નમસ્તે મિત્રો If you like the recipe do subscribe FOOD COUTURE by Chetna Patel YouTube channel on YouTube, આજે આપણે ગુજરાતની પ્રખ્યાત વાનગી ઘુટો બનાવવાની રીત શીખીશું. ઘુટો એક એવી વાનગી છે જેમાં કોઈ જ મસાલા, ગરમ મસાલો, તેલ કે ઘી નો ઉપયોગ થતો નથી છતાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે પહેલાના સમયમાં તો પારંપારિક રીતે ચૂલા પર માટીના વાસણમાં બનાવવામાં આવતું પણ હાલ ઘણા તપેલામાં કે કૂકરમાં બનાવવામાં આવે છે તો ચાલો આજ આપણે કૂકરમાં ઘુટો બનાવવાની રીત , ghuto recipe in gujarati , ghuto banavani rit શીખીશું.
ઘુટો બનાવવા જરૂરી સમગ્રી | ghuto recipe ingredients | ghuto banava jaruri smagri
- મગદાળ ½ કપ
- ચણાદાળ ½ કપ
- બટાકા ½ કપ સુધારેલ
- ગાજર ½ કપ સુધારેલ
- ડુંગરી ½ કપ સુધારેલ
- લીલી ડુંગળી ½ કપ સુધારેલ
- પાલક ½ સુધારેલ
- કોબી ½ કપ સુધારેલ
- દૂધી ¼ કપ સુધારેલ
- ટમેટા ¼ કપ
- કેપ્સીકમ ¼ કપ સુધારેલ
- રીંગણ ¼ કપ સુધારેલ
- સુરતી પાપડીના દાણા ¼ કપ
- ગોવાર ¼ કપ કટકા કરેલ
- ચોરા ¼ કપ કટકા કરેલ
- લીલા ચણા ¼ કપ
- લીલી તુવેરના દાણા ¼ કપ
- લીલા વટાણાના દાણા ¼ કપ
- પાપડી ¼ સુધારેલ
- વાલોર ¼ સુધારેલ
- ફણસી ¼ સુધારેલ
- લીલું લસણ ½ કપ સુધારેલ
- લીલી હળદર છીણેલી 2 ચમચી
- આદુ છીણેલું 2 ચમચી
- લીલા ધાણા ¼ કપ સુધારેલા
- તીખા લીલા મરચાંની પેસ્ટ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 4-5 કપ
Ghuto recipe in gujarati
ઘુટો બનાવવાની રીત – ghuto recipe in gujarati મા સૌપ્રથમ મગદાળ ને સાફ કરી પાણી થી બરોબર ધોઇ લ્યો ને ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળો ને ચણાદાળ ને પણ સાફ કરી બે ત્રણ પાણી ધોઇ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પાણી નાખી પલળવા મૂકો
હવે બધાજ શાક ને પાણી થી બરોબર ધોઇ લેવા ને ત્યાર બાદ બધા જ શાક ને ઝીણા ઝીણા સુધારી લેવા
મિકસરમાં લીલા તીખા મરચાની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લેવી
હવે ગેસ પર એક કુકર ફૂલ તાપે ગરમ કરો તેમાં ત્રણ ચાર કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાં બટાકા કપ સુધારેલ,ગાજર કપ સુધારેલ,ડુંગરી કપ સુધારેલ,લીલી ડુંગળી કપ સુધારેલ,પાલક સુધારેલ,કોબી કપ સુધારેલ,દૂધી કપ સુધારેલ,ટમેટા કપ,કેપ્સીકમ કપ સુધારેલ,રીંગણ કપ સુધારેલ,સુરતી પાપડીના દાણા કપ,ગોવાર કપ કટકા કરેલ,ચોરા કપ કટકા કરેલ,લીલા ચણા કપ,લીલી તુવેરના દાણા કપ,લીલા વટાણાના દાણા કપ,પાપડી સુધારેલ, વાલોર સુધારેલ,ફણસી સુધારેલ,લીલું લસણ કપ સુધારેલ,લીલી હળદર છીણેલી,આદુ છીણેલું નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો ને જ્યાં સુધી શાક ઉકળવા ના લાગે ત્યાં સુંધી હલવો
હવે એમાં પલાળી મૂકેલ મગદાળ ને ચણાદાળ માંથી પાણી નિતારી નાખી ને કૂકરમાં નાખો ને મિક્સ કરો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરો ને કુકર નું ઢાંકણ ઢાંકી દો ને મિડીયમ તાપે ત્રણ ચાર સીટી કરો પછી ગેસ ધીમો કરી ને બે ત્રણ સીટી થવા દો ત્યાર બાદ ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળવા દયો
કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખો હવે ફરી થી કુકર ને ગેસ પર મૂકો ને ગેસ ધીમો ચાલુ કરો ને શાક ને ચમચા વડે મિક્સ કરી એક રસ કરો (જો જરૂર લાગે તો અડધો કપ ગરમ પાણી નાખવું)હવે એમાં લીલા તીખા મરચાની પેસ્ટ નાખો ( તીખાશ તમારી મરજી મુજબ વધુ ઓછી કરી શકો છો) ને મિક્સ કરો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો બાજરાના રોટલા કે રોટલી સાથે ઘૂટો
Ghuto recipe notes
- શાક તમને ગમતા નાખી શકો છો
ઘુટો બનાવવાની રીત વિડીયો
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghuto banavani rit | Ghuto recipe
ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit
Equipment
- 1 કુકર
Ingredients
ઘુટો બનાવવા જરૂરી સમગ્રી | ghuto recipe ingredients | ghuto banava jaruri smagri
- ½ કપ મગદાળ
- ½ કપ ચણાદાળ
- ½ કપ બટાકા સુધારેલ
- ½ કપ ગાજર સુધારેલ
- ½ કપ ડુંગરી સુધારેલ
- ½ કપ લીલી ડુંગળી સુધારેલ
- ½ પાલક સુધારેલ
- ½ કપ કોબી સુધારેલ
- ¼ કપ દૂધી સુધારેલ
- ¼ કપ ટમેટા
- ¼ કપ કેપ્સીકમ સુધારેલ
- ¼ કપ રીંગણ સુધારેલ
- ¼ કપ સુરતી પાપડીના દાણા
- ¼ કપ ગોવાર કટકા કરેલ
- ¼ કપ ચોરા કટકા કરેલ
- ¼ કપ લીલા ચણા
- ¼ કપ લીલી તુવેરના દાણા
- ¼ કપ લીલા વટાણાના દાણા
- ¼ પાપડી સુધારેલ
- ¼ વાલોર સુધારેલ
- ¼ ફણસી સુધારેલ
- ½ કપ લીલું લસણ સુધારેલ
- 2 ચમચી લીલી હળદર છીણેલી
- 2 ચમચી આદુ છીણેલું
- ¼ કપ લીલા ધાણા સુધારેલા
- 2 ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ
- 4-5 કપ પાણી
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit | ghuto recipe
- ઘુટો બનાવવાની રીત – ghuto recipe in gujarati મા સૌપ્રથમ મગદાળ ને સાફ કરી પાણી થી બરોબર ધોઇ લ્યોને ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળો ને ચણાદાળ ને પણ સાફ કરી બે ત્રણ પાણી ધોઇ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પાણી નાખી પલળવા મૂકો
- હવે બધાજ શાક ને પાણી થી બરોબર ધોઇ લેવા ને ત્યાર બાદ બધા જ શાક ને ઝીણા ઝીણા સુધારી લેવા
- મિકસર માં લીલા તીખા મરચાની પેસ્ટ બનાવી ને તૈયાર કરી લેવી
- હવે ગેસ પર એક કુકર ફૂલ તાપે ગરમ કરો તેમાં ત્રણ ચાર કપ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે તેમાંબટાકા કપ સુધારેલ,ગાજર કપ સુધારેલ,ડુંગરી કપ સુધારેલ,લીલી ડુંગળી કપ સુધારેલ,પાલક સુધારેલ,કોબી કપ સુધારેલ,દૂધી કપ સુધારેલ,ટમેટા કપ,કેપ્સીકમ કપ સુધારેલ,રીંગણકપ સુધારેલ,સુરતી પાપડીના દાણા કપ,ગોવારકપ કટકા કરેલ,ચોરા કપ કટકા કરેલ,લીલા ચણાકપ,લીલી તુવેરના દાણા કપ,લીલા વટાણાના દાણાકપ,પાપડી સુધારેલ, વાલોર સુધારેલ,ફણસી સુધારેલ,લીલું લસણ કપ સુધારેલ,લીલી હળદર છીણેલી,આદુ છીણેલું નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો ને જ્યાં સુધી શાક ઉકળવા ના લાગે ત્યાં સુંધી હલવો
- હવે એમાં પલાળી મૂકેલ મગદાળ ને ચણાદાળ માંથી પાણી નિતારી નાખી ને કૂકરમાં નાખો ને મિક્સકરો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરો ને કુકર નું ઢાંકણ ઢાંકી દો ને મિડીયમ તાપે ત્રણ ચાર સીટી કરો પછી ગેસ ધીમો કરી ને બે ત્રણ સીટી થવા દો ત્યાર બાદ ગેસ બંધકરો ને કુકર માંથી હવા નીકળવા દયો
- કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી નાખો હવે ફરી થી કુકર ને ગેસ પર મૂકોને ગેસ ધીમો ચાલુ કરો ને શાક ને ચમચા વડે મિક્સ કરી એક રસ કરો (જો જરૂર લાગે તો અડધો કપ ગરમ પાણી નાખવું)હવે એમાં લીલા તીખા મરચાની પેસ્ટ નાખો ( તીખાશ તમારી મરજી મુજબ વધુ ઓછી કરી શકો છો) ને મિક્સકરો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો બાજરાના રોટલા કે રોટલી સાથે ઘૂટો
ghuto recipe in gujarati notes
- શાક તમને ગમતા નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.