નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત – ghau na lot ni farsi puri banavani rit શીખીશું. If you like the recipe do subscribe mrudula’s cookbook YouTube channel on YouTube આ પુરી મેંદા ની પુરી કરતા હેલ્થી બને છે અને ખાવા પણ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો ghau ni farsi puri banavani rit – ghau na lot ni farsi puri recipe in gujarati શીખીએ.
ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા જરૂરી સામગ્રી | ghau ni farsi puri ingredients
- ઘઉંનો લોટ 1 કપ
- જીરું 1 ચમચી
- મરી ¼ ચમચી
- હળદર ½ ચમચી
- સૂકી મેથી ના પાન 1-2 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- ગરમ તેલ 1-2 ચમચી + તરવા માટે તેલ
ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri
ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં મરી અને જીરું લઈ અધ કચરા પીસી લ્યો હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી ને મેથી નાખો સાથે જીરું મરી પીસેલા એ નાખો અને હળદર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો તેલ થોડુ ઠંડુ થાય એટલે હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને એક ચમચી તેલ નાખી બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક મૂકી દયો
અડધા કલાક પછી લોટ ને ફરી મસળી લ્યો અને એના નાના નાના લુવા કરી નાની નાની પાતળી પુરી બનાવી લ્યો અથવા મોટો લુવો લઈ પાતળી મોટી રોટલી બનાવી ને વાટકા થી ગોળ ગોળ કટ કરી લ્યો અથવા મોટી પાતળી રોટલી બનાવી લાંબી લાંબી કાપી કટકા કરો અથવા ત્રિકોણ કે ડાયમંડ કટ ના કટકા કરી લ્યો ને એમાં કાંટા ચમચી વડે કાણા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખી ધીમા તાપે એક બાજુ થોડી વાર તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજી તૈયાર કરેલ પુરી ને પણ ગોલ્ડન તરી લ્યો અને તરેલ પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને સવાર સાંજ ના નાસ્તામાં મજા લ્યો ઘઉંના લોટની ફરશી પુરી
ghau na lot ni farsi puri recipe in gujarati notes
- લોટ બાંધતી વખતે લોટ માં ઘી અથવા તેલ નું મોં નાખવાથી પુરી અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે
- પડ વારી પુરી કરવા એમાં ઘઉંના લોટ અને ઘી ની સ્લરી બનાવી લગાવી ફોલ્ડ કરી ને તૈયાર કરી ને તમે પડ વારી ઘઉં ની પૂરી પણ તૈયાર કરી શકો છો
- પુરી ને ધીમા તાપે તરવી જેથી પુરી અંદર સુંધી બરોબર ચડી જાય ને લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે
ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર mrudula’s cookbook ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ghau na lot ni farsi puri recipe in gujarati | ઘઉં ના લોટ ની ફરસી પુરી
ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati | ghau na lot ni farsi puri banavani rit
Equipment
- 1 પાટલો
- 1 વેલણ
- 1 કડાઈ
Ingredients
ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા જરૂરીસામગ્રી | ghau ni farsi puri ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી મરી
- ½ ચમચી હળદર
- 1-2 ચમચી સૂકી મેથી ના પાન
- 1 ચમચી સફેદ તલ
- સ્વાદ મુજબ મીઠું
- 1-2 ચમચી ગરમ તેલ + તરવા માટે તેલ
Instructions
ઘઉં ના લોટ ની ફરસી પુરી | ghau ni farsi puri | ghav na lot ni farsi puri | ghau ni farsi puri banavani rit
- ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં મરી અને જીરું લઈ અધ કચરા પીસી લ્યો હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી નેલ્યો એમાં હાથ થી મસળી ને મેથી નાખો સાથે જીરું મરી પીસેલા એ નાખો અને હળદર,સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
- હવે એમાં ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો તેલ થોડુ ઠંડુ થાય એટલે હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને એક ચમચી તેલ નાખી બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક મૂકી દયો
- અડધા કલાક પછી લોટ ને ફરી મસળી લ્યો અને એના નાના નાના લુવા કરી નાની નાની પાતળી પુરી બનાવી લ્યો અથવા મોટો લુવો લઈ પાતળી મોટી રોટલી બનાવી ને વાટકા થી ગોળ ગોળ કટ કરી લ્યો અથવા મોટી પાતળી રોટલી બનાવી લાંબી લાંબી કાપી કટકા કરો અથવા ત્રિકોણ કે ડાયમંડ કટ ના કટકાકરી લ્યો ને એમાં કાંટા ચમચી વડે કાણા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખી ધીમા તાપે એક બાજુ થોડી વાર તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
- ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજીતૈયાર કરેલ પુરી ને પણ ગોલ્ડન તરી લ્યો અને તરેલ પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યારબાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને સવાર સાંજ ના નાસ્તામાં મજા લ્યો ઘઉંના લોટની ફરશી પુરી
ghau na lot ni farsi puri recipe in gujarati notes
- લોટ બાંધતી વખતે લોટ માં ઘી અથવા તેલ નું મોં નાખવાથી પુરી અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે
- પડ વારી પુરી કરવા એમાં ઘઉંના લોટ અને ઘી ની સ્લરી બનાવી લગાવી ફોલ્ડ કરી ને તૈયાર કરી ને તમેપડ વારી ઘઉં ની પૂરી પણ તૈયાર કરી શકો છો
- પુરીને ધીમા તાપે તરવી જેથી પુરી અંદર સુંધી બરોબર ચડી જાય ને લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati
ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.