HomeDessert & Sweetsઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati

ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel on YouTube  આજે આપણે મલાઈ ઘેવર અને ઘેવર બનાવવાની રીત – Ghevar banavani rit – malai ghewar banavani rit શીખીશું ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે શ્રાવણ માસ આવતા જ બધા ને યાદ આવવા લાગે છે કેમ કે શ્રાવણ આવતા જ તહેવારો ચાલુ થઈ જાય છે ને ઘરો માં અલગ અલગ મીઠાઈઓ બનાવવાની શરૂઆત થઈ જાય પણ ઘેવર હમેશા બજાર માંથી લાવતા હોઈએ પણ આજ ઘરે જ મલાઈ ઘેવર બનાવવાની રીત – Malai Ghevar recipe in gujarati – Ghevar recipe in gujarati શીખીએ.

ઘેવર બનાવવા જરૂરી સામગ્રી | Ghevar recipe ingredients

ઘેવર નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • ઘી 4 ચમચી
  • બરફના ટુકડા
  • ઠંડુ દૂધ ½ કપ
  • મેંદા નો લોટ 200 ગ્રામ આશરે 1 ½ કપ
  • બેસન 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ઠંડુ પાણી 3 કપ

ઘેવર ની ચાસણી માટેની સામગ્રી

  • ખાંડ 2 કપ
  • પાણી 2 કપ
  • કેસરના તાંતણા 15-20
  • એલચી પાઉડર ¼ ચમચી

ગાર્નિશ માટેની સામગ્રી

  • બદામ ની કતરણ જરૂર મુજબ
  • કાજુની કતરણ જરૂર મુજબ
  • પિસ્તાની કતરણ જરૂર મુજબ
  • ગુલાબની પાંખડીઓ જરૂર મુજબ
  • જો ચાંદી ની વરખ વાપરતા હો તો એ ગાર્નિશ માટે વાપરી શકો

મલાઈ ઘેવર બનાવવા માટેની સામગ્રી | malai ghewar ingredients

  • માવો 200 ગ્રામ
  • દૂધ ½ કપ
  • કેસરના તાંતણા 8-10
  • ખાંડ ½ કપ

ઘેવર બનાવવાની રીત | Ghevar recipe in gujarati

સૌપ્રથમ આપણે ઘેવર નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ ઘેવર ની ચાસણી બનાવવાતા શીખીશું ત્યારબાદ સાદો ઘેવર બનાવવાની રીત અને મલાઈ ઘેવર બનાવવાની રીત  malai ghewar banavani rit શીખીશું

ઘેવર નું મિશ્રણ બનાવવાની રીત

ઘેવર બનાવવા સૌપ્રથમ નાના મિક્સર જારમાં બરફના ત્રણ ચાર ટુકડા ને ત્રણ ચાર ચમચી ઘી નાખી ને એક બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ ચમચી થી ફરી એક વખત મિક્સ કરી ને એક મિનિટ પીસી લ્યો

હવે એમાં અડધો કપ ઠંડુ દૂધ નાખી બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ એમાં ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ફરી બે ચમચી મેંદા નો લોટ નાખી બે મિનિટ પીસી લ્યો

હવે તૈયાર મિશ્રણ મોટા જાર માં નાખી દયો જેથી બીજી સામગ્રી ને બરોબર પીસી શકો હવે મોટા જાર માં બીજી બે ત્રણ ચમચી મેંદો નાખી પીસી લ્યો એક મિનિટ અને હવે એમાં એક કપ ઠંડુ પાણી  નાખો ને સાથે બીજી બે ચમચી મેંદા નો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો

ત્યારબાદ હવે એમાં બાકી રહેલ મેંદા નાખી ઠંડુ પાણી નાખી પીસી લ્યો આમ આશરે 200 ગ્રામ લોટ અને ત્રણ કપ ઠંડુ પાણી નાખતા જઈ ને પીસી લ્યો ને એક પાતળું મિશ્રણ તૈયાર કરી લ્યો

હવે એમાં છેલ્લે એક ચમચી બેસન ને લીંબુ નો રસ નાખી એક વખત બરોબર પીસી લ્યો હવે એક મોટા વાસણમાં બરફના ટુકડા નાખી વચ્ચે બીજું વાસણ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને રાખવું આમ મિશ્રણ ને ઠંડુ જ રહે એ વાત ધ્યાન માં રાખવી

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં અડધે સુધી તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ થાય એટલે એમાં ચમચા થી  બરોબર વચ્ચે મિશ્રણ નાખતા જાઓ એક ચમચો મિશ્રણ નાખી એમાં ફુગ્ગા ઓછા થાય પછી બીજો ચમચો મિશ્રણ નાખવું

આમ પાંચ છ ચમચા મિશ્રણ થોડી થોડી વારે નાખી ગોલ્ડન તરી લ્યો ઘેવર ગોલ્ડન થાય એટલે ચાકુ થી કિનારી અલગ કરી લ્યો ને ચમચી થી વચ્ચેથી ઉપાડી ચારણી માં મૂકો જેથી વધારા નું ઘી / તેલ નીકળી જાય આમ બીજા ઘેવર ને પણ થોડું થોડું મિશ્રણ બરોબર વચ્ચે નાખી ગોલ્ડન તરી લ્યો ને ચારણી માં મૂકતા જાઓ

ઘેવર ની ચાસણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાંખી ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ને ખાંડ ઓગળી ને ઉકાળો ચાસણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં પા ચમચી લીંબુ નો રસ નાખી એમાં રહેલ ખરાબો નીકળી જાય 

ખરબો ઉપર આવે એટલે ચમચાથી કાઢી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ને સાત મિનિટ પછી ચેક કરી લ્યો જો એક તાર બને તો ગેસ બંધ કરી નાખો નહિતર એક તાર સુંધી ચડાવી લ્યો ને ચાસણી તૈયાર કરી લ્યો અને ચાસણી ને નવસેકી ગરમ થાય ત્યાં સુધી ઠંડી કરી લેવી

સાદો ઘેવર બનાવવાની રીત

ઘેવર લ્યો એના પર તમારા સ્વાદ મુજબ નવશેકી  ચાસણી ચમચાથી નાખો ને એના પર કાજુની કતરણ, પિસ્તા કતરણ, બદામ કતરણ, ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નિશ કરીને તૈયાર કરી લ્યો તો તૈયાર છે સાદો ઘેવર

મલાઈ ઘેવર બનાવવાની રીત | malai ghewar banavani rit

ગેસ પર એક કડાઈમાં છીણેલો માવો લ્યો એમાં દૂધ નાખી ને મિક્સ કરી લ્યો ને ગરમ થવા દયો ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને ખાંડ નાખી ને ઉકળી લ્યો ને એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો

ઘેવર લ્યો એના પર નવશેકી ચાસણી ને ચમચા થી નાખો એના પર તૈયાર કરેલ મલાઈ રબડી નાખો ને એના પર પિસ્તા ની કતરણ, કાજુની કતરણ, બદામ ની કતરણ અને ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નિશ કરી મજા લ્યો મલાઈ ઘેવર

Ghevar recipe in gujarati notes

  • ઘેવર નું મિશ્રણ હમેશા ઠંડા પાણી કે ઠંડા દૂધ થી જ તૈયાર કરવું અને મિશ્રણ ને પાતળું રાખવું ને મિશ્રણ ને ઠંડુ રહે એનું ધ્યાન રાખવું અને હમેશા ફૂલ તાપે ફૂલ ગરમ ઘી / તેલ માં જ તરવા
  • ચાસણી ને એક તાર ની બનાવી ને નવશેકી ગરમ હોય ત્યારે ઘેવર પર નાખવી
  • જો તમે ઘણા ઘેવર બનાવેલ હોય તો બધા ચાસણીમાં ના નાખતા એમજ તરેલાં મૂકી દયો ને જ્યારે ખાવા હોય ત્યારે ચાસણી કે રબડી નાખી ને તૈયાર કરી શકો છો

Ghevar banavani rit | Malai ghewar banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘેવર બનાવવાની રીત | Malai Ghevar recipe in gujarati

ઘેવર - Ghevar banavani rit - Ghevar recipe - Ghevar recipe ingredients - Ghevar recipe in gujarati - Easy ghevar recipe - ઘેવર બનાવવાની રીત - malai ghewar banavani rit

ઘેવર બનાવવાની રીત | Ghevar banavani rit | Ghevar recipe in gujarati | ઘેવર | malai ghewar banavani rit | Malai Ghevar recipe in gujarati

 આજે આપણે મલાઈ ઘેવર અને ઘેવર બનાવવાની રીત – Ghevar banavani rit – malai ghewar banavani rit શીખીશું ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે શ્રાવણમાસ આવતા જ બધા ને યાદ આવવા લાગે છે કેમ કે શ્રાવણ આવતા જ તહેવારો ચાલુ થઈ જાય છે નેઘરો માં અલગ અલગ મીઠાઈઓ બનાવવાની શરૂઆત થઈ જાય પણ ઘેવર હમેશા બજાર માંથી લાવતા હોઈએ પણ આજ ઘરે જ મલાઈ ઘેવર બનાવવાની રીત – Malai Ghevar recipe ingujarati – Ghevarrecipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી તપેલી
  • 1 કડાઈ

Ingredients

ઘેવરનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 4 ચમચી ઘી
  • બરફ ના ટુકડા
  • ½ કપ ઠંડુ દૂધ
  • 200 ગ્રામ મેંદાનો લોટ / આશરે1 ½ કપ
  • 1 ચમચી બેસન
  • 1 ચમચી લીંબુનો રસ
  • 3 કપ ઠંડુ પાણી

ઘેવરની ચાસણી માટેની સામગ્રી

  • 2 કપ ખાંડ
  • 2 કપ પાણી 2 કપ
  • 15-20 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર

ગાર્નિશ માટેની સામગ્રી

  • બદામની કતરણ જરૂર મુજબ
  • કાજુની કતરણ જરૂર મુજબ
  • પિસ્તાની કતરણ જરૂર મુજબ
  • ગુલાબની પાંખડીઓ જરૂર મુજબ
  • જો ચાંદીની વરખ વાપરતા હો તો એ ગાર્નિશ માટે વાપરી શકો

મલાઈ ઘેવર બનાવવા માટેની સામગ્રી | malai ghewar ingredients

  • 200 ગ્રામ માવો ગ્રામ
  • ½ કપ દૂધ
  • 8-10 કેસરના તાંતણા
  • કપ ખાંડ ½ કપ

Instructions

Ghevar banavani rit | Ghevar recipe in gujarati | ઘેવર બનાવવાની રીત| malai ghewar banavani rit | malai ghewar recipe in gujarati

  • સૌ પ્રથમ આપણે ઘેવર નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ ઘેવર ની ચાસણીબનાવવાતા શીખીશું ત્યારબાદ સાદો ઘેવર બનાવવાની રીત અને મલાઈ ઘેવર બનાવવાની રીત  malai ghewar banavani rit શીખીશું

ઘેવરનું મિશ્રણ બનાવવાની રીત

  • ઘેવર બનાવવા સૌપ્રથમ નાના મિક્સર જારમાં બરફના ત્રણ ચાર ટુકડા ને ત્રણ ચાર ચમચી ઘી નાખીને એક બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ ચમચી થી ફરી એક વખત મિક્સ કરી નેએક મિનિટ પીસી લ્યો
  • હવે એમાં અડધો કપ ઠંડુ દૂધ નાખી બે મિનિટ પીસી લ્યો બે મિનિટ પીસી લીધા બાદ એમાં ત્રણ ચમચી મેંદા નો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો ત્યાર બાદ ફરી બે ચમચી મેંદા નો લોટ નાખી બે મિનિટ પીસી લ્યો
  • હવે તૈયાર મિશ્રણ મોટા જાર માં નાખી દયો જેથી બીજી સામગ્રી ને બરોબર પીસી શકો હવે મોટાજાર માં બીજી બે ત્રણ ચમચી મેંદો નાખી પીસી લ્યો એક મિનિટ અને હવે એમાં એક કપ ઠંડુ પાણી  નાખો ને સાથે બીજી બે ચમચી મેંદાનો લોટ નાખી ને બે મિનિટ પીસી લ્યો
  • હવે એમાં બાકી રહેલ મેંદા નાખી ઠંડુ પાણી નાખી પીસી લ્યો આમ આશરે 200 ગ્રામ લોટ અને ત્રણ કપ ઠંડુપાણી નાખતા જઈ ને પીસી લ્યો ને એક પાતળું મિશ્રણ તૈયાર કરી લ્યો
  • હવે એમાં છેલ્લે એક ચમચી બેસન ને લીંબુ નો રસ નાખી એક વખત બરોબર પીસી લ્યો હવે એક મોટાવાસણમાં બરફના ટુકડા નાખી વચ્ચે બીજું વાસણ મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખી ને રાખવુંઆમ મિશ્રણ ને ઠંડુ જ રહે એ વાત ધ્યાન માં રાખવી
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી માં અડધે સુધી તેલ / ઘી ગરમ કરવા મૂકો તેલ / ઘી ગરમ થાય એટલે એમાં ચમચા થી બરોબર વચ્ચે મિશ્રણ નાખતા જાઓ એક ચમચો મિશ્રણ નાખી એમાં ફુગ્ગાઓછા થાય પછી બીજો ચમચો મિશ્રણ નાખવું
  • આમ પાંચ છ ચમચા મિશ્રણ થોડી થોડી વારે નાખી ગોલ્ડન તરી લ્યો ઘેવર ગોલ્ડન થાય એટલે ચાકુ થી કિનારી અલગ કરી લ્યો ને ચમચી થી વચ્ચેથી ઉપાડી ચારણી માં મૂકો જેથી વધારા નું ઘી / તેલ નીકળી જાય આમ બીજા ઘેવરને પણ થોડું થોડું મિશ્રણ બરોબર વચ્ચે નાખી ગોલ્ડન તરી લ્યો ને ચારણી માં મૂકતા જાઓ

ઘેવરની ચાસણી બનાવવાની રીત | gheravar ni chasni banavani rit

  • ગેસ પર એક કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાંખી ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ને ખાંડ ઓગળીને ઉકાળો ચાસણી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો અને એમાં પા ચમચી લીંબુ નો રસ નાખીએમાં રહેલ ખરાબો નીકળી જાય 
  • ખરબો ઉપર આવે એટલે ચમચાથી કાઢી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને કેસરના તાંતણા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ને સાત મિનિટ પછી ચેક કરી લ્યો જો એક તાર બને તોગેસ બંધ કરી નાખો નહિતર એક તાર સુંધી ચડાવી લ્યો ને ચાસણી તૈયાર કરી લ્યો અને ચાસણીને નવસેકી ગરમ થાય ત્યાં સુધી ઠંડી કરી લેવી

સાદો ઘેવર બનાવવાની રીત

  • ઘેવર લ્યો એના પર તમારા સ્વાદ મુજબ નવશેકી  ચાસણી ચમચાથી નાખો ને એના પર કાજુની કતરણ, પિસ્તા કતરણ, બદામ કતરણ, ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નિશ કરીને તૈયાર કરી લ્યો તો તૈયાર છે સાદો ઘેવર

મલાઈ ઘેવર બનાવવાની રીત | malai ghewar banavani rit

  • ગેસ પર એક કડાઈમાં છીણેલો માવો લ્યો એમાં દૂધ નાખી ને મિક્સ કરી લ્યો ને ગરમ થવા દયો ત્યારબાદ એમાં કેસરના તાંતણા અને ખાંડ નાખી ને ઉકળી લ્યો ને એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો
  • ઘેવર લ્યો એના પર નવશેકી ચાસણી ને ચમચા થી નાખો એના પર તૈયાર કરેલ મલાઈ રબડી નાખો ને એનાપર પિસ્તા ની કતરણ, કાજુની કતરણ, બદામ ની કતરણ અને ગુલાબ ની પાંખડીઓ થી ગાર્નિશ કરી મજા લ્યો મલાઈ ઘેવર

Ghevar recipe in gujarati notes

  • ઘેવરનું મિશ્રણ હમેશા ઠંડા પાણી કે ઠંડા દૂધ થી જ તૈયાર કરવું અને મિશ્રણ ને પાતળું રાખવુંને મિશ્રણ ને ઠંડુ રહે એનું ધ્યાન રાખવું અને હમેશા ફૂલ તાપે ફૂલ ગરમ ઘી / તેલ માં જ તરવા
  • ચાસણીને એક તાર ની બનાવી ને નવશેકી ગરમ હોય ત્યારે ઘેવર પર નાખવી
  • જો તમે ઘણા ઘેવર બનાવેલ હોય તો બધા ચાસણીમાં ના નાખતા એમજ તરેલાં મૂકી દયો ને જ્યારે ખાવાહોય ત્યારે ચાસણી કે રબડી નાખી ને તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo banavani rit | Motichoor ladoo recipe in gujarati

કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati

દૂધ પાક બનાવવાની રીત | દૂધ પાક બનાવવાની રેસીપી | દૂધ પાક ની રેસીપી | doodh pak recipe in gujarati | gujarati doodh pak banavani rit | doodh pak banavani rit

અંગુરી રબડી બનાવવાની રીત | અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi recipe in gujarati | angoor rabdi banavani rit | angoori rabdi recipe in gujarati | angoori rabdi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular