નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube આજે આપણે ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત – ghau na lot ni chakri banavani rit gujarati ma – ghau na lot ni chakli banavani rit શીખીશું. ચકરી અલગ અલગ પ્રકારના લોટ માંથી બનવવામાં આવતી હોય છે પણ ઘઉંના લોટની ચકરી ખૂબ સ્વાદિષ્ટ ને હેલ્થી હોય છે તો ચાલો ghau na lot ni chakri recipe in gujarati – wheat flour chakli recipe in gujarati – ghau na lot ni chakli recipe in gujarati શીખીએ.
wheat flour chakli recipe ingredients
- ઘઉંનો લોટ 2 કપ
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- અજમો ¼ ચમચી
- તલ 2 ચમચી
- તેલ 2 ચમચી
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit gujarati ma
ઘઉંના લોટની ચકરી બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ ચારેલ લોટ ને સાફ કોરા કપડામાં બાંધી નાખી ને પોટલી બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી કે થાળી મૂકી એમાં તૈયાર કરેલ પોટલી મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો
દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને પોટલી કાઢી થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ પોટલી માં રહેલ લોટ ને તોડી ને પાછો ભૂકો કરી લ્યો ને ચારણીથી ચાળી લ્યો
હવે ચારેલ લોટ ને કથરોટમાં લ્યો ને એમા સ્વાદ મુજબ મીઠું, તલ, હળદર, હિંગ, લાલ મરચાનો પાઉડર, અજમો ને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો
ત્યારબાદ ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકો ને એમાં બાંધેલા લોટ માંથી લોટ ને નાખી મશીન બંધ કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી લ્યો ને ચકરી નો ગોળ ગોળ બનાવી લ્યો ને છેડા ને હાથ થી ચકરી સાથે થોડી દબાવી નાખો આમ બધી ચકરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી ને જેટલી સમાય એટલી ચકરી નાખતા જાઓ હવે ગેસ ને મીડીયમ તાપે કરી ને એક બાજુ ચકરી ને બે ત્રણ મિનિટ ચડવો દયો એક બાજુ બે ત્રણ મિનિટ ચડી જાય પછી જ ચકરી ને ઝારા ની મદદ થી ઉથલાવી (2-3 મિનિટ એક બાજુ ચડે પછી જ ઉથલાવી નહિતર ચકરી તૂટી જસે )
એક બાજુ થોડી ચડી જાય પછી ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લેવી આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની તરી લીધા બાદ તેલ માંથી કાઢી નાખવી ને બીજી તૈયાર ચકરી ને નાખવી આમ બધી ચકરી તરી ને તૈયાર કરી લ્યો ને બધી ચકરી તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો
ચકરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ઘઉંના લોટની ચકરી
ghau na lot ni chakri recipe in gujarati notes | ghau na lot ni chakli recipe in gujarati notes
- ઘઉંના લોટ ને પોટલી બનાવી ને દસ પંદર મિનિટ સુધી બાફી લેવાથી ચકરી સોફ્ટ બનશે
- અહી લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ તમે લીલા મરચા ને આદુનો ટુકડો ની પીસેલી પેસ્ટ નાખી ને પણ તૈયાર કરી શકો છો
- ચકરી નો બાંધેલો લોટ ઘણો કઠણ હસે તો તરતી વખતે તૂટી ને ભૂકો થઈ જશે ને જો લોટ ઢીલો બંધાઈ જસે તો ચકરી ને તરવા માં સમય લાગશે ને ચકરી તેલ તેલ વારી લાગશે એટલે લોટ મીડીયમ બાંધવો
ghau na lot ni chakri banavani rit | ghau na lot ni chakli banavani rit
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ghau na lot ni chakri recipe in gujarati | wheat flour chakli recipe in gujarati | ghau na lot ni chakli recipe in gujarati
ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit gujarati ma | ghau na lot ni chakri recipe in gujarati | wheat flour chakli recipe in gujarati | ghau na lot ni chakli banavani rit | ghau na lot ni chakli recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 ચકરી મશીન
- 1 સ્ટાર બ્લેડ
Ingredients
ઘઉં ના લોટ ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી | wheat flour chakli recipe ingredients
- 2 કપ ઘઉંનો લોટ
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર
- ¼ ચમચી હિંગ
- ¼ ચમચી અજમો
- 2 ચમચી તલ
- 2 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ઘઉં ના લોટ ની ચકરી બનાવવાની રીત | ghau na lot ni chakri banavani rit gujarati ma | ghau na lot ni chakri recipe in gujarati | wheat flour chakli recipe in gujarati | ghau na lot ni chakli banavani rit | ghau na lot ni chakli recipe in gujarati
- ઘઉં ના લોટ ની ચકરી બનાવવા સૌપ્રથમ ઘઉંના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ ચારેલ લોટ ને સાફ કોરાકપડામાં બાંધી નાખી ને પોટલી બનાવી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી કે થાળી મૂકી એમાં તૈયાર કરેલ પોટલી મૂકી ઢાંકી ને દસ મિનિટ બાફી લ્યો
- દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને પોટલી કાઢી થોડી ઠંડી થવા દેવી ત્યાર બાદ પોટલી માં રહેલ લોટને તોડી ને પાછો ભૂકો કરી લ્યો ને ચારણીથી ચાળી લ્યો
- હવે ચારેલ લોટ ને કથરોટમાં લ્યો ને એમા સ્વાદ મુજબ મીઠું, તલ, હળદર,હિંગ, લાલ મરચાનો પાઉડર, અજમો ને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખતા જઈ મિડીયમ નરમ લોટ બાંધી લ્યો
- હવે ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકો ને એમાં બાંધેલા લોટ માંથી લોટ ને નાખી મશીન બંધ કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી લ્યો ને ચકરી નો ગોળ ગોળ બનાવી લ્યો ને છેડા ને હાથ થી ચકરી સાથે થોડી દબાવી નાખો આમ બધી ચકરી તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરી ને જેટલી સમાય એટલી ચકરી નાખતા જાઓ હવે ગેસ ને મીડીયમ તાપે કરી ને એક બાજુ ચકરી ને બે ત્રણ મિનિટ ચડવો દયો એક બાજુ બે ત્રણ મિનિટ ચડી જાય પછી જ ચકરી ને ઝારા ની મદદ થી ઉથલાવી (2-3 મિનિટ એક બાજુ ચડે પછીજ ઉથલાવી નહિતર ચકરી તૂટી જસે )
- એક બાજુ થોડી ચડી જાય પછી ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લેવી આમ બને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગની તરી લીધા બાદ તેલ માંથી કાઢી નાખવી ને બીજી તૈયાર ચકરી ને નાખવી આમ બધી ચકરી તરી ને તૈયાર કરી લ્યો ને બધી ચકરી તૈયાર કરી લ્યો ને ઠંડી થવા દયો
- ચકરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી તો તૈયાર છે ઘઉંના લોટની ચકરી
ghau na lot ni chakri recipe in gujarati notes | ghau na lot ni chakli recipe in gujarati notes
- ઘઉંના લોટ ને પોટલી બનાવી ને દસ પંદર મિનિટ સુધી બાફી લેવાથી ચકરી સોફ્ટ બનશે
- અહી લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ તમે લીલા મરચા ને આદુનો ટુકડો ની પીસેલી પેસ્ટ નાખી નેપણ તૈયાર કરી શકો છો
- ચકરીનો બાંધેલો લોટ ઘણો કઠણ હસે તો તરતી વખતે તૂટી ને ભૂકો થઈ જશે ને જો લોટ ઢીલો બંધાઈ જસે તો ચકરી ને તરવા માં સમય લાગશે ને ચકરી તેલ તેલ વારી લાગશે એટલે લોટ મીડીયમ બાંધવો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.