નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત – Ghau ni kani no halvo banavani rit શીખીશું. આ હલવો બીજા હલવા થી થોડો અલગ રીતે બનતો હોવાથી સ્વાદમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube , અને આ હલવો બનાવવા માં થોડી મહેનત લાગે છે. પણ એક વખત બનાવ્યા પછી બીજી વખત ચોક્કસ બનાવશો પણ બનાવી ને તૈયાર થઈ જશે તો બધી મહેનત સફળ થશે તો ચાલો Ghau ni kani no halvo recipe in gujarati શીખીએ.
ઘઉંની કણી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉં નો લોટ 1 કપ
- દૂધ 4 ચમચી
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- બદામ ના કટકા 2 ચમચી
- કાજુ ના કટકા 2 ચમચી
- નારિયળ ની કતરણ 2 ચમચી
- વરિયાળી 1 ચમચી
- કીસમીસ 1 ચમચી
- ખસખસ 1 ચમચી
- કેસર ના તાંતણા 10-15
- ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત | Ghau ni kani no halvo recipe in gujarati
ઘઉંની કણી નો હલવો બનાવવા સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી એને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી પાણી નાખી હથેળી વડે બરોબર મિક્સ કરી લ્યો.
આમ ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો આમ ટોટલ ચાર ચમચી દૂધ, ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી પાણી વારાફરથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
હવે મિશ્રણ ને મોટા કાણા વાળી ચારણી થી ચાળી લ્યો ને થાળી માં ફેલાવી ને પંખા નીચે ચાર પાંચ કલાક સૂકવી લ્યો અથવા ટ્રે માં ફેલાવી એક મિનિટ સૂકવી પણ શકો છો.
હવે ગેસ પર કડાઈ માં સૂકવેલા લોટ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈ માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા, નારિયળ ની કતરણ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કીસમીસ , ખસખસ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ને કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
પાણી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ઓગળી લ્યો ને ખાંડ વાળુ પાણી ઉકળવા લાગે ને થોડી ચિકાસ પકડવા લાગે ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને શેકી રાખેલ ઘઉંની કણી, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો,
ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો ઘઉંની કણી નો હલવો.
Ghau ni kani no halvo recipe in gujarati notes
- તમે ઘઉંનો લોટ શેકી ને ઠંડો કરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી નાખો ને જ્યારે હલવો બનાવવો હોય ત્યારે બનાવી શકો છો.
- ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો.
Ghau ni kani no halvo banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઘઉં ની કણી નો હલવો બનાવવાની રીત
ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo | Ghau ni kani no halvo recipe | ઘઉં ની કણી નો હલવો
Equipment
- 1 કડાઈ
- 1 ચારણી
Ingredients
ઘઉંની કણી નો હલવો બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 4 ચમચી દૂધ
- ½ કપ ખાંડ
- ¼ ચમચી એલચી પાઉડર
- 2 ચમચી બદામના કટકા
- 2 ચમચી કાજુના કટકા
- 2 ચમચી નારિયળ ની કતરણ
- 1 ચમચી વરિયાળી
- 1 ચમચી કીસમીસ
- 1 ચમચી ખસખસ
- 10-15 કેસરના તાંતણા
- ઘી જરૂર મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
ઘઉંની કણી નો હલવો બનાવવાની રીત | Ghau ni kani no halvo banavani rit | Ghau ni kani no halvo recipe in gujarati | ઘઉં ની કણી નો હલવો બનાવવાનીરીત
- ઘઉંની કણી નો હલવો બનાવવા સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી એને લોટ સાથે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી પાણી નાખી હથેળી વડે બરોબર મિક્સ કરીલ્યો.
- આમ ફરી એક ચમચી દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો આમ ટોટલ ચાર ચમચી દૂધ, ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી પાણી વારાફરથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો.
- હવે મિશ્રણ ને મોટા કાણા વાળી ચારણી થી ચાળી લ્યો ને થાળી માં ફેલાવી ને પંખા નીચે ચાર પાંચ કલાક સૂકવી લ્યો અથવા ટ્રે માં ફેલાવી એક મિનિટ સૂકવી પણ શકો છો.
- હવે ગેસ પર કડાઈ માં સૂકવેલા લોટ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈ માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં કાજુના કટકા, બદામ ના કટકા,નારિયળ ની કતરણ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કીસમીસ , ખસખસ નાખી મિક્સ કરી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં ને કપપાણી નાખી મિક્સ કરી લ્યો.
- પાણી ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાખી ઓગળી લ્યો ને ખાંડ વાળુ પાણી ઉકળવા લાગે ને થોડી ચિકાસ પકડવા લાગે ત્યાર બાદ એમાં કેસરના તાંતણા અને શેકી રાખેલ ઘઉંની કણી, એલચી પાઉડર નાખી બરોબર મિક્સકરી ઢાંકી ને પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ એક બે ચમચી ઘી નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો ઘઉંની કણી નો હલવો.
Ghau ni kani no halvo recipe in gujarati notes
- તમે ઘઉંનો લોટ શેકી ને ઠંડો કરી ને એર ટાઈટ ડબ્બામાં ભરી નાખો ને જ્યારે હલવો બનાવવો હોય ત્યારે બનાવી શકો છો.
- ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | Paanch prakar ni lassi banavani rit
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati
ચમ ચમ બનાવવાની રીત | cham cham banavani rit | cham cham recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.