HomeGujaratiગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu...

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Viraj Naik Recipes  YouTube channel on YouTube  આજે આપણે ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત – gol keri nu athanu banavani rit શીખીશું.  કેરી ના અલગ અલગ ઘણી રીતે અથાણાં બનાવતા હોય છે ઘણા વઘારી ને બનાવે તો ઘણા એમજ બનાવે આજ આપણે પારંપરિક રીતે બનતું ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત golkeri athanu recipe in gujarati, gol keri nu athanu recipe in gujarati શીખીએ.

ગોળ કેરી નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | gol keri nu athanu recipe ingredients

  • રાજાપુરી કેરી / કેરી 1 કિલો
  • ગોળ 1 કિલો
  • રેસમપટ્ટી મરચા પાઉડર 50 ગ્રામ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 50 ગ્રામ
  • ધાણાના કુરિયા 100 ગ્રામ
  • રાઈના કુરિયા 50 ગ્રામ
  • મેથીના કુરિયા 25 ગ્રામ
  • વરિયાળી 25 ગ્રામ
  • હળદર 10 ગ્રામ
  • સૂંઠ પાઉડર 10 ગ્રામ
  • હિંગ 10 ગ્રામ
  • મીઠું 10 ગ્રામ
  • લવિંગ 5-7
  • મરી 10-15
  • તજ ના ટૂકડા 3-4
  • તેલ 80 ગ્રામ
  • હળદર ½ ચમચી
  • મીઠું 1 ½ ચમચી

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | golkeri athanu recipe in gujarati

સૌ પ્રથમ કેરી ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો હવે એના મિડીયમ સાઇઝ ના અથવા તમને ગમે એ સાઇઝ ના ટુકડા કરી લ્યો

હવે ટુકડાને એક વાસણમાં લ્યો ને એમાં અડધી ચમચી હળદર ને દોઢ ચમચી મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો

ત્રણ કલાક પછી કેરી ને ચારણીમાં લઈ કેરી ને કેરીનું પાણી અલગ કરી લ્યો ને કેરી ને સાફ કપડા પર એક એક અલગ અલગ  આશરે છ સાત કલાક સૂકવી નાખો અથવા આખી રાત સુકાવા દયો

કેરી સાત કલાક સૂકવી લીધા બાદ એક વાસણમાં લઈ લ્યો ને એક બાજુ મૂકો સાથે ગોળ ને સાવ જીણો સુધારી લ્યો અથવા ફૂટી લ્યો અથવા છીણી લેવો અને વરિયાળી ને તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખવી અથવા શેકી લેવી

હવે એક મોટી તપેલી લ્યો એમાં સૌ પ્રથમ રેસમપટ્ટી લાલ મરચાનો પાઉડર એના પર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખો હવે એના પર રાઈના કુરિયા, મેથીના કુરિયા , વરિયાળી, ધાણાના કુરિયા નાખો

ત્યારબાદ હવે એના પર સૂંઠ પાઉડર, હળદર, મીઠું ને હિંગ નાખો ત્યાર બાદ લવિંગ, મરી ને તજના ટુકડા નાખી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ ફૂલ ધુમાડા કાઢે એટલે ગેસ બંધ કરો ને તેલ માંથી ધુમાડા નીકળવા નું બંધ થાય ત્યાં સુધી ઠંડુ કરો હવે ઠંડુ થયેલ તેલ મસાલા પર નાખો ને તપેલી ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ સુધી રહેવા દયો

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બધા મસાલા બરોબર મિક્સ કરો હવે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને મસાલા બરોબર મિક્સ થાય એટલે એમાં સૂકવેલી કેરીના કટકા નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો

કેરી ને મસાલો બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને મૂકી દયો ને રોજ સવાર સાંજ ચમચા થી હલાવતા રહો આમ ચાર પાંચ દિવસ રોજ હલાવતા રહો પાંચ દિવસ માં મસાલો ને ગોળ કેરી બધું બરોબર મિક્સ થઈ જસે તૈયાર ગોળ કેરીનું અથાણું બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો ગોળ કેરીનું અથાણું

gol keri nu athanu recipe notes

  •  તમે બજારમાં જેની પાસેથી કેરી લ્યો એની પાસે પણ ટુકડા કરવી લઈ આવો ને ઘરે પાણીમાં બરોબર ધોઇ કપડાથી કોરા કરી શકો છો
  • અથાણાં બનાવતી વખતે ચોખાઈ નું ખાસ ધ્યાન રાખવું તેમજ વાપરવામાં લેતા વાસણ કપડા પણ સાફ જ વાપરવા

gol keri nu athanu recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળ કેરી નું અથાણું - ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત - golkeri athanu recipe in gujarati - gol keri nu athanu recipe - gol keri nu athanu recipe in gujarati - gol keri nu athanu banavani rit

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | golkeri athanu recipe in gujarati | gor keri nu athanu | gol keri nu athanu recipe | gol keri nu athanu recipe in gujarati

આજે આપણે ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત -gol keri nu athanu banavani rit શીખીશું.  કેરી ના અલગ અલગ ઘણી રીતે અથાણાં બનાવતા હોય છે ઘણા વઘારી ને બનાવે તો ઘણા એમજ બનાવે આજ આપણે પારંપરિક રીતે બનતું ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત golkeri athanu recipe in gujarati, gol keri nu athanu recipe in gujarati, gor keri nu athanu શીખીએ
4.64 from 11 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 5 days 9 hours
Total Time: 5 days 9 hours 30 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 કડાઈ

Ingredients

ગોળ કેરી નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી| gol keri nu athanu recipe ingredients

  • 1 કિલો રાજાપુરી કેરી / કેરી
  • 1 કિલો ગોળ
  • 50 ગ્રામ રેસમપટ્ટી મરચા પાઉડર
  • 50 ગ્રામ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 100 ગ્રામ ધાણાના કુરિયા
  • 50 ગ્રામ રાઈના કુરિયા
  • 25 ગ્રામ મેથીના કુરિયા
  • 25 ગ્રામ વરિયાળી
  • 10 ગ્રામ હળદર
  • 10 ગ્રામ સૂંઠ પાઉડર
  • 10 ગ્રામ હિંગ
  • 10 ગ્રામ મીઠું
  • 80 ગ્રામ તેલ
  • 5-7 લવિંગ
  • 3-4 તજ ના ટૂકડા
  • ½ ચમચી હળદર
  • 1 ½ ચમચી મીઠું

Instructions

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત| gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

  • સૌ પ્રથમ કેરી ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો હવે એના મિડીયમ સાઇઝના અથવા તમને ગમે એ સાઇઝ ના ટુકડા કરી લ્યો
  • હવે ટુકડાને એક વાસણમાં લ્યો ને એમાં અડધી ચમચી હળદર ને દોઢ ચમચી મીઠું નાખી મિક્સ કરીલ્યો ને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો
  • ત્રણ કલાક પછી કેરી ને ચારણીમાં લઈ કેરી ને કેરીનું પાણી અલગ કરી લ્યો ને કેરી ને સાફ કપડાપર એક એક અલગ અલગ  આશરે છ સાત કલાક સૂકવી નાખો અથવાઆખી રાત સુકાવા દયો
  • કેરી સાત કલાક સૂકવી લીધા બાદ એક વાસણમાં લઈ લ્યો ને એક બાજુ મૂકો સાથે ગોળ ને સાવ જીણો સુધારી લ્યો અથવા ફૂટી લ્યો અથવા છીણી લેવો અને વરિયાળી ને તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખવી અથવા શેકી લેવી
  • હવે એક મોટી તપેલી લ્યો એમાં સૌ પ્રથમ રેસમપટ્ટી લાલ મરચાનો પાઉડર એના પર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખો હવે એના પર રાઈના કુરિયા, મેથીના કુરિયા , વરિયાળી, ધાણા ના કુરિયા નાખો
  • હવે એના પર સૂંઠ પાઉડર, હળદર, મીઠું ને હિંગ નાખો ત્યાર બાદ લવિંગ, મરી ને તજના ટુકડા નાખી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ ફૂલ ધુમાડા કાઢે એટલે ગેસ બંધ કરો ને તેલ માંથી ધુમાડા નીકળવા નું બંધ થાય ત્યાં સુધી ઠંડુ કરો હવે ઠંડુ થયેલ તેલ મસાલા પર નાખોને તપેલી ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ સુધી રહેવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બધા મસાલા બરોબર મિક્સ કરો હવે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને મસાલા બરોબર મિક્સ થાય એટલે એમાં સૂકવેલી કેરીના કટકા નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો
  • કેરીને મસાલો બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને મૂકી દયો ને રોજ સવાર સાંજ ચમચા થી હલાવતા રહો આમ ચાર પાંચ દિવસ રોજ હલાવતા રહો પાંચ દિવસ માં મસાલો ને ગોળ કેરી બધું બરોબર મિક્સ થઈ જસે તૈયાર ગોળ કેરીનું અથાણું બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો ગોળ કેરીનું અથાણું

gol keri nu athanu recipe notes

  •  તમે બજારમાં જેની પાસેથી કેરી લ્યોએની પાસે પણ ટુકડા કરવી લઈ આવો ને ઘરે પાણીમાં બરોબર ધોઇ કપડાથી કોરા કરી શકો છો
  • અથાણાં બનાવતી વખતે ચોખાઈ નું ખાસ ધ્યાન રાખવું તેમજ વાપરવામાં લેતા વાસણ કપડા પણ સાફ જ વાપરવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત| gunda nu shaak banavani rit | gunda nu bharelu shaak banavani rit | gunda nu bharelu shaak recipe in gujarati

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati | bataka vada banavani rit

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular