HomeBread & Bakingઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread...

ઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત – ghau na lot ni bread banavani rit શીખીશું , If you like the recipe do subscribe My Jain Recipes YouTube channel on YouTube , અત્યાર સુંધી તમે બધા એ ઘઉં ના લોટ માંથી, મેંદા ની મલ્ટીગ્રેન લોટ માંથી તૈયાર કરેલ બ્રેડ તો બનાવી કે બહાર થી મંગાવી હસે અને એ બ્રેડ પણ યીસ્ટ નાખી ને તૈયાર કરેલ હસે પણ આજ આપણે ઘઉં ના ફાડા માંથી યિસ્ટ વગર બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ને બ્રેડ બનાવશું જે ખૂબ જ સરળ રીતે તૈયાર થઈ જશે તો ચાલો ઘઉં ની બ્રેડ બનાવવાની રીત – wheat flour bread recipe in gujarati શીખીએ.

ઘઉં ના લોટની બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી

  • દલીયા 250 ગ્રામ
  • નોર્મલ દહીં 1 કપ / 200 એમ. એલ.
  • ઘી / તેલ 2-3 + 2 ચમચી
  • દૂધ ¼ કપ
  • ખાંડ 1 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • ઇનો ½ ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત

ઘઉં ના લોટની બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દલિયા ને સાફ કરી ને લ્યો ત્યાર બાદ એમાં નોર્મલ દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો દહી બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને એક થી દોઢ કલાક મૂકી દયો દોઢ કલાક પછી પલાળેલા દલિયા ને મિક્સર જાર માં નાખો સાથે દૂધ, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને તેલ નાખી ને પીસી ને સ્મુથ કરી લ્યો.

હવે એક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એના પર લોટ છાંટી ને કોટિંગ કરી એક બાજુ મૂકો અને ગેસ પર એક મોટી કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો. હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ઇનો અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી દયો.

હવે મિશ્રણ ને એક સરખું કરી નાખો હવે મોલ્ડ ને કડાઈ માં મૂકી ઢાંકી ને ત્રીસ મિનિટ ધીમા તાપે ચડાવો ત્યાર બાદ એના પર ઘી કે ખાંડ વાળુ દૂધ લગાવી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.

બ્રેડ બરોબર ચડી જાય એટલે કડાઈ માંથી કાઢી લ્યો અને થોડી વાર ઠંડી થવા દયો બ્રેડ ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી બભીનું કરી નીચવેલ કપડા માં વીટી બિલકુલ ઠંડી કરી લ્યો ત્યાર બાદ એના કટકા કરી લ્યો અને મજા લ્યો ઘઉંની બ્રેડ.

wheat flour bread recipe in gujarati notes

  • અહી તમે દૂધ ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ પિસતી વખતે નાખી શકાય છે અને પીસવા માટે સ્મુથ કરવા પાણી નો ઉપયોગ કરી પીસી શકો છો.
  • બ્રેડ ને ધીમા તાપે ચડવા દેવી અને એક સરખી 20-25 ચડી જાય ત્યાર બાદ જ ચેક કરવા ઢાંકણ ખોલવું.

ghau na lot ni bread banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર My Jain Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘઉં ની બ્રેડ બનાવવાની રીત | wheat flour bread recipe in gujarati

ઘઉં ના લોટની બ્રેડ - ghau na lot ni bread - ઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત - ghau na lot ni bread banavani rit - wheat flour bread recipe in gujarati

ઘઉં ના લોટની બ્રેડ | ghau na lot ni bread | ઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread banavani rit | wheat flour bread recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત – ghau na lot ni bread banavani rit શીખીશું ,અત્યાર સુંધી તમે બધા એ ઘઉં ના લોટમાંથી, મેંદા ની મલ્ટીગ્રેન લોટ માંથી તૈયાર કરેલ બ્રેડ તો બનાવી કે બહાર થી મંગાવીહસે અને એ બ્રેડ પણ યીસ્ટ નાખી ને તૈયાર કરેલ હસે પણ આજ આપણે ઘઉં ના ફાડા માંથી યિસ્ટવગર બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ને બ્રેડ બનાવશું જે ખૂબ જ સરળ રીતે તૈયાર થઈજશે તો ચાલો ઘઉં ની બ્રેડ બનાવવાની રીત – wheat flour bread recipe in gujarati શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 10 નંગ

Equipment

  • 1 મોલ્ડ
  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

ઘઉં ના લોટની બ્રેડ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ દલીયા
  • 1 કપ નોર્મલ દહીં / 200 એમ. એલ.
  • 5 ચમચી ઘી / તેલ
  • ¼ કપ દૂધ
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ½ ચમચી ઇનો
  • 2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત | ghauna lot ni bread banavani rit | wheat flour bread recipe in gujarati

  • ઘઉં ના લોટની બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દલિયા ને સાફ કરીને લ્યો ત્યાર બાદ એમાં નોર્મલ દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો દહી બરોબર મિક્સ કરીલીધા બાદ ઢાંકી ને એક થી દોઢ કલાક મૂકી દયો દોઢ કલાક પછી પલાળેલા દલિયા ને મિક્સર જારમાં નાખો સાથે દૂધ, સ્વાદ મુજબ મીઠું, ખાંડ અને તેલ નાખી ને પીસી ને સ્મુથકરી લ્યો.
  • હવે એક મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એના પર લોટ છાંટી ને કોટિંગ કરી એક બાજુ મૂકો અને ગેસ પર એક મોટી કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો. હવે પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, ઇનો અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી દયો.
  • હવે મિશ્રણ ને એક સરખું કરી નાખો હવે મોલ્ડ ને કડાઈ માં મૂકી ઢાંકી ને ત્રીસ મિનિટ ધીમાતાપે ચડાવો ત્યાર બાદ એના પર ઘી કે ખાંડ વાળુ દૂધ લગાવી બીજી પાંચ સાત મિનિટ ચડાવીલ્યો.
  • બ્રેડ બરોબર ચડી જાય એટલે કડાઈ માંથી કાઢી લ્યો અને થોડી વાર ઠંડી થવા દયો બ્રેડ ઠંડી થાય એટલે ડી મોલ્ડ કરી બભીનું કરી નીચવેલ કપડા માં વીટી બિલકુલ ઠંડી કરી લ્યો ત્યાર બાદએના કટકા કરી લ્યો અને મજા લ્યો ઘઉંની બ્રેડ.

wheat flour bread recipe in gujarati notes

  • અહી તમે દૂધ ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ પિસતી વખતે નાખી શકાય છે અને પીસવા માટે સ્મુથ કરવા પાણી નો ઉપયોગ કરી પીસી શકો છો.
  • બ્રેડને ધીમા તાપે ચડવા દેવી અને એક સરખી20-25 ચડી જાય ત્યાર બાદ જ ચેક કરવા ઢાંકણ ખોલવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

તંદુરી રોટલી બનાવવાની રીત | tandoori roti banavani rit | tandoori roti recipe in gujarati

પાવ બનાવવાની રીત | Pav banavani rit Gujarati ma

લચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati | lachha paratha banavani rit

ચોકલેટ કેક બનાવવાની રીત | chocolate cake recipe in gujarati

પનીર કુલચા | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular