિટ લાગશે ત્યાં બાદએમાં એલચી નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
- હવેખીર ને થોડી ઘટ્ટ થવા દેવા બીજા છ સાત મિનિટ ધીમા તાપે ચડાવો ને આજુ બાજુ જો દૂધ કડાઈમાંચોંટેલ હોય એને ચમચા થી ઉખાડી પાછું દૂધ માં નાખો જેથી ખીર ક્રીમી બને સાત આઠ મિનિટપછી ગેસ બંધ કરી નાખો ને ખીર ને બિલકુલ ઠંડી થવા દયો
Gol ni kheer recipe in gujarati notes
- ખીર તમે બાસમતી ચોખા માંથી બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે અને ચોખા ને હમેશા પંદર વીસ મિનિટપલાળી લેવા જેથી ઝપાટે ચડી જસે
- ખીરમાં ગોળ જ્યારે ખીર સાવ ઠંડી થાય પછી જ મિક્સ કરવા નહિતર દૂધ ફાટી જસે
- ખરીમાં ડ્રાય ફ્રુટ ને હમેશા એક ચમચી ઘી માં શેકી ને ઠંડા કરી ને જ નાખવા તો ખૂબ ટેસ્ટીલાગે છે
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati
ચોકલેટ મોદક બનાવવાની રીત | chocolate modak recipe in gujarati | chocolate modak banavani rit