નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત – Ghau na bataka stuffing rolls banavani rit શીખીશું, If you like the recipe do subscribe Suvidha Net Rasoi YouTube channel on YouTube ,આ રોલ્સ તમને ભજીયા, સમોસા કરતા પણ વધારે ટેસ્ટી લાગશે અને બનાવવા એકદમ સરળ અને ઝડપી છે, એક વખત બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે તો ચાલો બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત – Ghau bataka stuffing rolls recipe in gujarati શીખીએ.
ઘઉંનો લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- સોજી 2 -3 ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
- તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
બટાકાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 3-4
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- શેકલે જીરું પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત
આજ સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ બને વડે બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત શીખીશું
ઘઉંનો લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા,અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી ત્રણ ચાર ચમચી મિશ્રણ અલગ વાટકા કાઢી લ્યો અને બાકી ના લોટ માં થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એક બાજુ મૂકો
હવે વાટકામાં કાઢેલ લોટ માં પા ચમચી હળદર નાખી ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને ભજીયા માટેના લોટ જેવું પાતળું મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો
બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, ચાર્ટ મસાલો, ગરમ મસાલો લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી ચાખી ને ચેક કરી લ્યો ને જરૂર મુજબ ની સામગ્રી નાખી સ્ટફિંગ તૈયાર કરી લ્યો
બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત
હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી લ્યો અથવા એક જ મોટો લુવો બનાવી લ્યો ને કોરા લોટ ની મદદ થી રોટલી થી થોડો જાડી રોટલી વણી લ્યો એના પર બટાકા નું સ્ટફિંગ એક સરખું લગાવી દયો
ત્યાર બાદ એક બાજુ થી રોલ બનાવતા જાઓ આખો રોલ બરોબર ટાઈટ બનાવી લીધા બાદ આંગળી ના ટેરવા જેટલા અંતરે ચાકુથી કાપા પાડી લ્યો અને એક એક રોલ ને હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરી લ્યો (આમ જો બે લુવા કરેલ હોય તો બને ને તૈયાર કરી રોલ બનાવી લેવા )
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એક એક રોલ ને વાટકામાં તૈયાર કરેલ ઘઉંના લોટ ના મિશ્રણ માં બોળી ને તેલ માં નાખતા જાઓ આમ એક વખત માં જેટલા સમાય એટલા રોલ તરવા નાખો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો,
ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો ને બીજા રોલ ડીપ કરી તરવા નાખો આમ બધા રોલ ને તરી લ્યો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ
Ghau bataka stuffing rolls recipe in gujarati notes
અહી તમે રોલ ને ઘઉંના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ લગાવેલ તવી પર મીડીયમ તાપે શેકી પણ શકો છો
સ્ટફિંગ માં તમે તમારી પસંદ ની સ્ટફિંગ બનાવી ને પણ આ રોલ્સ તૈયાર કરી શકો છો
Ghau na bataka stuffing rolls banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Ghau bataka stuffing rolls recipe in gujarati
ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત | Ghau na bataka stuffing rolls banavani rit | Ghau bataka stuffing rolls recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
ઘઉંનો લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 2 -3 ચમચી સોજી
- ½ ચમચી ચીલી ફ્લેક્સ ½ ચમચી
- 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
- 2-3 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
બટાકાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 3-4 બાફેલા બટાકા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી શેકલે જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી ચાર્ટ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ | Ghau na bataka stuffing rolls | Ghau bataka stuffing rolls recipe
- આજ સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ બને વડે બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત શીખીશું
ઘઉંનો લોટ બાંધવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા,અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી ત્રણ ચાર ચમચી મિશ્રણઅલગ વાટકા કાઢી લ્યો અને બાકી ના લોટ માં થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એક બાજુ મૂકો
- હવે વાટકામાં કાઢેલ લોટ માં પા ચમચી હળદર નાખી ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને ભજીયા માટેના લોટ જેવું પાતળું મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો
બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત
- સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, ચાર્ટ મસાલો, ગરમ મસાલો લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી ચાખી ને ચેક કરી લ્યો ને જરૂર મુજબ ની સામગ્રી નાખી સ્ટફિંગ તૈયાર કરી લ્યો
બટાકાના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત
- હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી લ્યો અથવા એક જ મોટો લુવો બનાવી લ્યો ને કોરા લોટ ની મદદ થી રોટલી થી થોડો જાડી રોટલી વણી લ્યો એના પર બટાકા નુંસ્ટફિંગ એક સરખું લગાવી દયો
- ત્યારબાદ એક બાજુ થી રોલ બનાવતા જાઓ આખો રોલ બરોબર ટાઈટ બનાવી લીધા બાદ આંગળી ના ટેરવા જેટલાઅંતરે ચાકુથી કાપા પાડી લ્યો અને એક એક રોલ ને હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરી લ્યો (આમ જો બે લુવા કરેલ હોય તોબને ને તૈયાર કરી રોલ બનાવી લેવા )
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એક એક રોલ ને વાટકામાં તૈયાર કરેલ ઘઉંના લોટ ના મિશ્રણ માં બોળી ને તેલ માં નાખતા જાઓ આમ એક વખત માં જેટલા સમાય એટલા રોલ તરવા નાખો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો,
- ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો નેબીજા રોલ ડીપ કરી તરવા નાખો આમ બધા રોલ ને તરી લ્યો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો બટાકાના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ
Ghau bataka stuffing rolls recipe in gujarati notes
- અહી તમે રોલ ને ઘઉંના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ લગાવેલ તવી પર મીડીયમ તાપે શેકી પણ શકો છો
- સ્ટફિંગમાં તમે તમારી પસંદ ની સ્ટફિંગ બનાવી ને પણ આ રોલ્સ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati
જુવાર ની દાલ બાટી બનાવવાની રીત | juvar ni dal bati banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.