નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત – Ghau na lot ni garlic knots banavani rit શીખીશું , If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube ,આ એક પ્રકારની બ્રેડ જ છે પણ એનો આકાર થોડો ગાંઠ બાંધવા જેવો છે જેને અંગ્રીજીમાં નોટ્સ કહેવાય એટલે અહી આપને ગાંઠ શબ્દ ની જગ્યાએ નોટ્સ લખેલ છે આ બ્રેડ માં લસણ નો સ્વાદ ખૂબ જ સારો લાગે છે જે તમે સવાર સાંજ જ્યારે ખાવી હોય ત્યારે બનાવી ને ખાઈ શકો છો તો ચાલો Wheat garlic knots recipe in gujarati શીખીએ.
ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- લસણની પેસ્ટ ½ ચમચી
- ઘી 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- યિસ્ટ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- નવશેકું પાણી ¼ કપ
ગાર્લીક બટર બનાવવા માટેની સામગ્રી
- મીઠા વાળુ માખણ 2-3 ચમચી
- લસણની પેસ્ટ 1 ચમચી
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત
ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાંખી મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ માં યિસ્ટ એક્ટિવ થઈ જશે
એક વાટકા માં પીગળેલા માખણ માં લસણની પેસ્ટ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગાર્લિક બટર તૈયાર કરી એક બાજુ મૂકો
હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જરૂર લાગે તો આદુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ મસળતા રહો પાંચ મિનિટ પછી એમાં ઘી નાંખી ફરી દસ મિનિટ મસળી ને સોફ ને સ્મુથ બનાવી લ્યો ત્યાર બાદ ઘી થી ગ્રીસ કરેલ વાસણમાં લોટ મૂકી ઢાંકી ને બે કલાક ગરમ જગાએ મુકો
બે કલાક પછી લોટ ફૂલી જસે ત્યાર બાદ ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ પાટલા ને ગ્રીસ લગાવો ને લોટ માંથી એક સરખા સાત ઠ આઠ ભાગ કરી લ્યો ટાયર બાદ એક ભાગ લ્યો એને હથેળી વડે લાંબો કરી લ્યો ને ગાંઠ મારીએ એમ ગાંઠ મારી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકો
આમ એક એક ભાગ લઈ લાંબો રોલ કરી ગાંઠ વડી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકતા જાઓ બધા લોટ ની ગાંઠ બનાવી લીધા બાદ ટ્રે ને ઢાંકી અડધો કલાક મૂકી દયો
અડધો કલાક પછી દૂધ વાળો બ્રશ લગાવી 200 ડિગ્રી પ્રિ હિટ ઓવેન્ માં દસ બાર મિનિટ બેક કરી લ્યો ત્યારબાદ બહાર કઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી દયો ને મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ.
જો તમે કડાઈ માં મૂકવા માંગતા હો તો કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી પાંચ મિનિટ ફૂલ તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ટ્રે મૂકો ને ઢાંકી ને મીડીયમ તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ બાદ ચેક કરી લ્યો બ્રેડ બરોબર ચડી ગઈ હોય તો બહાર કાઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ
Wheat garlic knots recipe in gujarati notes
અહીં તમે આ બ્રેડ માં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી ને પણ તૈયાર કરી શકો છો
અહી અમે ગાંઠ બાંધી છે તમે બ્રેડ ને તમારી પસંદ ના આકાર વાળી બનાવી શકો છો
Ghau na lot ni garlic knots banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Wheat garlic knots recipe in gujarati
ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત | Ghau na lot ni garlic knots banavani rit | Wheat garlic knots recipe in gujarati
Equipment
- 1 ઓવેન/ કડાઈ
Ingredients
ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- ½ ચમચી લસણની પેસ્ટ
- 1-2 ચમચી ઘી
- મીઠું સ્વાદ મુજબ
- 1 ચમચી યિસ્ટ
- 1 ચમચી ખાંડ
- ¼ કપ નવશેકું પાણી
ગાર્લીક બટર બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી મીઠા વાળુ માખણ
- 1 ચમચી લસણની પેસ્ટ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
Instructions
ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત | Ghauna lot ni garlic knots banavani rit | Wheat garlic knots recipe in gujarati
- ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાંખી મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ માં યિસ્ટ એક્ટિવ થઈ જશે
- એક વાટકામાં પીગળેલા માખણ માં લસણની પેસ્ટ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગાર્લિક બટર તૈયાર કરી એક બાજુ મૂકો
- હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જરૂર લાગે તો આદુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો
- બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ મસળતા રહો પાંચ મિનિટ પછી એમાં ઘી નાંખી ફરી દસ મિનિટ મસળી નેસોફ ને સ્મુથ બનાવી લ્યો ત્યાર બાદ ઘી થી ગ્રીસ કરેલ વાસણમાં લોટ મૂકી ઢાંકી ને બે કલાક ગરમ જગાએ મુકો
- બે કલાક પછી લોટ ફૂલી જસે ત્યાર બાદ ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ પાટલા ને ગ્રીસ લગાવો ને લોટ માંથી એક સરખા સાત ઠ આઠ ભાગ કરી લ્યો ટાયર બાદ એક ભાગ લ્યો એને હથેળી વડે લાંબો કરીલ્યો ને ગાંઠ મારીએ એમ ગાંઠ મારી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકો
- આમ એક એક ભાગ લઈ લાંબો રોલ કરી ગાંઠ વડી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકતા જાઓ બધા લોટ ની ગાંઠ બનાવી લીધા બાદ ટ્રે ને ઢાંકી અડધો કલાક મૂકી દયો
- અડધો કલાક પછી દૂધ વાળો બ્રશ લગાવી200 ડિગ્રી પ્રિ હિટ ઓવેન્ માં દસ બાર મિનિટ બેક કરી લ્યો ત્યારબાદ બહારકઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી દયો ને મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ.
- જો તમે કડાઈ માં મૂકવા માંગતા હો તો કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી પાંચ મિનિટ ફૂલ તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ટ્રે મૂકો ને ઢાંકી ને મીડીયમ તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ બાદ ચેક કરી લ્યો બ્રેડ બરોબર ચડી ગઈ હોય તો બહાર કાઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ
Wheat garlic knots recipe in gujarati notes
- અહીં તમે આ બ્રેડ માં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી ને પણ તૈયાર કરી શકો છો
- અહી અમે ગાંઠ બાંધી છે તમે બ્રેડ ને તમારી પસંદ ના આકાર વાળી બનાવી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત | Ghau na bataka stuffing rolls banavani rit
ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati
વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg cheese sandwich recipe in gujarati
ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in gujarati | khara pudla banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.